Jio Recharge Plan: જીઓનો સસ્તો ફેમેલી પ્લાન,399 ના રીચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે free કોલિંગ.

Jio Recharge Plan: ભારતમાં એરટેલ , vi, જીઓ, bsnl વગેરે જેવી કંપનીઓ આવેલી છે જેમાં લોકો ઘણા સસ્તા પ્લાન ની રાહ જોઈને બેઠા હોય છે અનેયા બધી ટેલિફોન કંપની પોતાના યુઝર્સ ને આકર્ષવા માટે અનેક જુદા જુદા પ્લાન લઈને આવતા જ રહેતા હોય છે અને લોકો આ પ્લાન નો લાભ લેતા હોય છે. ત્યારે ભારત ની સૌથી માટી ટેલિફોન કંપની જીઓ દ્વારા ફરી એક વખત નવો રિચાર્જ પ્લાન લઈને આવી છે. શુચે આ રિચાર્જ પ્લાનનો લાભ, નીચે મુજબ ચાલો જાણીએ આ પ્લાન વિશે.

Jio 399 Recharge Plan

જિયો તરફથી લોકો માટે જુદા જુદા પ્લાન લઈને આવતા જ રહેતા હોય છે ત્યારે તેમાં ઘણા ફેમેલી પ્લાન પણ લઈને આવે છે. તેમાંનો આ એક ફેમેલી પ્લાન રૂપિયા 399 માં સામેલ છે. આ ફેમેલી પ્લાનમાં તમારી સાથે તમારા પરિવારના અન્ય ત્રણ લોકોને free કોલિંગની સુવિધા સાથે 75 GB ડેટા પણ આપવામાં આવશે. આ પ્લાન માટે જો તમારા પરિવારમાં ચાર લોકો જીઓ સિમ કાર્ડ નો ઉપયોગ કરે છે તો આ પ્લાન તમારા માટે બેનિફિટ છે. સસ્તામાં 30 દિવસ માટે ડેટા અને કોલિંગની સુવિધા લેવાનો મોકો છે. આવો જાણીએ આ પ્લાન વિશે વિગતથી.

આ પણ જુઓ: Jio નો સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, અને રોજ 1.5 GB ડેટા સાથે મળશે આ ફાયદા

75 GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

રિલાયન્સ જિયઑનો આ ફેમેલી પ્લાન 399 રૂપિયામાં આવે છે. આ Jio Recharge Planમાં વપરાસ કરતાંઓને અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 75 GB ડેટા પણ આપવામાં આવે છે. સાથે free મેસેજિંગની સુવિધા મળે છે. જો તમે પણ જિઓ ના વપરાસ કરતાં છો અને તમારા ઘરના સભ્યો પણ જીઓ વપરાસ કરતાં છે તો તમારા માટે એક મહિનાની free ટ્રાયલ આપવામાં આવી રહી છે. એટલે કે તમે રિચાર્જ કરાવ્યા વગર એક મહિના સુધી ફેમેલી પ્લાનની મજા માણી શકો છો.

આ પ્લાન માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

જિઓના 399 રૂપિયા વાળા પ્લાનમાં ત્રણ સભ્યોને એડ કરી શકાશે. પણ ત્યારબાદ દરેક એક મેમ્બર્સ એડ કરવા માટે extra 99 રૂપિયા ભરવા પડશે. આ રીતે તમારો મહિનાનો રિચાર્જ ખર્ચ આશરે 696 રૂપિયા થશે. સાથે તમારે Security Deposit તરીકે અલગથી 500 રૂપિયા આપવા પડશે. પરંતુ Security Deposit આ રિચાર્જના પહેલા મહિના માટે હશે. પછી નહીં હોય. એટલે કે પહેલા મહિને તમારે 1196 રૂપિયા ભરવા પડશે. પરંતુ કોર્પોરેટ કર્મચારીઓ અને કેટલાક અન્ય લોકો માટે સિક્યોરિટી ડિપોઝિટને free રાખવામાં આવી છે. પછીના મહિનાથી ફેમેલી પ્લાન લેનારા યૂઝર્સે માત્ર 696 રૂપિયા ભરી આ રિચાર્જનો આનંદ માણી શકાઈ છે.

આ પણ જુઓ: જિયો નો સસ્તો રીચાર્જ પ્લાન, આખું વર્ષ અનલીમીટેડ કોલીંગ સાથે ડેટા free

સિંગલ યુઝર્સને પણ આ સુવિધા

જિયઓ તરફથી સિંગલ યૂઝર્સ માટે પણ જિયોની આ રિચાર્જ પ્લાનની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે વધુ કિંમતમાં પણ ફેમેલી પ્લાન આપવામાં આવે છે. તેની ઓફિકિયલ વેબસાઇટ પરથી તમે અન્ય પ્લાન વિશેની માહિતી મેળવી શકો છો જેની લિન્ક નીચે આપેલી છે.

અગત્યની લીંક

જીઓની ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Jio Recharge Plan
Jio Recharge Plan

જીઓના ફેમેલી રીચાર્જ પ્લાનની કિમત કેટલી છે?

399

જીઓના ફેમેલી રીચાર્જ પ્લાનમાં કેટલા GB ડેટા આપવામાં આવે છે?

75 GB

જીઓના ફેમેલી રીચાર્જ પ્લાનમાં કેટલા મેમ્બર આનો લભ લઈ શકે?

3

જીઓના ફેમેલી રીચાર્જ પ્લાનમાં કોલિંગ કેટલું આપે છે?

અનલિમિટેડ

error: Content is protected !!