Jio Laptop: જીયો લાવી રહ્યું છે સૌથી સસ્તું લેપટોપ, ઓછી કિંમતે ધમાકેદાર ફીચર્સ, 31 જુલાઈએ લોન્ચ થશે; જુઓ સંપૂર્ણ માહિતી.

Jio Laptop: સૌથી સસ્તું લેપટોપ: ધમાકેદાર ફીચર્સ: 31 જુલાઈએ લોન્ચ: આજકાલ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ તો કરતાં જ હોય છે અને તેમાં ઇન્ટરનેટની સુવિધા પણ મેળવતા જ હોય છે લોકોને સસ્તો ડેટા પ્રોવાઈડ કરનાર રીલાયન્સ જીઓ હવે Jio Laptop લોન્ચ કરી રહ્યું છે. સસ્તા ઇન્ટરનેટ પછી હવે સસ્તા Jio Laptop લોંચિંગ 31 જુલાઇના રોજ કરી રહ્યા છે. જેથી દરેક લોકો આ ટેક્નોલોજીના સમયમાં તેનો ભરપૂર ઉપયોગ કરી શકે. તો આવો જોઈએ આ Jio Laptop વિશે વધુ માહિતી નીચે મુજબ.

Jio Laptop વિશે

Reliance Jio ભારતમાં એક નવું JioBook લેપટોપ લોન્ચ કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે. આ Jio Laptop 31 જુલાઈના રોજ Amazon પર લોન્ચ કરવામાં આવશે. તે કાં તો Jio Book નું Latest વર્ઝન હોઈ શકે છે અથવા તો રિલાયન્સ જૂનાને પણ અમેઝોનના માધ્યમથી વેચવાની યોજના બનાવી રહ્યું છે. 2022 Jio Book લેપટોપ ફક્ત Reliance digital stores ના પ્લેટફોર્મ થી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. E-commerce website ડિવાઈસની કેટલીક અગત્યની વિશેષતાઓનો પણ ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: કંજકટીવાઈટીસ વાઇરસ શું છે? અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે? આવો જાણીએ આ આંખ આવવી બાબતે.

Jio Laptop 2023 ફીચર્સ

આ Jio Laptop વાદળી રંગમાં આવે છે અને Compact form factor સાથે આવે છે. કંપનીનો દાવો છે કે લેપટોપ તમામ ઉમરના ઉત્પાદકતા, મનોરંજન અને ખેલ માટે ડિઝાઈન કરાયું છે. જેમાં 4G કનેક્ટિવિટી અને એક ઓક્ટા-કોર પ્રોસેસર માટે સપોર્ટ છે. જેના વિશે કંપનીનું કહેવું છે કે આHD વીડિયોની સ્ટ્રિમિંગ, એપ્લિકેશન વચ્ચે મલ્ટીટાસ્કિંગ, અલગ અલગ સોફ્ટવેર અને ઘણું બધુ સંભાળી શકે છે.

ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે નવી જિયો લેપટોપની ડિઝાઈન ખુબ વજનમાં ઓછી છે, અને તેનું વજન લગભગ 990 ગ્રામ જેટલું જ છે. Amazonના બતાવ્યા અનુસાર આ લેપટોપ યૂઝર્સને આખા દિવસની બેટરી Backup આપી શકે છે. આ સિવાય અત્યાર સુધીમાં તેના વિશે આટલી જાણકારી મળી છે અને અંદાજિત 31 જુલાઈના રોજ તેના લોન્ચ સમયે વધુ માહિતી આપવામાં આવે.

આ પણ વાંચો: આ ગામમાં દરેક ઘરોમાં છે પ્રાઈવેટ પ્લેન, દરેક લોકો રિક્ષાની માફક ફરે છે પ્લેન લઈને.

ઇનબિલ્ટ

અહી એવી જાન્યુ કે 2022 Jio Book એક બજેટ લેપટોપ છે જે પાયાના હેતુઓ માટે ડિઝાઈન કરાયું છે. જેમ કે બ્રાઉઝિંગ, શિક્ષણ, અને અન્ય ચીજો. તે 11.6 ઈંચના HD Display સાથે આવે છે. 2GB Ram, 32GB eMMC Storage અને Qualcomm Snapdragon 665 SoC દ્વારા સંચાલિત છે. તે JioOS પર ચાલે છે, જે એક Custom Operating System છે, જે સારું પ્રદર્શન માટે સારી રીતે ચાલી શકે છે.

JioBook 2022 વિશે ખાસ વાતો

  • Jio Bookમાં 5,000mAh ની બેટરી સાથે આવે છે જે એકવાર ચાર્જ કરવા પર 8 કલાક સુધી ચાલી શકે છે.
  • તેમાં Passive cooling support છે જે આ લેપટોપને ગરમ થતા રોકે છે.
  • તે 3.5mm Audio Jack, Bluetooth 5.0, HDMI મિની, વાયફાય અને અન્ય કનેક્ટિવિટી વિકલ્પોથી લેસ છે.
  • આ એક embedded જિયો સિમ કાર્ડ સાથે આવે છે જે લોકોને Jio 4G LTE કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે મંજૂરી આપે છે.
  • તે ભારતમાં 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવેલેબલ છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Jio Laptop
Jio Laptop

JioBook લેપટોપની કિંમત કેટલી છે ?

20,000 રૂપિયા

Jio Laptop માં કેટલા ઇંચની ડિસ્પ્લે આવે છે ?

તે 11.6 ઈંચના HD Display સાથે આવે છે.

Leave a Comment

error: Content is protected !!