ગુજરાત કિશાન સૂર્યોદય યોજના: ગુજરાતનાં ખેડૂતોને આ સહાયથી 16 કલાક વીજળી મળશે: ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકો માટે જુદી જુદી સહાય આપીને લોકોનું જીવન ધોરણમાં સુધારો કરે છે. અઢળક સહાયથી આજે ગુજરાત અને ભારત સમૃધ્ધ બન્યું છે. લોકોને આર્થિક અને અન્ય વસ્તુ માટે સહાય અને લોન, વિદ્યાર્થીને શિષ્યવૃતિ , મહિલાઓ માટે યોજના ઘણું લઈને આવતા હોય છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને ખેતીમાં પાણી વ્યવસ્થા માટે ઇલેક્ટ્રિક મોટર તથા અન્ય ઇલેક્ટ્રિક સાધનો ચાલી શકે તે માટે ગુજરાત કિશાન સૂર્યોદય યોજનાથી ખેડૂતો ને 16 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. જેથી ખેડૂતો ખેતીમાં સમૃધ્ધિ લાવી શકે. તો આવો જોઈએ આ ગુજરાત કિશાન સૂર્યોદય યોજના વિશેની માહિતી.
ગુજરાત કિશાન સૂર્યોદય યોજના 2023
આર્ટીકલનું નામ | ગુજરાત કિશાન સૂર્યોદય યોજના |
હેતુ | ગુજરાતનાં ખેડૂતોને 16 કલાક વીજળી પૂરી પાડવી |
વર્ષ | 2023 |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
મુખ્ય લાભ | ગુજરાતમાં વીજળી એ સવારે 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી સિંચાઈ માટે |
ઓફિશિયલ વેબસાઇટ | https://gujaratindia.gov.in/ |
Gujarat Kisan Survoday Yojana 2023
ગુજરાત સરકાર દ્વારા Gujarat Kisan Survoday Yojana 2023 યોજના હેઠળ નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત સરકારે ગુજરાતમાં 16 કલાક ખેતી માટે વીજળી આપે. તેથી ગુજરાતમાં રહેતા ખેડૂતો ને રાત્રે પાણી પીવડાવવા માટે ન જવું પડે અને તે દિવસે જ ખેતીમાં સિંચાઈ કરી શકે.
આ પણ વાંચો: सरकार महिलाओं को दे रही है मुफ्त सिलाई मशीन, ऑनलाइन करें आवेदनFree Sewing Machine:
ગુજરાત કિશાન સૂર્યોદય યોજના હેઠળ, સરકાર ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે 50% સબસિડી આપે છે. આ સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના જિલ્લા વહીવટી તંત્રની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપશે. આ કોન્ટ્રાક્ટમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચ, સબસિડીની રકમ અને ખેડૂતોને ચૂકવણીની શરતોનો સમાવેશ થશે. જેમાં ખેડૂતોને 50% સબસિડીનો લાભ મળશે.
- કેન્દ્ર સરકારે ગુજરાત કિસાન સૂર્યોદયના વિસ્તરણ માટે 35,00 કરોડનું બજેટ પસાર કર્યું છે.
- આ કિસાન સૂર્યોદય યોજનાની સાથે અન્ય ત્રણ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેને ગુજરાતની ભક્તિ શક્તિ અને આરોગ્યના પ્રતીક તરીકે નામ જાહેર કરવામાં આવ્યા છે.
- કિસાન સૂર્યોદય યોજના દ્વારા આગામી 3 વર્ષમાં 3000 કિલોમીટર લાંબી સર્કિટ ટ્રાન્સમીટર લાઈન નાખવાનું કામ કરવામાં આવશે.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીજળી અને પાણી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે શરૂ કરી છે.
ગુજરાત કિસાન સૂર્યોદય યોજનાના લાભો
- સરકારે ગુજરાત કિસાન સૂર્યોદય યોજના 2023ની શરૂઆત કરી છે જેના દ્વારા સવારે 5:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ખેડૂતોને વીજળી મળશે.
- માત્ર ગુજરાતના સ્થાયી રહેવાસીઓ જ PM Kisan સુવિધા યોજનાનો લાભ મેળવી શકે છે.
- આગામી 3 વર્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આ યોજનાનું વિસ્તરણ ત્રણ ગણું વધારવામાં આવ્યું છે.
- કિસાનોને ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૌર ઊર્જાની ટેકનોલોજીનો પરિચય કરાવવામાં આવશે.
આ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ
જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો, તો તમારે નીચેના ડોકયુમેંટ અરજી સાથે રજૂ કરવાના રહેશે.
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- નિવાસી પ્રમાણપત્ર
- જમીનના કાગળો
આ પણ વાંચો: જામનગર મહા નગરપાલિકામાં વિવિધ પદ પર ભરતી, પગાર ધોરણ 30000+, જુઓ ફોર્મ ભરવાની માહિતી.
વર્ષ 2023 થી શરૂઆત
- આ યોજના ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2023 શરૂ કરવામાં આવેલી છે.
- આ યોજના નીચે ગુજરાતમાં ખેડૂતે પોતાના ખેતીની સિંચાઈ માટે સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી વિજળી પ્રાપ્ત કરવા માટે સક્ષમ થઈ જશે.
- આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો એ સહેલાઇથી ખેતીની સીધી અસર કરી શકે છે અને સારો એવો નફો કમાઈ શકે છે.
- ગુજરાત સૂર્યોદય યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે તે બે થી ત્રણ વર્ષમાં 3000 કિલોમીટર માં ટ્રાન્સમિશન પાવર સપ્લાય શરૂ કરી દે.
- કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
- આ યોજના હેઠળ ગુજરાતના જિલ્લાઓમાં પ્રથમ ચરણમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ બધા જ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવશે.
Important Link
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |

ગુજરાત કિશાન સૂર્યોદય યોજના 2023 શું છે ?
આ યોજના ગુજરાતના ખેડૂતોને 16 કલાક વીજળી પૂરી પાડવા માટેની યોજના છે.
આ યોજના માટે કેટલા કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવ્યું ?
3500 કરોર્ડ રૂપિયાનું
1 thought on “ગુજરાત કિશાન સૂર્યોદય યોજના: ગુજરાતનાં ખેડૂતોને આ સહાયથી 16 કલાક વીજળી મળશે, જુઓ સંપૂર્ણ માહિતી.”