Jio Best Plan: જીઓના પ્લાનમાં 1 દિવસમાં ઉપયોગ કરી શકશો 25 જીબી ડેટા: રીલાયન્સ જીઓ ના ભારતમાં યુઝર્સ સૌથી વધુ છે. અને આ જીઓ પણ પોતાના યુઝર્સ માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતાં હોય છે. અને આ રિચાર્જ પ્લાન નો ફાયદો લેતા હોય છે. તેમાં Jio Best Plan ફરી નવું રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં 1 દિવસમાં 25 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. અને આની બીજી સુવિધાઓ પણ ખરીજ, તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.
Jio Best Plan
જિયોના ઘણા એવા પ્લાન છે જે સસ્તા તો છે પણ બીજા ઘણા બેનિફિટ્સ આપે છે. પરંતુ અમે જે Jio Best Planની વાત કરી રહ્યાં છીએ તેના વિશે જાણી જિયો યૂઝર્સનું ખુસી થી જૂમી ઉઠવાનું મન થવાનું છે. રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે એક ખાસ Prepade પ્લાન ઓફર કરી રહ્યું છે. તમે આ પ્લાનમાં તમારી મરજી અનુસાર ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી શકશો. તેનો સીધો મતલબ છે કે આ પ્લાનમાં ડેટા યૂઝ કરવાની કોઈ નો લિમિટ છે.
આ પણ જુઓ: જિયોનો માત્ર 61રૂપિયા મા 10 GB ડેટા વાળો પ્લાન, જાણો આ પ્લાન વિશેની માહિતી
Freedom Plan
Jio Best Plan માટે ખાસ પ્લાનનું નામ ફ્રીડમ પ્લાન રાખવામા આવ્યું છે. જો આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન 300 રૂપિયાથી પણ ઓછી કિંમતનો છે. તેમાં ન તો માત્ર તમને ડેટાનો બેનિફિટ મળશે પરંતુ તેની સાથે Unlimited calling અને અન્ય ફાયદાઓ મળવાના છે. આવો આ પ્લાનની Detail માં જાણીએ.
Jio Best Plan વિશેની માહિતી
Jioના આ ફ્રીડન પ્લાન ની કિંમત 296 રૂપિયાનો છે. તે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર તમને કોઈ Limit વગર 25 GB Data આપવામાં આવે છે. જો સિમ્પલ રીતે કહીએ તો તમને 30 દિવસ માટે 25 DB ડેટા આપવામાં આવે છે. તમે ઈચ્છો તો એક દિવસમાં 25 GB ડેટા ઉપયોગ કરી શકો છો અથવા તમારી જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકો છો.
અન્ય બેનિફિટ
જીઓના આ પ્લાનમાં તમને Unlimited calling અને રોજ ના 100 SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudનું Free એક્સેસ પણ મળવા પાત્ર છે.
Rules
આ પ્લાન વિશેની એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે આ પ્લાનમાં મળનાર 25 GB હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ તમે જો એક દિવસમાં કરી લો તો બાકીના 29 દિવસ માટે તમારે બીજા ડેટા પ્લાનનું રિચાર્જ કરાવવું પડશે. જિયો 15 રૂપિયાથી લઈને 667 રૂપિયા સુધીના ડેટા પ્લાન ઓફર કરે છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી તેનો લાભ લઈ શકો છો.
અગત્યની લીંક
જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp Group જોડાવવા માટે | અહી ક્લિક કરો |

Jio Best Plan ની કિંમત કેટલી છે ?
296 રૂપિયાનો
Jio Best Plan સુ બેનિત મળે છે ?
Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudનું Free એક્સેસ મળે છે.
1 thought on “Jio Best Plan: જીઓના પ્લાનમાં 1 દિવસમાં ઉપયોગ કરી શકશો 25 જીબી ડેટા, કોલિંગની સાથે મળશે આ ફાયદો”