Jio Freedom Plan: દિવસમાં 25 GB ડેટા અને Free કોલિંગ નું સુવિધા: ભારતમાં જુદી જુદી ટેલિફોનીક કંપનીઓ આવેલી છે. અને આ ટેલિફોન કંપનીઓ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. ભારતમાં સૌથી વધુ Jio ના યુઝર્સ છે. કારણકે Jio એ સસ્તા રિચાર્જ માટે જાણીતી કંપની બની ગઈ છે. ત્યારે jio દ્વારા પોતાના યુઝર્સ માટે Jio Freedom Plan લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સ ને Free કોલિંગ અને 25 GB ડેટા તથા અન્ય બેનિફિટ આપે છે. તો જોઈએ આગળ આ Jio Freedom Plan વિશે વધુ માહિતી નીચે મુજબ.
Jio Freedom Plan વિશે
Reliance Jio દેશની નંબર વન ટેલીકોમ કંપની બની ગઈ છે. દેશમાં સૌથી વધુ યુઝર્સ Jioની પાસે છે. કંપની પોતાના ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખે છે. Jio હંમેશા પોતાના યુઝર્સ માટે જુદી જુદી ઓફર્સ અને રિચાર્જ પ્લાન લઈને આવતું રહે છે. કંપનીની પાસે સસ્તાં રિચાર્જ પ્લાનથી લઈને મોંઘા પ્લાન અને અલગ અલગ Datapack ઉપલબ્ધ છે. Jioના રિચાર્જ પ્લાન પોર્ટફોલિયોમાં એક એવો પણ પ્લાન ઉપલબ્ધ છે, જેમાં તમે એક દિવસમાં 25GB Data ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, નહિતર થશે ગંભીર સમસ્યા.
રિચાર્જની વેલીડિટી | 30 દિવસ |
કુલ ડેટા | 25 GB |
વોઇસ કોલ | અનલિમિટેડ |
SMS | 100 પ્રતિ દિવસ |
subscription | Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud |
બંધન વગરનો પ્લાન
Jio એ પોતાના રિચાર્જ પ્લાનનું લિસ્ટ ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અલગ અલગ કરી રાખ્યું છે. તમને કંપની પાસે દરેક પ્રકારના રિચાર્જ પ્લાન મળી જશે. પરંતુ આજે અમે jioના એક એવા પ્લાનની વાત કરી રહ્યાં છીએ જેમાં કોઈ પ્રકારનું બંધન નથી. તમે આ પ્લાનનો Data ઈચ્છો તો એક દિવસમાં પૂરો કરી શકો છો. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો Jioના આ પ્લાન Daily Dataની કોઈ લિમિટ નથી.
આ પણ વાંચો: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે, તો Follow કરો સિમ્પલ આ પ્રોશેષ.
પ્લાનની કિંમત
Jioનો આ ખાસ પ્લાન 296 રૂપિયાનો આવે છે. Jioના આ પ્લાનને Jio Freedom Plan કહેવામાં આવે છે. આ પ્લાનની મર્યાદા તમને 30 દિવસની મળે છે. જો તમે એક દિવસમાં વધુ Data ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને 30 દિવસ માટે ગમે તે નેટવર્કમાં Free Calling ની સુવિધા મળે છે.
જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન
Jioના આ Freedom Planની બીજી ઓફર્સની વાત કરીએ તો તેમાં તમને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 25 GB Data મળે છે. Data કોઈ લિમિટ વગર આવે છે. આ સાથે અન્ય પ્લાનની જેમ Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું Free subscription મળેછે. જિયોના આ પ્લાનમાં 5G Data પણ મળે છે.
અગત્યની લિન્ક
Jio રિચાર્જ માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Jio ના આ રિચાર્જ નું નામ શું છે ?
Jioના આ પ્લાનને Jio Freedom Plan કહેવામાં આવે છે.
આ રિચાર્જમાં કઈ કઈ App નું ફ્રી subscription આપવામાં આવે છે ?
Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું Free subscription મળેછે.