Jio 90 Days Plan: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.

Jio 90 Days Plan: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન: આ રીચાર્જમાં Unlimited 5G ડેટા: રીલાયન્સ જીઓ દેશની સૌથી મોટી ટેલિફોન કંપની દ્વારા Users ને અવનવી રિચાર્જ સ્કીમ રજૂ કરતાં હોય છે. જેનાથી દરેક લોકો ઓછી કિંમતે વધુ ડેટાનો લાભ લઈ શકે. ત્યારે Jio દ્વારા હાલમાં Users માટે Jio 90 Days Plan એટલે કે 90 દિવસનો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન માં Users ને 90 દિવસ ઇન્ટરનેટ તથા Unlimited 5G ડેટા પ્લસ અન્ય ઘણા બેનિફિટ આપવામાં આવી રહ્યા છે. તો આવો જોઈએ આ Jio 90 Days Plan ઋચાર્જની માહિતી અને તેમના બેનિફિટ વિશે.

Jio 90 Days Plan વિશે

પોસ્ટનું નામJio 90 Days Plan
વેલીડિટી90 દિવસ
કુલ ડેટા180 GB
ફાયદોUnlimited 5G તથા અન્ય

આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

180GB ડેટા

ટેલીકોમ સેક્ટરની નંબર વન કંપની Reliance Jioની પાસે દરેક પ્રકારના Recharge Plan અવેલેબલ છે. જો તમે પણ વારંવાર રિચાર્જની ઝંઝટથી થાકી ગયા છો તો કંપનીના Long Term વેલિડિટી વાળા રિચાર્જ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. જિયોના લિસ્ટમાં એવા ઘણા પ્લાન હાજર છે, જેમાં તમને એક મહિનાથી વધુની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. આજે અમે જિયોના જે રિચાર્જ પ્લાનની જાણકારી આપવાના છીએ જેમાં લાંબી વેલિડિટીની સાથે તમને 180GB ડેટા પણ ઓફર કરી શકે છે.

લાંબી વેલિડિટી વાળા પ્લાન

જિયોના ઘણા એવા Users છે જે લાંબી વેલિડિટી વાળા Plansને ખુબ પસંદ કરે છે. જિયોની પાસે 56 દિવસ, 84 દિવસ, 90 દિવસ અને 365 દિવસના ઘણા Recharge Plan અવેલેબલ છે. જો તમે વારે ઘડીએ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમે પણ આ રિચાર્જ પ્લાનનો ફાયદો મેળવી શકો છો. જિયોના લિસ્ટમાં 90 દિવસની વેલિડિટી વાળા સસ્તા પ્લાન હાજર છે, જેમાં તમને શાનદાર બેનિફિટ્સ મળે છે.

આ પણ વાંચો: ડેન્ગ્યુ થયેલ વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું, જો આ વસ્તુ ખાશો તો ઇમ્યુનિટી થશે ડાઉન, જાણો સૌથી બેસ્ટ શું.

749 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન

જિયોના 90 દિવસ વાળા રિચાર્જ પ્લાન્સમાં તમને ઘણા બેનિફિટ મળે છે. સૌથી મોટા ફાયદાની વાત છે કે તમને તેમાં ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી મળે છે. આ Planમાં તમને કુલ 180 GB Data આપવામાં આવી રહ્યો છે. તમે દરરોજ 2GB Dataનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે 90 દિવસ સુધી દરેક Network પર Unlimited Free Calling નો લાભ લઈ શકો છો. આ પ્લાન માટે તમારે 749 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સાથે Jio 90 Days Plan માં અન્ય બેનિફિટ પણ OTT ના છે. તે જોઈએ.

OTT Streaming ની મજા

Jioના 749 રૂપિયાવાળા પ્લાનના બીજા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં કંપની દરરોજ 100 SMS પણ ઓફર કરે છે. જો તમે OTT Streaming ઈચ્છો તો તમને Jio Cinema નો લાભ મળે છે. આ સાથે Jio TV અને Jio Cloud નું પણ Free Subscription મળે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને Unlimited 5G Data નો પણ લાભ મળે છે.

અગત્યની લીંક

Jio રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Jio 90 Days Plan
Jio 90 Days Plan

Jio 90 Days Plan માં કેટલા દિવસની વેલીડિટી આવે છે ?

90 દિવસની

આ પ્લાનમાં કેટલા GB Data મળે છે ?

180 GB + Unlimited 5G

1 thought on “Jio 90 Days Plan: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.”

Leave a Comment

error: Content is protected !!