Keyboard Key Facts: શું તમે જાણો છો કીબોર્ડમાં ઊંધી ABCD કેમ હોય છે? આ ખાસ હોય છે હેતુ, અડધાથી વધુ લોકોને ખબર નહીં હોય.

Keyboard Key Facts: શું તમે જાણો છો કીબોર્ડમાં ઊંધી ABCD કેમ હોય છે?: આ ખાસ હોય છે હેતુ: આપણી લાઈફસ્ટાઇલમાં આપણે દરરોજ કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરતાં હોય છે આ ઉપકરણમાં આપણે ટાઈપિંગ માટે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો? કે આ કીબોર્ડમાં આપવામાં આવેલી ABCDની કી કેમ આડા-અવળી હોય છે. જો ના તો આ માટે અમે ખાસ આ Keyboard Key Factsની પોસ્ટ લઈને આવ્યા છીએ જેનાથી તમે આ માહિતી મેળવી શકશું. તો આવો જોઈએ આ Keyboard Key Facts વિશેની માહિતી.

Keyboard Key Facts વિશે

PC અને લેપટોપ પર કંઈપણ ટાઈપ કરવા માટે કીબોર્ડ જરૂરી છે. જેણે કીબોર્ડનો ઉપયોગ કર્યો છે, તે તેના વિશે બરાબર જાણતા જ હોય છે, તેના પર કઈ Keys ક્યાં હોય છે. જોકે જેણે કીબોર્ડનો ઉપયોગ કર્યો નથી તે પણ જાણે છે કે તેના પર આપવામાં આવેલી Keys ક્રમમાં આપવામાં આવતી નથી. દાખલા તરીકે, તેઓ કીબોર્ડ પર A, B, C, D ના ક્રમમાં આપવામાં આવ્યા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? તો આવો જોઈએ આ Keyboard Key Facts વિશેની માહિતી.

આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કોચિંગ ફી યોજના 2023, યોજના માં 15,000 રૂપિયાની સહાય.

ટાઇપરાઇટર કીને અટકી ન જાય

QWERTY લેઆઉટ ઝડપથી ટાઇપ કરતી વેળાએ ટાઇપ રાઇટર કીને અટકી ન જાય તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. Key Board પરના અક્ષરો એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કીઝ એકબીજાથી જુદી થઈ જાય છે, અને ટાઇપ કરતી વખતે તે એકસાથે જામ થતી નથી. Keyboard Key Facts જ્યારે કોમ્પ્યુટર કીબોર્ડ બનાવવામાં આવ્યા હતા, ત્યારે સમાન QWERTY Layout રાખવામાં આવ્યું હતું કેમ કે લોકો તેને પહેલેથી જ સમજી ગયા હતા. આગળ જોઈએ તો કોમ્પ્યુટર કીબોર્ડે ટાઈપ રાઈટર કરતાં ઘણી વધુ કી ઉમેરી છે, જેમાં Function keys, arrow keys અને number keys નો સમાવેશ થાય છે.

QWERTY લેઆઉટ માત્ર કીબોર્ડ લેઆઉટ નથી.

Keyboard Key Facts માં Keysનો Layout લોકો માટે આ બધી Keys નો ઉપયોગ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે QWERTY લેઆઉટ માત્ર Keyboard Layout નથી. ઘણા અન્ય Keyboard Layout છે જે વર્ષોથી બનાવવામાં આવ્યા છે, જેમ કે Dvorak simple keyboard અને colmac layout.

આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.

આ લેઆઉટ QWERTY લેઆઉટ કરતાં સરળ બનાવવા માટે Design કરવામાં આવ્યા છે, પરંતુ વધારે પ્રમાણમા અપનાવવામાં આવ્યા નથી. QWERTY લેઆઉટ ટાઈપ રાઈટર પર કીના જામ ને રોકવા માટે બનાવવામાં આવ્યું હતું, જેથી કીને જુદી જુદી જગ્યાએથી દબાવીને શબ્દ લખી શકાય અને બંને હાથનો સમાન ઉપયોગ કરી શકાય છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Keyboard Key Facts
Keyboard Key Facts

Keyboard Key Facts માં કીબોર્ડને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે ?

QWERTY લેઆઉટ ઝડપથી ટાઇપ કરતી વેળાએ ટાઇપ રાઇટર કીને અટકી ન જાય તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

Keyboard Layout ના બીજા ક્યાં પ્રકાર છે ?

Dvorak simple keyboard અને colmac layout.

Leave a Comment

error: Content is protected !!