Instagram Reels download: Instagram ની રિલ્સ ડાઉનલોડ કરવા માટે આવી ગયું જોરદાર ફીચર, જુઓ અહીથી.

Instagram Reels download: Instagram ની રિલ્સ ડાઉનલોડ કરવા માટે નું જોરદાર ફીચર: હાલ બધા લોકો સ્માર્ટ ફોનમાં જુદા જુદા પ્રકારની સોશિયલ મીડિયા એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હોય છે. આ એપ્લીકેશનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે જેવી એપ છે. અને આ તમામ એપમાં ફોટો, વિડીયો, ડૉક્યુમેન્ટ વગેરે શેર કરી શકીએ છીએ. તથા ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. ત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો એટ્લે કે રિલ્સ બનાવતા હોય છે. ત્યારે આ રિલ્સને ડાઉનલોડનું ઓપ્સન આપવામાં આવતું નહોતું. પરંતુ હાલ જ આ Instagram Reels download કરવા માટેનું ઓપ્સન આપવામાં આવ્યું છે. તો જોઈએ આ Instagram Reels download વિશે વધુ માહિતી નીચે મુજબ.

Instagram Reels download વિશે

ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરતાં માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે હવે Instagram Reels download ના ઓપ્સનથી મનપસંદ રીલ્સને ડાઉનલોડ કરી શકાય છે અને તે પણ કોઈપણ એપની જરૂર પડ્યા વગર. ઉપયોગ કરતાં માટે પ્લેટફોર્મ પરથી રીલ્સ ડાઉનલોડ કરી શકશે. જો કે આ સુવિધા માત્ર સિલેકટેડના યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. હાલમાં Instagramની Broadcast Channel પર Head Adam Mosseriએ જાહેરાત કરી હતી કે યુએસમાં Instagram Reels download હવે તેમના ડિવાઇસ પર સીધા જ રીલ્સ ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો: અચાનક જ આવતા વરસાદથી તમારા ફોનને બચાવા માટેની અગત્યની 5 ટિપ્સ, ચોમાસામાં ફોનને રાખો સુરક્ષિત.

Instagram ના યુઝર્સ

Instagram ના વિશ્વઆખામાં લગભગ 2.35 બિલિયન એટલે કે 235 કરોડ મહિના active Users છે અને ફક્ત ભારતમાં જાન્યુઆરી 2023 સુધીમાં 229 મિલિયન Users છે. પરંતુ આ છતાં ભારતીય Users રીલ્સ ડાઉનલોડ કરવાની નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં કારણ જે હાલ આ ફીચર USમાં ઇન્સ્ટાગ્રામ Users માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

નવું ફીચર કામ આ રીતે કરશે

મોસેરીએ એ મેસેજ દ્વારા જણાવ્યુ હતું કે “USમાં અમે તમારા કેમેરા રોલમાં Public Accounts દ્વારા શેર કરેલી રીલ્સને ડાઉનલોડ કરવાની ક્ષમતાને રોલઆઉટ કરી રહ્યા છીએ. તમને ગમતી રીલ પરના Shere Icon પર ટેપ કરો અને ડાઉનલોડ કરવાનો ઓપ્શન સિલિકટ કરો. આ સાથે જ જણાવી દઈએ કે Private accounts દ્વારા શેર કરવામાં આવેલી રીલ્સ તમારા કૅમેરા રોલમાં આવશે નહીં. પબ્લિક એકાઉન્ટ વાળા Users પણ તેના અકાઉન્ટના સેટિંગમાં જઈને રીલ્સના ડાઉનલોડને બંધ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડયો? ગુજરાતનાં આ વિસ્તારમાં તરબતર, 6 ઇંચ સુધી વરસાદ, જાણો અહીથી.

આ માટેનો નિયમ

Instagram Reels download માં આ સાથે જ મોસેરીએ એ પણ જણાવ્યુ કે કેવી રીતે Users ઈન્સ્ટાગ્રામ રીલ્સને એપ્લિકેશનમાંથી સીધા તેમના ગેલેરીમાં ડાઉનલોડ કરી શકે છે. આમ કરવા માટે, ફક્ત Shere બટન પર ટેપ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો. જો કે તેને ખાસ ઉલ્લેખ કર્યો ન હતો કે ડાઉનલોડ કરેલ રીલ્સ પર Watermark હશે પણ તેના દ્વારા શેર કરાયેલ ફોટો પરથી જાણવા મળે છે કે ડાઉનલોડ કરેલ વિડિઓ એકાઉન્ટના નામ સાથે Instagram નો લોગો પણ જોવા મળશે.

આ ફીચર માત્ર US ના વપરાસ કરતાં માટે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Instagram Reels download
Instagram Reels download

Instagram Reels download ફીચર ક્યાં દેશ માટે ઉપલબ્ધ્ધ કરવામાં આવ્યું છે ?

ફક્ત US માટે

Leave a Comment

error: Content is protected !!