Jio 84 Day Recharge Plan: જીઓના યુઝર્સ માટે ધમાકેદાર ઓફર આ 84 દિવસના રીચાર્જમાં Unlimited કોલિંગ સાથે Netflix નું Subscription Free.

Jio 84 Day Recharge Plan: 84 દિવસના રીચાર્જમાં Unlimited કોલિંગ સાથે Netflix નું Subscription Free: ભારતની સૌથી દિગજ્જ ટેલિફોન કંપની Reliance જીઓ એ સસ્તા રિચાર્જ માટે જાણીતી છે. તે અવાર નવાર પોતાના યુઝર્સ માટે અવનવી ઓફર લઈને આવતી જ હોય છે ત્યારે જીઓ દ્વારા ફરીથી એક ઓફર Jio 84 Day Recharge Plan લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સને Unlimited કોલિંગ ઉપરાંત Netflixનું Free Subscription આપે છે. જેથી યુઝર્સ નવા નવા મૂવી ઉપરાંત વેબસિરીઝ તથા અન્ય મનોરંજન માણી શકે છે. તો આવો જોઈએ આ Jio 84 Day Recharge Plan વિશેની સંપૂર્ણ માહિતી.

Jio 84 Day Recharge Plan વિશે

Reliance Jioએ Bundle Netflix Subscriptionની સાથે Jio Prepaid Plan લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે પસંદગીના Jio Postpaid અને Jio Fiber પ્લાન પર Netflix Subscription પહેલાથી અવેલેબલ છે, પણ આ પહેલી વખત છે જ્યારે Prepaid પ્લાન પર Netflix Subscription અવેલેબલ થશે. Netflix મોબાઇલ-ઓનલી પ્લાન જિયોના 1099 રૂપિયાવાળા પ્લાન સાથે આવશે, જ્યારે 1499 રૂપિયાવાળા પ્લાનમાં સબ્સક્રાઇબર્સને Netflixનું Basic એક્સેસ મળશે. બંને પ્લાનની વેલિડિટી 84 દિવસ છે.

આ પણ વાંચો: BCCI એ કર્યું ટિમ ઈન્ડિયાનું લિસ્ટ જાહેર, રાહુલ, શ્રેયશ ઐયરને મળ્યું સ્થાન, જુઓ અન્ય કોને ચાન્સ મળ્યો.

જિયો પ્રીપેડ બંડલ પ્લાન

Jio 84 Day Recharge Plan માં આ લોન્ચની સાથે, 400 મિલિયનથી વધુ જિયો Prepaid Costomerને જિયો પ્રીપેડ બંડલ પ્લાન દ્વારા Netflix Subscription પ્રાપ્ત કરવાનો Option મળશે. જિયો પ્લેટફોર્મ લિમિટેડના CEO કિરણ થોમસે કહ્યુ- અમારા પ્રીપેડ પ્લાનની સાથે નેટફ્લિક્સ બંડલને લોન્ચ કરવુ અમારા સંકલ્પને પ્રદર્શિત કરે છે અને એક મજબૂત પગલું છે. Netflix જેવા ગ્લોબલ પાર્ટનર્સ સાથે અમારી ભાગીદારી મજબૂત થઈ છે.

નેટફ્લિક્સ ઈન્ડિયાએ વિવિધ શૈલિ

નેટફ્લિક્સ ઈન્ડિયાએ વિવિધ શૈલિઓ અને ઇનોવેટિવ ફોર્મેટ્સમાં ફિલ્મો અને સિરીઝનું લિસ્ટ બનાવ્યું છે. હાલના વર્ષોમાં Netflix એ ઘણી લોકલ હિટ સિરીઝ અને ફિલ્મો આવી છે, જેમ દિલ્હી ક્રાઇમ, રાણા નાયડૂ, ક્લાસ, કોહરા, ડાર્લિંગ્સ, આરઆરઆર, ગુંગૂબાઈ કાઠિયાવાડી, મોનિકા ઓ માય ડાર્લિંગ, શહઝાદા સહિત અન્ય. Netflix માટે APAC પાર્ટનરશિપના ઉપાધ્યક્ષ ટોની ઝમેક્ઝકોવ્સ્કીએ કહ્યુ- છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઘણા સફળ લોકલ શો, ડોક્યૂમેન્ટ્રી અને ફિલ્મો લોન્ચ કરી છે, જેને ભારતના દર્શકોએ પસંદ કરી છે.

આ પણ વાંચો: Post GDS માં ભરતી આવી, કૂલ જગ્યા 30041, જુઓ ફોર્મ ભરવાની વિગતો અને છેલ્લી તારીખ.

મસ્ટ-વોચ સ્ટોરીઝ

મસ્ટ-વોચ સ્ટોરીઝનું અમારૂ કલેક્શન વધી રહ્યું છે અને Jioની સાથે અમારી નવી Preapaid Bundle પાર્ટનરશિપ વધુ કસ્ટમર્સને ઈન્ડિયન કન્ટેન્ટની આ એક્સાઇટિંગ લાઇન-અપની સાથે-સાથે દુનિયાભરની કેટલીક અવિશ્વસનીય સ્ટોરીજ સુધી એક્સેસ પ્રદાન કરશે.

અગત્યની લીંક

Jio રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Jio 84 Day Recharge Plan
Jio 84 Day Recharge Plan

Jio 84 Day Recharge Plan માં ક્યાં બે રિચાર્જનો સમાવેશ કરવાંમાં આવ્યો છે ?

1099 અને 1499

Jio 84 Day Recharge Plan માં શું બેનિફિટ મળે છે ?

આ રિચાર્જમાં 84 દિવસની વેલીડિટી તથા Unlimited Calling, અને Netflix નું ફ્રી Subscription

Leave a Comment

error: Content is protected !!