Jio Recharge Plan: ભારતમાં BSNL, Jio, AIRTEL, vi જેવી ટેલિફોન કંપનીઓ આવેલી છે. આ ટેલિફોન કંપની દ્વારા પોતાના યુઝર્સને આકર્ષવા માટે નવા નવા રીચાર્જ પ્લાન લઈને આવતા હોય છે. તેવામાં ભારતમાં jio ના યુઝર્સ વધારે છે અને જીઓ દ્વારા તેમના યુઝર્સ માટે ફરી નવો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે અને એ પ્લાન એટ્લે 219 રૂપિયા 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવી ધમાકેદાર સુવિધા લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ આ 219 રૂપિયા વાળા પ્લાનની સુવિધા વિશે.
જીઓ સિનેમા સાથેનો પ્લાન
જિયોએ પોતાના વાપરસ કરતાં માટે એક ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. મોબાઇલ પર જિયઓ સિનેમા એપની મજા માણવા માંગો છો તો આ પ્લાન તમારા માટે ખાસ ઉપયોગી છે. તમે આ પ્લાનમાં મન ભરીને Internetની મજા લઈ શકો છો. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. જિયોના 219 રૂપિયાના પ્લાનનું રિચાર્જ તમે My Jio App કે જિયોની સતાવાર વેબસાઇટ પરથી કરી શકો છો.
આ પણ જુઓ: તમારું WhatsApp કોઈ ખોલશે તો પણ નહીં વાચી શકે મેસેજ, જાણો આ ટ્રિક વિષે
ક્યો પ્લાન લેવો જોઈએ
Jio Recharge Plan વિશે પણ ઘણા વ્યક્તિઓ મુંજવણ અનુભવે છે કે તેણે મહિનાનું રિચાર્જ કરાવવું જોઈએ કે આખા વર્ષ માટે Jio Recharge Plan લેવો જોઈએ. તેવામાં અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બંને પ્લાન તમારા બજેટ ઉપર આધાર રાખે છે. પણ મહિનાના પ્લાનની જગ્યાએ લાંબા સમયના પ્લાનમાં વધુ બેનિફિટ્સ મળતા હોય છે.
આ પ્લાનની વેલીડિટી
જિયોનો 219 રૂપિયાનો પ્લાન ખરીદવા માટે આ પ્લાનમાં ઘણા ફાયદા મળે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની હોય છે અને દરરોજ 3GB Data મળે છે. એટલે કે 14 દિવસ પ્રમાણે કુલ 42 GB Data મળે છે. આ સાથે 2GB extra data જીઓ તરફથી આપવામાં આવી રહ્યો છે. એટલે કે પ્લાનમાં તમને કુલ 44 GB ડેટા મળશે. એટલે કે જે લોકોને વધુ Data ઉપયોગ કરે છે તેમના માટે આ પ્લાન સારો બેનિફિટ છે.
આ પણ જુઓ: જીઓનો સસ્તો ફેમેલી પ્લાન,399 ના રીચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે free કોલિંગ.
Jio Recharge Plan અન્ય ફાયદાઓ
આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળવાપાત્ર છે. એટલું જ નહીં આ પ્લાનમાં Unlimited કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને Jio Cinema, Jio TV, Jio Security, Jio Cloud જેવી Application નું પણ Free સબ્સક્રિપ્શન મળશે.
અન્ય રૂપિયા 399 વાળો પ્લાન
આ 399 રૂપિયા વાળા પ્લાનમાં વપરાસ કરતાં ને unlimited કોલિંગ, દરરોજ 100 SMS અને દરરોજ 3 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં JIO એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. ખાસ ઓફર તરીકે જિયો 61 રૂપિયાનું 6GB ડેટા એડ-ઓન વાઉચર મફત મળી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
અગત્યની લીંંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Join whatsapp Group | અહિં ક્લીક કરો |

Jio 219 વાળા Recharge Plan ની વેલીડિટી કેટલા દિવસની છે?
14 દિવસની
Jio 219 વાળા Recharge Plan માં દરરોજ કેટલા GB ડેટા મળે છે?
3GB
Jio 219 વાળા Recharge Plan માં દરરોજ કેટલા SMS મળે છે?
100
1 thought on “Jio Recharge Plan: 219 રૂપિયામાં દરરોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ Free, જિયોનો ધમાકેદાર ઓફર;”