Kesar Keri Latest Price: માર્કેટમાં કેસર કેરીનાં ભાવમાં ફરી ઉછાળો, વાવાઝોડાના કારણે કેસર કેરીમાં થયો મોટો વધારો

Kesar Keri Latest Price: કેરીના ભાવ: માર્કેટમાં કેસર કેરીનાં ભાવમાં ફરી ઉછાળો: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હતી ત્યારે માર્કેટમાં કેસર કેરી વેચાતી હતી. અને માર્કેટમાં ધોમ કેરી ની આવક હતી. પરંતુ ગત અઠવાડિયામાં આવેલ બીપરજોય વાવાઝોડાના કારણે કેસર કેરીનાં ભાવમાં મસ મોટો વધારો જોવા મળ્યો છે. લોકો કેરીની સિઝનમાં ખૂબ મન ભરીને કેરી ખાતા હોય છે. પરંતુ હવે ઉનાળાની ઋતુ પૃર્ણ થવાને આરે છે ત્યારે લોકો કેરી ખાવાનો મોકો જવા દેતા નથી પરંતુ તેમના માટે ખરાબ સામાચાર છે કે કેરીનાં ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. તો ચાલો જોઈએ Kesar Keri Latest Price નીચે મુજબ.

Kesar Keri Latest Price વિશે

કેરીની સીઝન પૂર્ણ થવાને આરે છે. ત્યારે કેરીના નવા ભાવ હાલ સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનેના કારણે જેની અસર હાલ જોવા મળી રહી છે. નવસારીના APMC માર્કેટમાં Kesar Keri Latest Price જોવા મળી છે.

આ પણ વાંચો: નિરાધાર વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

કેટલો રહ્યો ભાવ?

Kesar Keri Latest Price વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને કેસર કેરીનો ભાવ 1500 રૂપિયા બોલાયો હતો. એટલે કે વાવાઝોડાની અસર અને વરસાદની અસરને લઈને કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખૂબ ઝડપી ગતિએ આવેલા ભારે પવન અને લઈને કેટલાક વિસ્તારમાં કેરીનું ખરણ મોટા પ્રમાણમાં થયું હતું.

અન્ય કેરીનાં ભાવમાં પણ વધારો

ત્યારે તૈયાર થયેલી અન્ય કેરીઓ જમીન ઉપર ખરી પડી હતી. નવસારી APMC માર્કેટની વાત કરવામાં આવે તો હાલ કેરીના ભાવો સામે આવ્યા છે કેસર કેરીના 1200 રૂપિયા, દશેરીના 745 રૂપિયા, લંગડાના 845 રૂપિયા, હાફૂસ કેરીના 1160,રૂપિયા, રાજાપુરીના 390 રૂપિયા, તોતાપુરીના 390 રૂપિયા, દેશી કેરીના 610 રૂપિયા બદામ કેરીના 435 રૂપિયા, દાડમના 325 રૂપિયા, આમ્રપાલી ના 570 રૂપિયા, સરદારના 310 રૂપિયા આ પ્રમાણેના ભાવ હાલ APMC માર્કેટમાંથી આવી રહ્યા છે.

આ પણ વાંચો: જવાહર નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલની સુવિધા

કેરીની આવકમાં ઘટાડો

જેમ જેમ કેરીની આવકમાં ઘટાડો થતો હોય છે. તેમ તેની જરૂરિયાત વધતી હોય છે અને ભાવમાં પણ સતત વધારો થતો હોય છે. વાતાવરણ પર સ્થિર રહેવા પામતા નવસારી APMCમાં ગુણવત્તાવાળી અને ઝાડ પર પાકતી કેરી વધુ પ્રમાણમાં ઠળવાઈ રહી હતી. ત્યારે નવસારી જિલ્લાની કેરી સ્વાદ અને ગુણવતમાં વખણાય છે. જેથી મોટી સંખ્યામાં export અને ગુણવત્તાવાળા માલની માંગ વધી રહી હતી. જેને લઇને નવસારીના APMCમાંથી દરરોજ 6 થી લઈને 6:30 હજાર મણ કેરીનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યારે મે મહિનામાં કેસર કેરીનો ભાવ 1100 થી લઈને 1600 રૂપિયા સુધી બોલાયો હતો.

APMCમાં કેરીની આવક

કેટલાક જે કેરીના રસિયા એવા હોય છે કે તેઓ ભાવ કરતાં કેરીની ગુણવત્તા અને સ્વાદને મહત્વ આપે છે. ત્યારે હાલ નવસારીની APMCમાં ગ્રાહકોની ખરીદી વધી હતી. નવસારીની APMCમાં કેરીની આવક માં પણ વધારો થયો હતો મળતી માહિતી મુજબ અત્યાર સુધી ત્રણ લાખ મળ કેરી APMCમાં ઠલવાઈ હતી. નવસારી જિલ્લામાંથી વિદેશોમાં કેરીનું export થાય છે અને દર વર્ષ કરતાં આ વર્ષે જરૂરિયાત વધુ જોવા મળી હતી.

હાલ બિપોરજોય વાવાઝોડા ના પવનને લીધે પોરબંદર અને જુનાગઢ પંથકની કેસર કેરીની આવક થતી નથી. ઉપરાંત કચ્છ ની કેસર કેરીની આવક પણ ઓછી થાય છે. તેથી બજારમા કેરીના ભાવ ફરી ઉંચા ગયા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Kesar Keri Latest Price
Kesar Keri Latest Price

APMC માર્કેટ ક્યાં આવેલું છે ?

નવસારી માં

APMC માર્કેટ માં કેસર કેરીનો ભાવ કેટલો બોલાયો છે ?

1200 રૂપિયા

Leave a Comment

error: Content is protected !!