IOCL Recruitment 2023: ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં 490 પોસ્ટ પર ભરતી: પગારધોરણ 1,05,000: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે IOCL Recruitment 2023 ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 490 પોસ્ટ પર ભરતી નિયત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ પગારધોરણ 1,05,000 જેટલો નિયત કરવામાં આવેલ છે. આ વિવિધ પોસ્ટ પર ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો 10 સપ્ટેમ્બર 2023 સુધી પોતાના ઓનલાઈન આવેદનો ભરી શકે છે. આ IOCL Recruitment 2023 માટેની અન્ય જરૂરી માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
IOCL Recruitment 2023
આર્ટીકલનું નામ | IOCL Recruitment 2023 |
સંસ્થા | ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
જગ્યાનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 490 |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://iocl.com/ |
આ પણ વાંચો: હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં 275+ પોસ્ટ પર ભરતી, પગારધોરણ 2,80,000 સુધી.
અગત્યની તારીખ
આ ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતી માટેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ25 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 25 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમબર 2023
જગ્યાનુ નામ
IOCL Recruitment 2023 માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (Technician Apprentice)
- ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice)
- એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ / ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Accounts Executive/Graduate Apprentice)
કુલ જગ્યા
આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે.
જ્ગ્યાનું નામ | કુલ જગ્યા |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (Technician Apprentice) | 110 |
ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice) | 150 |
એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ / ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Accounts Executive/Graduate Apprentice) | 230 |
કુલ જગ્યા | 490 |
આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.
શૈક્ષણિક લાયકાત
આ ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ભરતી માટે ની શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ માટે જુદી જુદી છે.જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) | NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ફિટર) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જરૂરી છે. |
ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રિશિયન) | NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઈલેક્ટ્રીશિયન) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જરૂરી છે. |
ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) | NCVT/SCVT દ્વારા નિયમિત પૂર્ણ, સમય 2 વર્ષ ITI (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જરૂરી છે. |
ટ્રેડ એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) | NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જરૂરી છે. |
ટ્રેડ એપ્રેન્ટિસ (મશિનિસ્ટ) | NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (મશિનિસ્ટ) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જરૂરી છે. |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) | મિકેનિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો જરૂરી છે. |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) | ઇલેક્ટ્રિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો જરૂરી છે. |
એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) | ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો જરૂરી છે. |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (સિવિલ) | સિવિલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો નિયમિત ડિપ્લોમા હોવો જરૂરી છે. |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ) | ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા ધરાવતો હોવો જરૂરી છે. |
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ) | ઈલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત ફુલ ટાઈમ ડિપ્લોમા હોવો જરૂરી છે. |
ટ્રેડ એપ્રેન્ટિસ | એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BBA/B.A/B.Com/B.Sc.) – કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જરૂરી છે. |
વય મર્યાદા
IOCL એપ્રેન્ટિસ ભરતી 2023 માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ નિયત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ઉંમરની ગણતરી 31મી ઑગસ્ટ 2023ની તારીખ પર આધારિત હશે. તથા આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયા
IOCL Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં કરવામાં આવશે.
- ઓનલાઈન મૂલ્યાંકન
- દસ્તાવેજો ચકાસણી
- તબીબી મૂલ્યાંકન
પગાર ધોરણ
IOCL Recruitment 2023 માં વિવિધ પોસ્ટ પ્રમાણે જુદો જુદો પગાર ધોરણપગાર નિયત કરેલ છે. જે 25,000 થી 1,05,000 સુધી નિયત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઉમેદવારે નોટિફિકેશનનો અભ્યાસ કરી અને ચકસો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
- ત્યાર બાદ HP ની ઓફિશિયલ વેબસાઈટ https://iocl.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
- ત્યાર પછી ID અને Password ની મદદથી લોગીન કરી લો.
- ત્યાર બાદ આ અરજીમાં માં તમારી દરેક માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ માંગવામાં આવેલા જરૂરી આધારપુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ સાબિત કરી દો.
- ભવિષ્ય માટે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

IOCL Recruitment 2023 માં કુલ કેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ?
490 જગ્યા પર
આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://iocl.com/