JMC Recruitment 2023: જામનગર મહા નગરપાલિકામાં વિવિધ પદ પર ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે JMC Recruitment 2023 આવી છે. આ જામનગર મહા નગરપાલીકામાં નોકરી મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 સુધી ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીમાં પગાર દોરણ 30000+ સુધીનો નિયત કરવામાં આવેલો છે. તો આવો જોઈએ આ JMC Recruitment 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
JMC Recruitment 2023
આર્ટિકલનું નામ | JMC Recruitment 2023 |
ભરતી સંસ્થા | જામનગર મહા નગરપાલિકા |
કાર્યક્ષેત્ર | જામનગર |
જગ્યાનું નામ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://mcjamnagar.com/ |
આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર,TDO તથા અન્ય પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગત.
JMC Recruitment 2023 માટેની અગત્યની તારીખ
આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- આ ભરતી માટેનું નોટિફિકેશન તારીખ 08 ઓગસ્ટ ૨૦૨૩
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 18 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
જગ્યાનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ JMC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer)
- મિડ વાઈફરી (Midwifery)
કુલ જગ્યા
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ JMC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer) | 06 |
મિડ વાઈફરી (Midwifery) | 12 |
કુલ | 18 |
શૈક્ષણિક લાયકાત
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ JMC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer)
- માન્ય યુનિવર્સિટીમાથી B.A.M.S., B.S.A.M., B.H.M.S. પાસ
- હોમિયોપેથિક/ આયુર્વેદિક કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- સરકારશ્રી દ્વારા નિયત કરેલ કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
મિડ વાઈફરી (Midwifery)
- માન્ય યુનિવર્સિટીમાથી બેઝિક B.S.C. નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક B.S.C. નર્સિંગ અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થા માથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડ વાઈફરીનો કોર્ષ પાસ કરેલ હોવા જોઈએ.
- ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થા માથી નર્સ પ્રેકિટશનર મીડવાઈફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા પાસ કરેલ હોવા જોઈએ.
- સરકારશ્રી દ્વારા નિયત કરેલ કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
આ પણ વાંચો: શું તમને ખબર છે? ક્રિકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ? જાણીને ચોકી જશો.
વય મર્યાદા
જામનગર મહા નગરપાલીકામાં અરજી કરનાર ઉમેદવાર ની લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહતમ વયમર્યાદા 40 વર્ષ સુધીની નિયત કરેલ છે.
પસંદગી પ્રક્રિયા
જામનગર મહા નગરપાલીકામાં અરજી કરનારને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. જે 11 માસના કરાર આધારિત છે. જેની માહિતી નીચે મુજબ છે.
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer)
લાયકાત | માર્કસની ટકાવારી |
ધોરણ 12 (HSC) | 40% |
B.A.M.S., B.S.A.M., B.H.M.S. | 60% |
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer)
લાયકાત | માર્કસની ટકાવારી |
ધોરણ 12 (HSC) | 40% |
બેઝિક B.S.C. નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક B.S.C. નર્સિંગ અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થા માથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડ વાઈફરીનો કોર્ષ | 60% |
પગાર ધોરણ
JMC Recruitment 2023 ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નીછે મુજબ પગાર ધોરણ નિયત કરેલ છે.
જગ્યાનુ નામ | પગારધોરણ |
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer) | 22000/- |
આયુષ મેડિકલ ઓફિશર (AYUSH Medical Officer) | 30000+/- |
આ પણ વાંચો: વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે, શું તમે જોયા છે આ અદ્ભુત સ્થળો.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે જામનગર મહાનગર પાલિકાની સત્તાવારવેબસાઇટ https://mcjamnagar.com/ વિઝીટ કરો. ત્યાં તમને “Recruitment” ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને “Application Form” પર જઈને અરજી કરવાની રહેશે..
- હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- ભવિષ્ય માટે ઓનલાઈન અરજીની પૃંટાઉટ કાઢી લો.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

JMC Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://mcjamnagar.com/Home.aspx
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
31 ઓગસ્ટ 2023 સુધી છે.
2 thoughts on “JMC Recruitment 2023: જામનગર મહા નગરપાલિકામાં વિવિધ પદ પર ભરતી, પગાર ધોરણ 30000+, જુઓ ફોર્મ ભરવાની માહિતી.”