Jio’s cheapest 4G phone: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.

Jio’s cheapest 4G phone: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ: માત્ર 999 ની કિંમત: હાલમાં ભારતમાં જુદા જુદા કંપનીના સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવતા હોય છે. દરરોજ લગભગ સ્માર્ટફોનમાં નવી ટેકનૉલોજી ઉમેરતી જતી હોય છે. કંપની યુઝર્સ વધારવા માટે ઓફરો આપતી હોય છે. પણ રીલાયન્સ જીઓએ Jio’s cheapest 4G phone એટ્લે કે સૌથી સસ્તો4G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હવે એવું લાગી રહ્યું છે કે ભારત 2G મુક્ત થઈ જશે. ઝડપી ઇન્ટરનેટ માટે બનાવેલો આ Jio’s cheapest 4G phone વિશેના ફીચર તથા અન્ય વિગતો વિશે નીચે મુજબ જોઈએ.

Jio’s cheapest 4G phone વિશે

રિલાયન્સ જિયો દ્વારા Jio’s cheapest 4G phone એટલેકે જીઓ ભારત ડિવાઇસનાં લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. આ એક ફીચર એટ્લે કે સાદો ફોન છે જે ભારતમાં 2G થી 4G માં થઈ રહેલા પરિવર્તનને વેગ આપશે. Jio ભારત એક પોસાય એવી કિંમતનો ફોન છે જે 1.77 ઇંચની સ્ક્રીન ધરાવે છે. Jio Apps, Digital Payment. Torch, Radio અને 0.3 Mega Pixelsનાં કેમેરે સાથે આવશે.

આ પણ વાંચો: મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાયતો, સૌથી પહેલા કરો આ કામ

આ ફોનમાં Expand થઈ શકે એવી સ્ટોરેજ પણ મળશે અને હેડફોન જેક પણ મળશે જે મ્યુઝિકનાં અનુભવને શાનદાર કરી દેશે. આ ફોનમાં એક મોટા સમૂહને ઇન્ટરનેટ ઉયપયોગ કરવા માટેનો લાભ મળશે. અને આ ફોન થકી જીઓ ડિજિટલી કનેકટેડ ઈન્ડિયાના સપનાંને સાકાર કરવા માંગે છે.

આખા દેશમાં 2G થી 4G નેટવર્કમાં ફેરવવાની પ્રક્રિયા

આ phone આખા દેશમાં 2G માથી 4G નેટવર્કમાં ફેરવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના મુખ્ય પગલામાં, Reliance Jio એ તેની નવીનતમ પ્રોડક્ટ Jio Bharat ફોનને રૂ 999 માં લોન્ચ કર્યો છે. તેના થકી આભૂતપૂવ એવો સસ્તો ફીચર ફોનનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ દેશનાં દરેક લોકોમાં સસ્તું ઇન્ટરનેટ અને JIO 4Gનો ઍક્સેસ પ્રદાન કરવાનો છે. એવા યુઝર્સ માટે Jio 4G નેટવર્કની સુવિધા મળશે કે જે હજુ પણ 2G ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પ્રથમ 10 લાખ JioBharat ફોન્સ માટે બીટા ટ્રાયલ 7 જુલાઈથી શરૂ થશે એવું કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: વરસાદ પછી ઉકળાટમાં ઝડપથી વેચાઈ રહ્યા છે આ પોર્ટેબલ AC, કિંમત માત્ર 500 થી શરૂ.

Jio Bharat

કંપનીના “2G મુક્ત ભારત” ના સ્વપ્ન માટે એક મહત્વપૂર્ણ ભાગ તરીકે જીઓ ભારત ડિવાઇસ, ઇન્ટરનેટ-સક્ષમ ફોનને લોકો માટે સારું બનાવવા માટે સુવિધાયુક્ત સાધનો સાથે અદ્યતન નેટવર્ક ક્ષમતાઓને જોડે છે.

આ Jio Bharat ફોનનો પ્લાન

Jio Bharat ફોન રૂ. 123 નો પ્લાન સાથે આવે છે જે 28 દિવસ ની વેલીડિટી સાથે છે અને 14GB ડેટા (0.5 GB પ્રતિ દિવસ) ઓફર કરે છે. કંપની દાવો છે કે આ તેના કોઈપણ અન્ય કંપની કરતાં સાત ગણો વધારે ડેટા છે. આ જ પ્લાનમાં વાર્ષિક રૂ. 1,234નો ખર્ચ થશે, જેમાં 168 GB ડેટા (દિવસમાં 0.5 GB) ઓફર કરવામાં આવશે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Jio's cheapest 4G phone
Jio’s cheapest 4G phone

Jio cheapest 4G phoneના ફોનની કુંમત કેટલી છે?

999 રૂપિયા

આ જીઓના ફોનનું નામ શું રાખવામા આવ્યું છે ?

JIO Bharat

JIO ભારત Bharat માં વાર્ષિક રિચાર્જ પ્લાન ની કિંમત કેટલી છે ?

1234 રૂપિયા

error: Content is protected !!