Jio 219 RS Plan: જીઓ આપી રહ્યું છે 219 રૂપિયામાં Unlimited 5G Data: Free Calling: ભારતની દિગ્ગજ ટેલિફોન કંપની Reliance Jio દ્વારા Users માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતાં હોય છે. ત્યારે ફરીથી જીઓ દ્વારા ધમાકો કરવામાં આવ્યો છે. જીઓના Jio 219 RS Plan માં કંપની દ્વારા Unlimited 5G Data નો ઉપયોગ કરવા મળે છે. સાથે Free calling અને Jio નું subscription આપવામાં આવે છે આ સિવાય બીજું ઘણું આપવામાં આવે છે. તો આવો જોઈએ આ Jio 219 RS Plan વિશેની સંપૂર્ણ માહિતી જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
અનલિમિટેડ 5G ડેટા
ઓછી કિંમતમાં High Speed Dataની મજા લેવા ઈચ્છો છો તો Reliance Jioની પાસે તમારા માટે Best Plan હોય જ છે. ખુબ સસ્તા ભાવમાં આવનાર આ Jio 219 RS Planમાં Unlimited 5G Data Offer કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં કંપની Unlimited Calling અને ઘણા એડિશનલ બેનિફિટ પણ ઓફર આપી રહ્યું છે. ખાસ વાત છે કે Unlimited 5G Data ઓફર કરનાર સસ્તો પ્લાન માત્ર 219 રૂપિયા છે. આ પ્લાન જિયો સિનેમાનું પણ Free Subscription આપવામાં આવે છે. તો આવો ડીટેલમાં જાણીએ અનલિમિટેડ 5જી ડેટા આપનાર જિયોના આ Jio 219 RS Plan વિશે.
આ પણ વાંચો: વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે, શું તમે જોયા છે આ અદ્ભુત સ્થળો.
Jio 219 RS Plan
આર્ટિકલનું નામ | Jio 219 RS Plan |
વેલીડિટી | 14 દિવસ |
ડેટા | 3GB Data/Day |
Calling | Unlimited |
Subscription | Jio Cinema, Jio TV, Jio Cloud |
જિયોનો 219 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન 14 દિવસની મર્યાદા સાથે આવે છે. કંપની પ્લાનમાં દરરોજ 3GB Data ઓફર કરી રહી છે. Eligible Usersને આ પ્લાનમાં Unlimited 5G Data મળશે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને Unlimited Free Calling આપવામાં આવે છે. 14 દિવસની મર્યાદા સાથે આવતા આ પ્લાનમાં JioCinema અને Jio TVનું પણ ફ્રી Subscription મળશે.
આ પણ વાંચો: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.
Jio 249 RS Plan વિશે
આર્ટિકલનું નામ | Jio 249 RS Plan |
વેલીડિટી | 23 દિવસ |
ડેટા | 2GB Data/Day |
Calling | Unlimited |
Subscription | Jio Cinema, Jio TV, Jio Cloud |
Jio નો249 રૂપિયાવાળો પ્લાન
Jioનો આ પ્લાન 23 દિવસ સુધી ચાલે છે. તેમાં Internet ઉપયોગ કરવા માટે દરરોજ 2GB પ્રમાણે કુલ 46 GB Data મળે છે. કંપનીના આ પ્લાનમાં Usersને 5G Dataનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. સાથે દેશભરમાં Unlimited Callingનો ફાયદો મળશે. દરરોજ 100 Free SMS Offer કરનાર આ પ્લાન Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription આપે છે.
Jio 296 RS Plan વિશે
આર્ટિકલનું નામ | Jio 296 RS Plan |
વેલીડિટી | 30 દિવસ |
ડેટા | 25GB Data |
Calling | Unlimited |
Subscription | Jio Cinema, Jio TV, Jio Cloud |
આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ
જિયોનો 296 રૂપિયાનો પ્લાન
Jioનો આ પ્લાન 30 દિવસની મર્યાદા સાથે આવે છે. આ પ્લાનમાં કંપની કોઈ Limit વગર એકવારમાં 25GB Data ઓફર કરી રહી છે. Eligible Usersને આ પ્લાનમાં Unlimited 5G Dataનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 Free SMS અને Unlimited Calling નો ફાયદો મળશે. આ પ્લાનમાં Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription આપે છે.
Jio 299 RS Plan
આર્ટિકલનું નામ | Jio 299 RS Plan |
વેલીડિટી | 28 દિવસ |
ડેટા | 2GB Data/Day |
Calling | Unlimited |
Subscription | Jio Cinema, Jio TV, Jio Cloud |
જિયોનો 299 રૂપિયાનો પ્લાન
Jioનો આ પ્લાન 28 દિવસની વેલીડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2GB Data ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 Free SMS અને Unlimited Calling નો ફાયદો મળશે. આ પ્લાનમાં Jio TV અને Jio Cinema ની સાથે Jio Cloudનું પણ Free Subscription આપે છે.
અગત્યની લીંક
રિચાર્જ માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Jio 219 RS Plan માં કેટલા દિવસની વેલીડિટી આપવામાં આવે છે ?
14 દિવસની
Jio 219 RS Plan માં શું બેનિફિટ આપવામાં આવે છે ?
3GB Data/Day, Unlimited Calling, 100 SMS, અને jioનું Free Subscription