Kidney stone Tips: પથરીના દર્દીએ આ 5 વસ્તુનું ક્યારેય સેવન ના કરવું જોઈએ, નહિતર પથરીની સાઇઝ વધી જશે.

Kidney stone Tips: પથરીના દર્દીએ આ 5 વસ્તુનું ક્યારેય સેવન ના કરવું જોઈએ: આજકાલ બીઝી લાઈફસ્ટાઈલમાં લોકો ની ખાણીપીણી અને બહાર ના વાસી ખોરાક ને લીધે જુદી જુદી પ્રકારના રોગોના ભોગી બને છે. ત્યારે લોકો એક એવી સમસ્યાની વાત કરવામાં આવે તો તે છે Kidney stone એટ્લે કે પથરી. આ પથરીના દર્દીને જ્યારે ખાવાપીવામાં ધ્યાન ન આપે તો તેનો દુખાવો એકદમ વધી જાય છે અને ડોક્ટરની મુલાકાત લેવી પડે છે. ત્યારે આજે અમે કેટલીક ઘરેલુ Kidney stone Tips લઈને આવ્યા છીએ જે પથરીના દર્દી માટે પથરીમાં રાહત મળશે. તો આવો જોઈએ આ Kidney stone Tips વિશેની માહિતી.

Kidney stone Tips વિશે

પથરી થવાના ઘણા કારણ હોય શકે છે. જો કે, ઓછું પાણી પીવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે, પણ કિડની સ્ટોન એટ્લે કે પથરી માટે શરૂઆત રીતે ઓછું પાણી મુખ્ય કારણ હોય છે. જો યોગ્ય માત્રામાં પાણી ન પીવામાં આવે તો શરીરમાંથી યૂરિક એસિડ નીકળી શકતું નથી, જેના લીધે પેશાબમાં એસિડિક થવા લાગશે. કિડની સ્ટોનનું બીજુ કારણ શરીરમાં વધારે oxylate અથવા phosphateનું બનવું છે. Phosphete કેલ્શિયમ સાથે મળીને કિડની સ્ટોન તરીકે જમા થવા લાગે છે.

આ પણ વાંચો: BMI Calculator: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

શરીરમાં Oxylate બનવાનું મુખ્ય કારણ અમુક Foodનું વધારે પડતું સેવન પણ જવાબદાર છે. હકીકતમાં જોઈએ તો, કિડની સ્ટોનને અમુક Food વધારે છે અથવા તો જેને કિડની સ્ટોન નથી, તેમાં પણ કિડની સ્ટોન હોવાનું કારણ બની શકે છે. ત્યાં સુધી કે ઓપરેશન પણ કરાવું પડી શકે છે. તો જોઈએ આ Kidney stone Tips માં કઈ વસ્તુનું સાવન ન કરવું જોઈએ.

કિડની સ્ટોન વધારનારા ફુડ

સોડિયમ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ન્યૂઝ મુજબ જે Foodમાં વધારે મીઠું હોય, તે કિડની સ્ટોનની સ્થિતિને વધારે ખરાબ કરશે. વધારે sodium calciumના નિર્માણને વધારે છે. એટલા માટે જેને કિડની સ્ટોનની તકલીફ છે, તેને Junk Food, Pizza, Burger જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે વધારે નમકીન અને મસાલેદાર હોય છે.

સાઈટ્રસ ફ્રૂટ

સંતરા, કીવી, લીંબૂ વગેરે સાઈટ્રસ ફ્રુટ હોય છે, જેમાંથી વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. જો કે વિટામિન C શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ તેનું વધારે સેવન Oxylate productionને વધારી દે છે. જેના કારણે કિડની સ્ટોન વધી જાય છે. એટલા માટે કિડની સ્ટોનની સ્થિતિમાં વિટામિન C Supplementનું સેવન કરવું જોઈએ નહીં.

Soft Drinks

Kidney stone Tips માં જો Soft Drinks ચોક્કસપણે આપણે પીવામાં સારુ લાગશે પણ જો આપને કિડની સ્ટોન છે, તો Soft Drinks આ તકલીફને વધારી શકે છે. Soft Drinksમાં phosphoric acid હોય છે, જે કિડની સ્ટોનને વધારી દે છે. એટલા માટે ક્યારેય પણ વધારે પ્રમાણમા Soft Drinksને પીવું જોઈએ નહીં.

આ પણ વાંચો: ડેન્ગ્યુ થયેલ વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું, જો આ વસ્તુ ખાશો તો ઇમ્યુનિટી થશે ડાઉન, જાણો સૌથી બેસ્ટ શું.

Animal Protein

માંસ, મછલી, ઈંડામાં વધારે પ્રમાણમાં Protein હોય છે, પણ Animal protein યૂરિક એસિડને વધારી દે છે. જેનું શરીરમાંથી નિષ્કાષણ ઓછું થવા થઈ કિડની સ્ટોનમાં બદલી જાય છે. Animal protein શરીરમાં Citrate ને ઓછું કરી દે છે. Citrate કિડની સ્ટોનને બનવા દેતું નથી.

પાલક

પાલકમાં Oxalic એસિડ વધારે માત્રામાં જોવા મળે છે. 100 ગ્રામ પાલકમાં 1 ગ્રામ Oxalic acid હોય છે. Oxalic acid ઓક્સીલેટમાં બદલી જાય છે, જે કિડની સ્ટોનનું કારણ બની જાય છે. એટલા માટે વધારે પાલકનું સેવન કિડની સ્ટોનને વધારે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Kidney stone Tips
Kidney stone Tips

Kidney stone Tips માં ક્યાં ફલોનું સેવન ના કરવું જોઈએ ?

સંતરા, કીવી, લીંબૂ વગેરે સાઈટ્રસ ફ્રુટ હોય છે તેનું સેવન ના કરવું જોઈએ.

સોડિયમ ક્યાં food માં વધારે હોય છે ?

Junk Food, Pizza, Burger જેવી વસ્તુઓમાં સોડિયમ વધારે હોય છે.

1 thought on “Kidney stone Tips: પથરીના દર્દીએ આ 5 વસ્તુનું ક્યારેય સેવન ના કરવું જોઈએ, નહિતર પથરીની સાઇઝ વધી જશે.”

Leave a Comment

error: Content is protected !!