Jio Popular Plan: જીઓનો પોપ્યુલર પ્લાન, 75GB ડેટા સાથે Unlimited Calling અને Jio Cinema નું Free Subscription.

Jio Popular Plan: 75GB ડેટા સાથે Unlimited Calling અને Jio Cinema નું Free Subscription: ભારતની દિગ્ગજ ટેલિફોન કંપની Reliance Jio દ્વારા પોતાના Users માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. ત્યારે જીઓ દ્વારા ફરીથી Jio Popular Plan લોન્ચ કરવામાં આવ્યો છે. આ Jio Popular Planમાં 75GB ડેટા સાથે Unlimited Calling અને Jio Cinema નું Free Subscription આપવામાં આવે છે. તથા ઘણા બેનિફિટ છે. તો આવો જોઈએ. Jio Popular Plan વિશે ની માહિતી નીચે મુજબ.

Jio Popular Plan વિશે

Reliance Jioની પાસે સૌથી વધુ Users છે અને તે દેશની નંબર વન ટેલિફોનિક કંપની છે. Jio એકમાત્ર કંપની છે જેની પાસે સૌથી વધુ રિચાર્જ પ્લાનના Option હાજર છે. Jioની પાસે દરેક સેગમેન્ટના યૂઝર્સ માટે સસ્તા રિચાર્જ પ્લાન અવેલેબલ છે. જો તમને Dataની વધુ જરૂર પડે છે તો તમે માત્ર Data વાળા રિચાર્જ પ્લાનની પસંદગી કરી શકો છો અને Callingની જરૂર હોય તો માત્ર Unlimited Calling આપતા પ્લાનની પસંદગી કરી શકો છો. કહેવાનો અર્થ છે કે Jioની પાસે જરૂરીયાત મુજબ દરેક સેગમેન્ટ માટે રિચાર્જ પ્લાન ઉપલ્બધ્ધ છે.

આ પણ વાંચો: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે, આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરો.

Jioના એવા Recharge Planના લિસ્ટમાં એક એવો Plan છે જે કંપનીનો સૌથી વધુ Popular Plan છે. જો તમે એવો પ્લાન શોધી રહ્યાં છો જેમાં વધુમાં વધુ Data મળે અને Unlimited Callingની પણ સુવિધા હોય તો તમે આ Jio popular Planની પસંદગી કરી શકો છો. આવો તે વિશે જાણીએ.

Jio popular Plan ની કિંમત

Jioના લિસ્ટમાં એક 349 રૂપિયાનો એક Plan સામેલ છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે રિચાર્જ પ્લાન Jioનો સૌથી Popular Plan છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 75 GB Data આપવામાં આવે છે. એટલે કે યૂઝર્સ દરરોજ 2.5 GB હાઈ સ્પીડ Dataનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના 5 બેસ્ટ ફરવા લાયક સ્થળ, અહી ફરવા જશો તો રોકાઈ જવાનું મન થઈ જશે.

આ પ્લાનની વેલીડીટી

જો તમે આ પ્લાનની વેલિડિટીની વિશેની વાત કરવામાં આવે તો તેમાં Usersને 28 દિવસની જગ્યાએ 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમે કોઈ પણ નેટવર્ક પર Unlimited Calling કરી શકો છો. આ પ્લાનમાં Usersને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે.

OTT Subscription

જો તમે પણ OTT પ્લેટફોર્મમાં વીડિયો સ્ટ્રીમિંગનો શોખ રાખો છો તો આ પ્લાનમાં તમારો શોખ પણ પૂરો થઈ જશે. 349 રૂપિયાના રિચાર્જમાં તમે 30 દિવસ માટે Jio Cinemaનું Free Subscripation મળે છે, જેમાં તમે તમારી પસંદગીની ફિલ્મો જોઈ શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં Jio TV અને Jio Cloud નું Free Subscripation પણ મળે છે.

અગત્યની લિન્ક

Jio નો પોપ્લુલર પ્લાન માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Jio Popular Plan
Jio Popular Plan

Jio Popular Plan ની વેલીડિટી કેટલા દિવસની છે?

30 દિવસની

આ પ્લાનમાં શું બેનિફિટ આપવામાં આવે છે ?

75GB ડેટા, Unlimited Calling, Jio Cinema નું Free Subscription અને 100 SMS આપવામાં આવે છે.

Leave a Comment

error: Content is protected !!