Jio Under 200 Recharge Plan: Data, Free Unlimited Calling અને SMSની સુવિધા: ભારતમાં રીલાયન્સ જિયો સાથી મોટી ટેલિફોનિક કંપની છે. આ કંપની પોતાના users માટે સસ્તા Data માટે પ્રખ્યાત છે. તમામ ટેલિફોનિક કંપની કરતાં જિયો સૌથી સસ્તું ડેટા પ્રોવાઈડ કરે છે. જેથી દરેક લોકો તેના રિચાર્જનો લાભ ઉઠાવી શકે. ત્યારે Jio Under 200 Recharge Plan માં ઘણા પ્લાનનો સમાવેશ થાય છે. જેમાં Users ને Free Unlimited Calling, SMS, અને Data આપે છે. તો આવો જોઈએ આ Jio Under 200 Recharge Plan વિશે વધુ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
Jio Under 200 Recharge Plan વિશે
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની Reliance Jio પોતાના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતું છે. પોતાના Usersને ધ્યાનમાં રાખી કંપની વધુ વેલિડિટી, Data અને ઘણા OTT પ્લેટફોર્મની સુવિધાઓ સાથે આપે છે. જો તમે પણ આવો કોઈ સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને Jio Under 200 Recharge Plan વિશે જણાવી રહ્યાં છીએ.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
Jio રૂપિયા 75 વાળો Recharge Plan
Jioના આ 75 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને 23 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. જેમાં 0.1 MB દરરોજ Internet મળે છે એટલે કે 200 MB Data મળે છે. આ ઉપરાંત તમે દરેક નેટવર્ક પર Unlimited Calling અને 50 Free SMSનો લાભ આપી રહ્યા છે.
Jio રૂપિયા 91 વાળો Recharge Plan
Jio ના 91 રૂપિયાના Recharge પ્લાનમાં 28 દિવસની મર્યાદા સાથે આવે છે. આ Planમાં ગ્રાહકોને ડેલી 0.1MB Data આપવામાં આવે છે. આ ઉપરાંત તમને 200MB Extra Data એટલે કે કુલ 3GB Data ની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં દરેક નેટવર્ક પર Unlimited Calling ની સાથે-સાથે 50 Free SMS આપવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: DSP ને કેટલો પગાર મળે છે? તે મળતી સુવિધાઓ તથા તેની કામ કરવાની રીત, જાણો અહીથી.
Jio રૂપિયા 125 વાળો Recharge Plan
Jio Under 200 Recharge Planમાં આ Jio ના 125 રૂપિયાના પ્લાનમાં તમને 23 દિવસની Validity મળે છે. સાથે તમને બધા નેટવર્ક પર Unlimited Calling ની સાથે દરરોજ 0.5 MB Data આપવામાં આવી રહ્યો છે. તથા 300 Free SMSની સુવિધા પણ ઓફર કરે છે.
Jio રૂપિયા 152 વાળો Recharge Plan
આ રિચાર્જ પ્લાનમાં તમને ઘણા benefits આપવામાં આવે છે, જે 28 દિવસની મર્યાદા સાથે આવે છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

Jio ના રૂપિયા 125 વાળો Recharge Plan માં શું બેનિફિટ આપવામાં આવે છે ?
23 દિવસની Validity મળે છે. સાથે તમને બધા નેટવર્ક પર Unlimited Calling ની સાથે દરરોજ 0.5 MB Data અને 300 SMS આપવામાં આવી રહ્યો છે.
Jio રૂપિયા 75 વાળો Recharge Planમાં કેટલા દિવસની વેલીડિટી આપે છે ?
23 દિવસની