Jio Internet Plan: જિયોનો માત્ર 61રૂપિયા મા 10 GB ડેટા વાળો પ્લાન: ભારતમાં Jio , અરટેલ , VI , BSNL જેવી મોટી ટેલિફોન કંપનીઓ આવેલી છે. જેમાં JIO ભારતની સૌથી મોટી કંપની બની ગઈ છે. આ JIO દ્વારા પોતાના યુઝર્સ માટે અવનવા રિચાર્જ પ્લાન લઈને આવે છે. જેમાં Jio Internet Plan સૌથી સસ્તો ઇન્ટરનેટ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન માત્ર 61 રૂપિયામાં 10 GB ડેટા સાથે આવે છે જે બધા લોકો ને પરવળે તેવું છે. તો ચાલો જાણીએ નીચે મુજબ આ રિચાર્જ પ્લાન વિશે.
Jio Internet Plan
Jio દ્વારા આ રીચાર્જ પ્લાનમા 61 રૂપિયામાં Data pack આપવામા આવે છે. પહેલાં આ રીચાર્જ પ્લાનમા 6 GB DATA આપવામાં આવતો હતો. પણ હવેથી આ Jio Internet Plan Pack મા હવે Extra 4 GB DATA આપવામાં આવે છે. મતલબ કે યૂઝર્સને માત્ર 61 રૂપિયા ના રીચાર્જ મા 10 DB ડેટા ઉપયોગ કરવા મળશે.
આ પેકની વેલિડિટી તમારા હાલના એક્ટિવ પ્લાનની વેલિડિટી જેટલી હોય છે. 10 GB હાઈ સ્પીડ ડેટા પૂર્ણ થયા બાદ Intarnetની સ્પીડ ઓછી જાય છે.
આ પણ વાંચો: 2000 રૂપિયાની નોટ કોઈ લેવાની ના પાડે તો શું કરવું? જાણો RBI ના નિયમ?
જિયો ના બીજા ડેટા રીચાર્જ પ્લાન
Jio 181 રિચાર્જ પ્લાન
- અ પ્લાનમા 181 રૂપિયા નું રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનમા 30 GB હાઇ સ્પીડ ડેટા મળવા પાત્ર છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની હોય છે.
Jio 241 રિચાર્જ પ્લાન
- અ પ્લાનમા 241 રૂપિયાનું રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનમા 40 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની છે.
આ પણ વાંચો: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.
Jio 301 રિચાર્જ પ્લાન
- અ પ્લાન 301રૂપિયાનું રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનમા 50 GB હાઇ સ્પીડ ડેટા મળવા પાત્ર છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની છે.
Jio 555 રિચાર્જ પ્લાન
- અ પ્લાનમા 555 રૂપિયાનું રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનમા 55 GB હાઇ સ્પીડ ડેટા મળવા પાત્ર છે.
- આ પ્લાનની વેલીડીટી 55 દિવસની છે.
Jio 667 રિચાર્જ પ્લાન
- અ પ્લાનમા 667 રૂપિયાનું રીચાર્જ કરાવવાનુ રહેશે.
- આ પ્લાનમા 150 GB હાઇ સ્પીડ ડેટા મળવાપાત્ર છે.
- આ પ્લાનની વેલીડીટી 90 દિવસની છે.
Jio 444 રિચાર્જ પ્લાન
- અ પ્લાનમા 444 નું રિચાર્જ કરવાનુ રહેશે.
- આ પ્લાનમા 100 GB હાઇ સ્પીડ ડેટા મળવાપાત્ર છે.
- આ પ્લાનની વેલીડીટી 60 દિવસની છે.
અગત્યની લીંક
જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp Group જોડાવવા માટે | અહી ક્લિક કરો |

જિયો ના 61 ના રીચાર્જ પ્લાનમા કેટલા GB ડેટા મળે છે ?
10 GB ડેટા મળવા પાત્ર છે.
જિયો ના 301 ના રીચાર્જ પ્લાનમા કેટલા GB ડેટા મળે છે ?
50 GB ડેટા મળવા પાત્ર છે.
2 thoughts on “Jio Internet Plan: જિયોનો માત્ર 61રૂપિયા મા 10 GB ડેટા વાળો પ્લાન, જાણો આ પ્લાન વિશેની માહિતી”