Kheti Bank Recruitment 2023: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. માં 163 જગ્યા પર ભરતી: ગુજરાતમાં Kheti Bank Recruitment 2023 દ્વારા અલગ અલગ પોસ્ટ માટે કુલ 163 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ માટે નિયત લયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈનના માધ્યમથી અરજી કરી શકે છે આ ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ આપે છે. તે ચકાશો.
Kheti Bank Recruitment 2023
સંસ્થાનું નામ | ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. |
પોસ્ટનું નામ | જુદી જુદી |
નોકરી માટેનું સ્થળ | ગુજરાત ના જુદા જુદા 17 જિલ્લાઓમાં |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન મોડ |
નોટિફિકેશનની તારીખ | 27/05/2023 |
ફોર્મ ભરવાની તારીખ | 27/05/2023 થી 05/06/2023 |
સતાવાર વેબસાઈટ | https://www.khetibank.org/ |
જગ્યાનુ નામ
નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. નીચે મુજબની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
- ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)
- ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી; પગારધોરણ 12000 થી 30000
કુલ જગ્યાઓ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. Kheti Bank Recruitment 2023 માટે ની જુદી જુદી કુલ જગ્યાઓ નીચે પ્રમાણે છે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | 78 |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 72 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | 13 |
કુલ જગ્યાઓ | 163 |
પગાર ધોરણ
આ Kheti Bank Recruitment 2023 પોસ્ટ માટે નીચે મુજબ પગાર ધોરણ નક્કી કરેલ છે. આ જુદી જુદી જગ્યાઓ માટે અલગ અલગ પગાર નક્કી કરવામાં આવેલ છે
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે 15,000 રૂપિયા
- ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) માટે 13,000 રૂપિયા
- ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) માટે 14,000 રૂપિયા
આ પણ વાંચો: આઈડીબીઆઈ બેંકમાં 1036 જગ્યાઓ પર ભરતી, પગાર ધોરણ 29000 થી 34000
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે જુદી જુદી જગ્યા મુજબ નીચે મુજબની શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવી છે.
જગ્યાનું નામ | લાયકાત |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે | ગ્રેજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો Experience હોય એવા લોકોને પ્રથમ ચાન્સ |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 12 પાસ અને કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | 10 પાસ અને ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ |
ફોર્મ ભરવા માટેની તારીખો
આ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. ની ભરતી માટે નીચે પ્રમાણે તારીખોમાં ઉમેદવારો online ના માધ્યમથી ફોર્મ ભરી શકશે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27/05/2023
- ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 27/05/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/06/2023
ભરતી પ્રક્રિયા
Kheti Bank Recruitment 2023 માટે ઉમેદવારનું સિલેશન ઓનલાઈન અરજી કર્યા પછી નક્કી કરેલ તારીખે interveiw દ્વારા કરવામાં આવી શકે છે. આ માટે ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર આધારિત નક્કી કરવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે ખેતી બેંકની સતાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર ઓંલાઇનના માધ્યમ થી અરજી કરી શકે છે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ https://www.khetibank.org/ મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે જુઓ.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન કરવાની હોવાથી અરજી કરવાની વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ તથા તેના ઉપર Recruitment પર ક્લિક કરો.
- ત્યાર પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરી દો તથા જરૂરી Document અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી લો અને સેવ કરીને રાખી દો.
અગત્યની લીંક
Kheti Bank Recruitment માટેની ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

Kheti Bank Recruitment 2023 માટેની સતાવાર વેબસાઇટ કઈ છે ?
https://www.khetibank.org/
Kheti Bank Recruitment 2023 માટે કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?
163 જગ્યા પર
Kheti Bank Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
05/06/2023
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે ની શૈક્ષણિક લાયકાત શું છે ?
ગ્રેજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ની કુલ કેટલી જગ્યાઓ છે ?
78 જગ્યાઓ
2 thoughts on “Kheti Bank Recruitment 2023: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. માં 163 જગ્યા પર ભરતી”