Jio 5G smartphone: વિશ્વનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન: હાલમાં લોકો 4G માથી અપડેટ થઈને 5G તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સ્માર્ટફોન બનાવતી કંપનીઓ જુદા જુદા ફીચર વાળા મોબાઈલ લોન્ચ કરતી હોય છે. પરંતુ આ કંપની ના 5G સ્માર્ટફોનની કિંમત વધુ હોવાથી દરેક લોકો ખરીદી શકતા નથી. માટે જીઓ કંપની દ્વારા વિશ્વનો સૌથી સસ્તો Jio 5G smartphone લોન્ચ કરવા જઇ રહી છે. ત્યારે આપણે પ્રશ્ન એ થાય કે આ Jio 5G smartphone ની કિંમત કેટલી હશે તથા તેમાં કેવા ફીચર હશે? તો Jio 5G smartphone વિશે જોઈએ નીચે મુજબ.
Jio 5G smartphone વિશે
Jio 5G smartphone વિશે આ વર્ષની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. કે ફોનના ફીચર્સ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોન ભારતનો બજેટ 5G ફોન હશે. હવે ફોનનો પહેલો ફોટો સામે આવ્યો છે. એવી શક્યતા છે કે Jio 5G smartphone ની કિંમત 10,000 રૂપિયા કરતાં ઓછી હશે, જે તેને ભારતમાં સૌથી સસ્તો 5G ફોન બનાવે છે. આનો મતલબ એ છે કે Jio 5G smartphone નું લોન્ચિંગ ખૂબ જ સંભવિત છે અને તેની કિંમત બજારમાં અન્ય કંપનીના 5G ફોન કરતા ઘણી ઓછી હશે.
આ પણ વાંચો: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ
આ ફોનનો કેમેરા
આ એક ખુશીના સમાચાર હોઈ શકે છે, કારણ કે ખાસ કરીને તે વાપરસ કરતાંઓ માટે કે જેઓ હજુ પણ 5G સુધી પહોંચવા માટે મોંઘા ફોન ખરીદવામાં અચકાતા હોય. પરંતુ હજી ક્લીયર નથી કે ફોનમા કયા ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ લીકમા જણાવવામાં આવ્યું છે કે ફોનમાં 5-megapixelsનો ફ્રન્ટ કેમેરા અને બેક 13-megapixels 2-megapixelsનો Dual કેમેરા સેટઅપ હશે. આ માહિતી લીકના આધારે છે અને તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
અન્ય ફીચર
એન્ડ્રોઇડ સેન્ટ્રલ મુજબ, Jio 5G smartphoneમાં 1600 x 720 Pixalના રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ IPS LCD HD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે. ફોનમાં સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 13-megapixels+ 2-megapixelsનો ડ્યુઅલ-કેમેરા સેટઅપ હશે. ફોન 5,000mAh બેટરી સાથે આવશે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં micro SDકાર્ડ સ્લોટ, Dual સિમ સ્લોટ અને n3, n5, n28, n40 અને n78 5G બેન્ડ માટે સપોર્ટ હશે.
આ માહિતી હજુ લિકના આધારે છે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. જે એક રિપોર્ટ અનુસાર છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

જીઓનો 5G સ્માર્ટ ફોનની કિંમત કેટલી હી શકે છે ?
10000 થી નીચે
જીઓના આ 5G ફોનમાં કેટલા મેગા પિક્ષલ કેમેરા આવે છે ?
5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 13-megapixels+ 2-megapixelsનો ડ્યુઅલ-કેમેરા આવે છે.
જીઓના સ્માર્ટ ફોનની બેટરી ની કેપેસિટી કેટલી હશે ?
5000 mAh
2 thoughts on “Jio 5G smartphone: જીઓ લાવી રહ્યા છે વિશ્વનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેની કિંમત તથા ફીચર વિશે.”