JNV Result 6: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ: આપણાં દેશમાં દરેક જીલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દર વર્ષે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને ધોરણ 6 માં પ્રવેશ આપવા માટેની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ સમિતિ દ્વારા તા. 29-04-2023 ના રોજ આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જવાહર નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર આ રીઝલ્ટ જાહેર કરવામા આવ્યુ છે.
JNV Result 6
સંસ્થા | જવાહર નવોદય વિદ્યાલય સમિતિ |
પ્રવેશ ધોરણ | ધોરણ 6 |
આર્ટીકલ પ્રકાર | Result (પરિણામ) |
પરીક્ષા તારીખ | 29-04-2023 |
સતાવાર વેબસાઇટ | navodaya.gov.in |
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2023
રાજ્યમા દરેક જિલ્લામા નવોદય વિદ્યાલય આવેલી છે. જેમા ધોરણ 6 થી વિદ્યાર્થીઓને એડમિશન આપવામા આવે છે. ત્યારબાદ ધોરણ 12 સુધી ફ્રીમા રહેવા,જમવા, અભ્યાસ તથા બીજી સગવડો આપવામા આવે છે. ચાલુ વર્ષે તારીખ 29 એપ્રીલ 2023 ના રોજ આ પ્રવેશ પરીક્ષા લેવામા આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનાની શરૂઆતમા આ પ્રવેશ પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામા આવતુ હોય છે. એટલે કે નવોદય સીલેકશન લીસ્ટ હજુ જાહેર થયેલ નથી. જે થોડા દિવસોમા જાહેર થશે.
આ પણ વાંચો: ખેતીની જમીન માટે 7/12 અને 8-અ જાતે ડાઉનલોડ કરો ઓનલાઇન,
નવોદય પરિણામ ધોરણ 6
જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ દેશભરમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 6 માટે પસંદગી કસોટીનું આયોજન કર્યું હતું. 11,000 થી વધુ ફાળવેલ કેન્દ્રો પર આ પરીક્ષામાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા JNV વર્ગ 6 ના પરિણામ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પરિણામ વિશે
નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા પ્રવેશ માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામા આવેલ છે. જ્યારે પણ પરિણામ જાહેર થશે ત્યારે નવોદય વિદ્યાલય સમિતિની ઓફીસીયલ વેબસાઇટ navodaya.gov.in પર જાહેર કરવામા આવશે. JNV Result 6 ની નવી અપડેટ માટે નવોદય વિદ્યાલય સમિતિ ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.
આ પણ વાંચો: પાલક માતાપિતા યોજના, આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય; જાણો અરજી કરવાની રીત
નવોદય રીઝલ્ટ ૨૦૨૩
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ વર્ગ 6ઠ્ઠું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. JNV પરિણામ 2023 ધોરણ 6 ની લિંક ઓફિશિલય વેબસાઇટ, navodaya.gov.in પર મૂકવામા આવ્યુ છે. વિદ્યાર્થીઓએ નવોદય પરિણામ 2023 ધોરણ 6 જોવા માટે તેમનો રોલ નંબર એંટર કરવાનો રહેશે. જિલ્લાવાઇઝ મુજબ JNVST નુ સીલેકશન લીસ્ટ pdf navodaya.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામા આવેલ છે. વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જિલ્લામાં સ્થિત JNVમાં એડમીશન આપવામા આવે છે.
નવોદય સીલેકશન લીસ્ટ
Gandhinagar Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
SurendrNagar Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Surat Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Kheda Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Sabarkantha Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Porbandar Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Jamnagar Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Rajkot Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Gir somnath Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Kutch Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Dwarka Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Morbi Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
panchmahal Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Aravalli Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
Chhota udepur Navoday Selection List 2023 | અહિ કલીક કરો |
નવોદય રિઝલ્ટ લીંક
નવોદય ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

1 thought on “JNV Result 6: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ ધોરણ 6, જિલ્લાવાઇઝ સીલેકશન લીસ્ટ”