Jio 395 Recharge Plan: ડેટા, SMS તથા અનલિમિટેડ કોલ તથા જીઓનું FREE સબ્સ્ક્રીબ્શન.: આજકાલ લોકો Jio , એરટેલ, VI, તથા BSNL વગેરે જેવા ટેલિફોનિક કંપનીના સસ્તા રિચાર્જ માટે અલગ અલગ કંપનીના સિમ કાર્ડ બદલતા રહેતા હોય છે. પણ જ્યારથી આ ક્ષેત્રોમાં Jio આવ્યું છે. ત્યારથી બધા લોકો માટે સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ માટે જીઓ પોતાના યુઝર્સ માટે ફરી એક વખત નવો સિક્રેટ રિચર પ્લાન લોન્ચ કર્યો છે. જે તમામ લોકોને યોગ્ય લાગે તેવો છે. આ Jio 395 Recharge Plan માં ડેટા, SMS તથા અનલિમિટેડ કોલ તથા જીઓનું FREE સબ્સ્ક્રીબ્શન વગરે આપે છે. તો વધુ માહિતી માટે જોઈએ Jio 395 Recharge Plan વિશે.
Jio 395 Recharge Plan વિશે
રિલાયન્સ જિયો ઓછા પૈસામાં વધુ સસ્તા પ્રીપેડ પ્લાન આપવા માટે જાણીતું છે. જીઓ યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખી જુદા જુદા પ્લાન લોન્ચ કરે છે. આજે અમે જિઓ ના એક એવા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ, જે માત્ર કોલિંગ કરતા લોકો માટે આ Jio 395 Recharge Plan બેસ્ટ છે. આ પ્લાનમાં ડેટા ઓછો મળે છે પરંતુ વધુ વેલિડિટીની સાથે Unlimited calling ની સુવિધા મળે છે.
આ પણ વાંચોઃ જીઓ લાવી રહ્યા છે વિશ્વનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેની કિંમત તથા ફીચર વિશે.
પ્લાનની કિંમત
રિલાયન્સ જિઓના 400 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર 84 દિવસના પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ. આ પ્લાનની કિંમત 395 રૂપિયા છે. પણ મોટા ભાગના યૂઝર્સને આ પ્લાન દેખાતો નથી. તેને થોડો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ App exclusive plan છે.
પ્લાન વિશે
જિયોના 395 રૂપિયા વાળો સસ્તો પ્લાન તમને 84 દિવસની વેલિડિટી મળે છે. 84 દિવસ વાળા આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં કુલ 6 GB Data મળે છે. તેમાં Unlimited callingની સાથે 1000 SMS મોકલવાની સુવિધા આપે છે. આ સાથે જિયો Free subscription to apps પણ મળે છે.
આ પણ વાંચોઃ જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ
Data વિશે
આ Jio 395 Recharge Plan માં 6 GB Data 84 દિવસ માટે હશે. એટલે કે તમે એક દિવસમાં પણ આ ડેટાનો ઉપયોગ કરી શકો છો, તથા 84 દિવસ સુધી તેને ઉપયોગ શકો છો. પરંતુ આ પ્લાન તે યૂઝર્સ માટે ઉપયોગી થઈ શકે છે, જે Secondary Symne Active રાખવા ઈચ્છે છે.
કઈ રીતે કરશો રિચાર્જ
આ પ્લાનને રિચાર્જ કરવા માટે My Jio App ડાઉનલોડ કરવી પડશે. ત્યાર પછી Appમાં લોગિન કરવું પડશે. ત્યારબાદ તમે 395 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો.
અગત્યની લીંક
જિઓ રીચાર્જ ના અન્ય પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp Group જોડાવવા માટે | અહી ક્લિક કરો |

જીઓના આ રિચાર્જ પ્લાનમાં કૂલ કેટલો ડેટા મળે છે ?
6 GB
જીઓના આ રિચાર્જ પ્લાનમાં કેટલા દિવસની વેલીડીટી સાથે આવે છે ?
84 દિવસ
જીઓના આ રિચાર્જ પ્લાનમાં શું બેનિફિટ છે ?
6 GB ડેટા , Unlimited callingની સાથે 1000 SMS
2 thoughts on “Jio 395 Recharge Plan: જીઓનો 395 વાળો નવો સિક્રેટ પ્લાન, ડેટા, SMS તથા અનલિમિટેડ કોલ તથા જીઓનું FREE સબ્સ્ક્રીબ્શન.”