KBC Registration 2023: કૌન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ; તમે પણ પહોંચી શકો હોટ સીટ પર

KBC Registration 2023:કૌન બનેગા કરોડપતિ રજીસ્ટ્રેશન પ્રોસેસ: અમિતાભ બચ્ચન નો કૌન બનેગા કરોડપતિ શો ખૂબ ફેમસ છે. ફરી એક વાર અમિતાભ બચ્ચન તેમનો ખૂબ જ લોકપ્રિય શૉ કૌન બનેગા કરોડપતિ ની સીઝન 15  લઈને આવી રહ્યાં છે. જેમાં સારા સમાચાર એ છે કે, જે શૉમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રશન શરૂ થઈ ગયુ છે. કૌન બનેગા કરોડપતિની આ 15મી સિઝન માટે શનિવાર થી જ રજિસ્ટ્રશન પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવામા આવી છે. અમિતાભ બચ્ચને આ અંગે ટવીટ કરી માહિતીઆપી હતી. કૌન બનેગા કરોડપતિ સિઝન 15 માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવુ તેની માહિતી નીચે મુજબ છે.

અમિતાભ બચ્ચને KBC રજિસ્ટ્રેશનની કરી જાહેરાત

કૌન બનેગા કરોડપ્તિ શો માટે ફેમસ અમિતાભ બચ્ચને તેમના ટવીટર પર જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, કૌન બનેગા કરોડપતિ ની 15મી સિઝન માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ 29 એપ્રિલ ના રાત્રીના 9 વાગ્યાથી શરૂ કરવામા આવી છે. આ ટવીટ પછી આ શૉનાં ચાહકો આ શૉ માટે રજીસ્ટ્રેશન કરાવવા અને હોટસીટ સુધી પહોંચવા ઉત્સાહિત છે. તેમજ અનેક લોકો એ સંશોધનમા લાગી ગયા છે કે, આ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું,? ચાલો તેની માહિતી મેળવીએ.

આ પણ વાંચો: એરટેલ ના નવા રીચાર્જ પ્લાન

કૌન બનેગા કરોડપતિ

અમિતાભ બચ્ચને વર્ષ 2000માં શો ‘કૌન બનેગા કરોડપતિ’ શો ની શરૂઆત કરી હતી. તેઓ પહેલેથી જ આ શૉના હોસ્ટની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેબીસીની ત્રીજી સીઝન વર્ષ 2007 માં શાહરૂખ ખાને હોસ્ટ તરીકે કામગીરી કરી હતી.

KBC Registration 2023

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો
‘કૌન બનેગા કરોડપતિ સીઝન 15’ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમે બે રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છે. પ્રથમ તમે SMS દ્વારા અને બીજું એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો મેસેજ દ્વારા KBC 2023 માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો તેની પ્રોસેસ જાણીએ

KBC Registration Vis SMS

  • સૌ પ્રથમ મેસેજમાં KBC ટાઈપ કરો
  • ત્યારબાદ સ્પેસ આપો અને પ્રશ્ન નો સાચો જવાબ લખો
  • પછી સ્પેસ આપો અને નંબરમાં તમારી ઉંમર લખો
  • પછી વધુ એક સ્પેસ આપો અને મેલ/ફીમેલ લખો
  • પછી 509093 પર આ મેસેજ સેન્ડ કરી દો.

આ પણ વાંચો: ગુજરાતી સમાજનુ લીસ્ટ. વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

કૌન બનેગા કરોડપતિ રજીસ્ટ્રેશન પ્રોસેસ

KBC Registration 2023 માટે તમે SonyLiv એપ. દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી SonyLiv એપ ડાઉનલોડ કરો અને તેને ઇંસ્ટોલ કરો.

ત્યારબાદ તમારો ફોન નંબર સબમીટ કરીને આ એપમાં લોગિન કરો. પછી KBC રજીસ્ટ્રેશન પેજ પર જાઓ. અહીં તમને આલ્ગ અલગ પ્રશ્નો અને વિકલ્પો આપવામાં આવશે. જેમાં સાચા જવાબ પર ક્લિક કરો.

કેબીસી રજીસ્ટ્રેશન નો પ્રથમ સવાલ
અમિતાભ બચ્ચને કૌન બનેગા ‘કરોડપતિ સિઝન 15’ના રજિસ્ટ્રેશનની શરૂઆત મા એક પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.
“2023માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ અબ્દેલ ફતહ અલ-સીસી કયા દેશના રાષ્ટ્રપતિ છે?”
વિકલ્પો
A- સાઉદી અરેબિયા
B- ઈરાન
C-મોરક્કો
D-મિસ્ત્ર

મહત્વપૂર્ણ લિંક

ડાઉનલોડ SonyLiv એપ.અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
KBC Registration 2023
KBC Registration 2023

KBC Registration 2023 કૌન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન કરવા માટે કઇ એપ. છે ?

Sonyliv

KBC ના હોસ્ટ કોણ હોય છે ?

અમિતાભ બચ્ચન

1 thought on “KBC Registration 2023: કૌન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ; તમે પણ પહોંચી શકો હોટ સીટ પર”

Leave a Comment

error: Content is protected !!