Jio 895 Plan: ભારતમા ટેલીકોમ કંપની એરટેલ, રીલાયન્સ જિયો અને વોડાફોન જેવી ટેલીકોમ ક્ષેત્રે મુખ્ય કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા અવાર નવાર જુદા જુદા પ્રકારના સારા રીચાર્જ પ્લાન ઓફરની જાહેરાત કરતા રહેતા હોય છે. અને ગ્રાહકોને તેમની કંપની તરફ આકર્ષવ માટે અલગ અલગ પ્લાન્સ, આકર્ષક ગિફટો આપતા રહેતા હોય છે. હાલમાં જ જિયો એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટેનો તેમનો વાર્ષિક Jio 895 Plan લોન્ચ કર્યો છે. જે ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક અને લાભ દાયક પ્લાન છે. આ પ્લાનમા શું બેનીફીટ ( લાભો) મળશે તેની વિગત ડીટેઇલમા જોઇએ.
Jio 895 Plan નો સૌથી સસ્તો વાર્ષિક રીચાર્જ પ્લાન
Jio દ્વારા અમુક સમયે તેના યુઝર્સ માટે નવા નવા પ્લાન ની ખાસ લોન્ચિંગ કરવામાં આવે છે. તેમા Monthly રીચાર્જ પ્લાનથી લઇને Yearly રીચાર્જ પ્લાન સુધીની ખાસ ઓફરો અમુક સમયે રીલાયન્સ Jio દ્વારા તેના ગ્રાહકોને આપે છે. હાલ જ રીલાયન્સ Jio નો આવો 119 રૂપિયા વાળો રીચાર્જ પ્લાન ખૂબ જ સફળ રહ્યો હતો. જેનો ઘ લોકો એ લાભ લીધેલ છે હવે આવી ઓફર જિયોના જે લોકો આખા વર્ષ માટે રીચાર્જ કરાવવાનુ વિચારી રહ્યા છે તેમના માટે Jio દ્વારા 895 પ્લાન સારો વિકલ્પ બની શકે છે. કારણ કે આ રીચાર્જ પ્લાનમાં ઘણા બેનીફીટ જોવા મળે છે તથા ઘણાં લાભો મળે છે. એકવાર તમે આ પ્લાનના ફાયદા જોશો પછી તેની કિંમત સામે પણ નહિ જુઓ. તો ચાલો જાણીએ આ રૂપિયા 895 ની કિંમતના આ પ્લાનમાં મળતા બેનીફીટ વિશે.
આ પણ વાંચો: એરટેલ ના નવા ધમાકેદાર રીચાર્જ પ્લાન, મળશે આટલા બેનીફીટ, અનલીમીટેડ કોલ અને free ડેટા
Jio ના 895 પ્લાનના લાભો
Jio 895 Plan: Benefits ની વાત કરીએ તો જિયોના આ રીચાર્જ પ્લાનમા નીચે જણાવેલ મુજબના લાભો મળશે.
- આ પ્લાનની માન્યતા 336 દિવસની એટલે કે 28 દિવસ લેખે 12 મહિનાની સાયકલ સુધીની છે.
- આ પ્લાનમા Unlimited કોલીંગની સુવિધા ઉપલબદ્ધ છે.
- આ પ્લાનમા કુલ 24 GB જેટલો ડેટા મળશે એટલે કે દર 28 દિવસે 2 GB ડેટા મળવા પાત્ર છે .
- આ પ્લાનમા દર 28 દિવસે 50 જેટલા S. M. S. મળવા પાત્ર છે .
- આ ઉપરાંત Subscription ની વાત કરવામાં આવે તો આ પ્લાનમા Jio TV, Jio Cinema, Jio Security, Jio Cloud નુ Subscription ફ્રી આપવામા આવે છે. જેમાં તમે મનોરંજન મણિ શકો છો.
- જિયો નો આ recharge પ્લાન જિયો ફોન યુઝર્સ માટે જ છે. એટલે કે જિયોનો આ 895 વાળો રીચાર્જ પ્લાન જો તમારી પાસે જિયો ફોન હશે તો જ તેનો લાભ લઇ શકો છો.અન્ય મોબાઈલ માં આ પ્લાન મળવા પાત્ર નથી, જે દરેક લોકો એ ધ્યાન માં લેવું.
આ પણ વાંચો: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય;કોને લાભ મળે
Jio 2023 રૂપિયાનું રિચાર્જ પ્લાન
Jio 2023 રૂપિયાનું રિચાર્જ પ્લાન: Jio ના આ રીચાર્જ પ્લાનની સમય મર્યાદા 252 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2.5 GB જેટલો ડેટા મળે છે, એટલે કે કુલ ડેટા 630 GB થયો કહેવાય. આ સિવાય જ્યારે હાઈ સ્પીડ Data સંપૂર્ણ પુરો થઇ જાય તો ઈન્ટરનેટ Speed ઘટીને 64Kbps થઈ જશે. આ સિવાય આ પ્લાનમાં Unlimited કોલીંગની સુવિધા પણ ઉપલબદ્ધ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, તમને દરરોજ 100 જેટલા SMS પણ મળે છે. આ પ્લાન સાથે Jio Apps Jio TV, Jio Cinema, Jio Security, Jio Cloud નુ Subscription ફ્રી આપવામા આવે છે.
Jio 895 Plan: Jio નો આ 895 વાળો પ્લાન જિયો Phone ઉપયોગ કરનાર વ્યક્તિ માટે ખૂબ જ સારો અને ફાયદાકારક છે. જે એકંદરે અન્ય પ્લાન કરતા તમને સસ્તો પડે છે.
અગત્યની લીંક
જિઓ 895 રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |

જિયોનો 895 વાળો રીચાર્જ પ્લાન કોને લાગૂ પડે છે ?
જિયો ફોન ઉપયોગ કરનાર માટે
જિયોના 895 ના રીચાર્જ પ્લાનમા શું બીનીફીટ મળે છે ?
336 દિવસ મર્યાદા
Unlimited કોલીંગ
24 GB data
જિયોના 2023 રૂ. વાળા રીચાર્જ પ્લાનમા કેટલી મર્યાદા આવે છે ?
252 દિવસ સુધી
2 thoughts on “Jio 895 Plan: જિયો નો સસ્તો રીચાર્જ પ્લાન, આખું વર્ષ અનલીમીટેડ કોલીંગ સાથે ડેટા free”