Indian Railways: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.

Indian Railways: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ: ભારત સરકાર દ્વારા પરિવહન માટે રેલ્વે , બસ , પ્લેન એવા ઘણા વાહનોની ઓછા દરે સુવિધા આપે છે. અને લોકો સલામતી અને સસ્તી સુવિધાનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે Indian Railways દ્વારા યાત્રીઓ માટે રાત રોકાણની વ્યવસ્થા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Indian Railways દ્વારા યાત્રીઓને વધારે હોટેલના ભાડા ન ખર્ચવા પડે તે માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી ઓછા ખર્ચે યાત્રીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે. જોઈએ આ Indian Railways ના રૂમ વિશે વધુ માહિતી નીચે મુજબ.

Indian Railways વિશે

ભારતીય રેલવે યાત્રીકો માટે ઘણા બધા પ્રકરની સુવિધા ઉપલબ્ધ કરાવે છે, જેથી લોકોની સફર આરામદાયક રહે. તહેવાર અને ગરમીની ઋતુમાં સ્પેશિયલ ટ્રેન ચલાવીને યાત્રીકોને સફર આપવામાં આવે છે. સાથે ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ ટાઈમે ટાઈમે આપવામાં આવે છે. Indian Railwaysની ઘણી સુવિધાઓ વિશે યાત્રીકોને જાણકારી હોતી નથી. આજે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવી રહ્યાં છીએ. જે તમે રાત્રિ રોકાણ માટે જરૂરી છે.

આ પણ વાંચો: પ્રભાસની આગામી ફિલ્મ સાલારનું ટીઝર રીલીઝ, આ એક્શન ફિલ્મ માં પ્રભાસને જોઈને રૂવાડા ઊભા થઈ જશે.

રૂમ વિશે

જો તમે પણ Indian Railwaysથી સફર કરો છો અને તમારે રેલવે સ્ટેશન પર રોકાવુ પડે તેમ છે તો તમને રેલ્વે સ્ટેશન પર રૂમ મળી જશે. તમારે કોઈ હોટલ કે દૂર જવાની જરૂર નથી. આ રૂમ રેલવે સ્ટેશન પર ઓછા ખર્ચમાં મળી જશે. આવો જાણીએ તમે કેટલા રૂપિયામાં અને કઈ રીટે ટિકિટનું બુકિંગ કરાવી શકો છો.

ફક્ત 100 રૂપિયામાં હોટલ જેવો રૂમ

ભારતીય રેલ્વે દ્વારા રેલવે સ્ટેશન પર યાત્રીકોને રોકાવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રૂમ AC રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને અન્ય દરેક ચીજવસ્તુ હાજર હશે. એક રાત માટે બુક કરવા તમારે 100 રૂપિયાથી લઈને 700 રૂપિયા ચુકવવા પડી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

રૂમ બુકિંગ માટે

  • જો તમે રેલવે સ્ટેશન પર હોટલ જેવો રૂમ બુક કરાવવા માંગો છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક પ્રક્રિયાઓને અનુસરવું પડશે.
  • સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ ખોલ્વુ પડશે.
  • ત્યાર બાદ હવે લોગિન કરો અને માય બુકિંગ પર ક્લિક કરો.
  • હવે તમારી ટિકિટ બુકિંગના તળિયે રિટાયરિંગ રૂમનો option જોવા મળશે.
  • ત્યાર પછી અહીં ક્લિક કર્યા બાદ તમને રૂમ બુક કરવાનો Option જોવા મળશે.
  • હવે PNR નંબર એન્ટર કરવાની જરૂર નથી
  • પરંતુ કેટલીક પર્સનલ માહિતી અને મુસાફરીની માહિતી ભરવાની રહેશે
  • હવે પેમેન્ટ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે.

અન્ય વિગત

નોંધપાત્ર વાત એ છે કે, રેલવે હાલમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સમર સ્પેશિયલ ટ્રેનો પણ ચાલી રહી છે. દિલ્હી-બિહાર રૂટ ઉપરાંત પણ ઘણી જગ્યાએ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. તે જ સમયે, 18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Indian Railways
Indian Railways

Indian Railways દ્વારા કેટલા રૂપિયામાં હોટેલ જેવો રૂમ ઉપલબ્ધ કરવ્યો છે ?

માત્ર 100 રૂપિયામાં

કઈ સ્પેશિયલ ટ્રેનનો સમયગાળો વધારવામાં આવ્યો છે ?

18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.

error: Content is protected !!