Lagan Kankotri App: તમારા મોબાઇલમા ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો ફક્ત 2 મિનિટમાં, બસ કરો આ પ્રોસેશ.

Lagan Kankotri App: તમારા મોબાઇલમા ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો ફક્ત 2 મિનિટમાં: અત્યારના સમયમાં લગ્ન થાય એટ્લે નવી નવી ફેશન અને પધ્ધિતિઓ જોવા મળે છે. લગ્ન થવાના હોય એટ્લે વર અને કન્યા બંને પક્ષે કંકોત્રી છપાવીને સાગવાહલાને ત્યાં આપવા માટે જવાનું હોય છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં લોકો પાસે સમયના અભાવને લીધે હવે લોકો નવી ટેક્નોલૉજી પ્રમાણે લગ્ન કંકોત્રી ડિજિટલ સ્વરૂપમાં પણ બનાવે છે. ત્યારે આ ડિજિટલ સ્વરૂપમાં કંકોત્રી બનાવવા માટે ઘણો ખર્ચો થતો હોય છે. પરંતુ આજે અમે આ Lagan Kankotri App પોસ્ટમાં તમે તમારા મોબાઈલ દ્વારા હાથે કંકોત્રી બનાવી શકો છો એ પણ ફક્ત 2 મિનિટમાં અને freeમાં, તો આવો જોઈએ આ Lagan Kankotri App વિશેની માહિતી.

Lagan Kankotri App વિશે

Lagan Kankotri App માં આજકાલ ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડ, ગુજરાતી લગન કંકોત્રી એ ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડ માટે ડિજિટલ રૂપમાં આવે છે જેનો ઉપયોગ ઑનલાઇન લગ્ન આમંત્રણ કાર્ડ, ભારતીય લગ્ન કંકોત્રી ડિઝાઇન, લગ્ન આમંત્રણ કાર્ડ, ગુજરાતી ભાષામાં ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને વિવિધ નમૂનાઓની મદદથી કરવામાં આવે છે. ગુજરાતી એપમાં આ કંકોત્રી App સાથે.

આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

Lagan Kankotri App ની વિશેષતા

  • ગુજરાતી લગન કંકોત્રીમાંતમે લગ્ન સંબંધિત વિવિધ પ્રસંગો ઉમેરી શકો છો જેમ કે મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ. ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને લગ્ન યુગલનો ફોટો (વર – વધુ નામ) અને લગ્ન યુગલનું નામ ગુજરાતીમાં પણ ઉમેરો કરી શકો છો.
  • ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડને વધુ સુંદર બનાવવા માટે ગુજરાતી ટહુકો ઉમેરો. વ્હોટ્સએપ, ફેસબુક વગેરે દ્વારા સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ, પરિવારજનોને લગ્ન આમંત્રણ કાર્ડ સાચવો અને શેર કરી શકો છો.
  • સહેલાઇથી કંકોતરી Edit ( કંકોતરી માં ફેરફાર) કરી શકાશે.
  • વિવિધ પ્રકારની 50+ નવી ગુજરાતી લગ્ન કંકોતરી.
  • વર અથવા કન્યા ની કંકોતરી પસંદ કરવાનો ઓપ્શન.
  • નવા ટહુકાવો ( વર- કન્યા બંને પક્ષ માટે ).
  • કંકોતરી માં ફોટો રાખી શકો, જરૂરિયાત ન હોઈ તો ફોટો કાઢી પણ શકો.
  • ગુજરાતીમાં લખી શકો , ઇંગલિશ તો ગુજરાતી લખી શકો.
  • ગુજરાતી બોલીને પણ લખી શકો.
  • મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો.
  • શુભ લગ્ન સ્થળ અને નિમંત્રકનું નામ મોબાઈલ નંબર સાથે લખી શકો.
  • સહેલાઇથી કંકોતરી બીજાને મોકલી પણ શકો.

કેવી રીતે ઉપયોગ કરવો

  • કંકોતરીમાં સેટ કરવા માટે ગેલેરી અથવા કેમેરામાંથી ફોટો પસંદ કરો.
  • કંકોટરી/આમંત્રણ કાર્ડ ટેમ્પલેટ પસંદ કરો.
  • ગુજરાતી કીબોર્ડ અને ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરીને લગ્ન યુગલનું નામ (વર – કન્યા નામ) દાખલ કરો.
  • મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ નક્કી કરી એડ કરી શકો છો.
  • તમારી પસંદગી મુજબ ટેક્સ્ટનો રંગ સેટ કરો.
  • જો તમારે બદલવાની જરૂર હોય તો ફોટો બદલો.
  • તમારી પસંદગી મુજબ ગુજરાતી ટહુકો ઉમેરો.
  • ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડને સજાવવા માટે સ્ટીકર ઉમેરો.
  • જનરેટેડ લગન કંકોરીને તમારા ઉપકરણમાં સાચવો.
  • વ્હોટ્સએપ, ફેસબુક વગેરે દ્વારા સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ, પરિવારને લગ્ન આમંત્રણ કાર્ડ શેર કરો.

આ પણ વાંચો: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે?, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ,આ સમયે પાણી પીવું ફાયદાકારક.

ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડ

ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડ નિર્માતા એપ્લિકેશન જેનો ઉપયોગ ઑનલાઇન લગ્ન આમંત્રણ કાર્ડ, ભારતીય લગ્ન કાર્ડ બનાવવા માટે થાય છે આ કંકોત્રી સાથે આપેલ વિવિધ નમૂનાઓની મદદથી ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને ડિઝાઇન, લગ્ન આમંત્રણ કાર્ડ, મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ. ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને લગ્ન યુગલનો ફોટો (વર – વધુ નામ) અને લગ્ન યુગલનું નામ ગુજરાતીમાં પણ ઉમેરો કરી શકો છો..ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડને વધુ સુંદર બનાવવા માટે ગુજરાતી ટહુકો – ટહૂકૉ ઉમેરો કરી શકાય છે.

આ એપ્લીકેશન થી તમારા સગા સબંધીઓને સામના અભાવને કારણે હાર્ડ કોફીમાં કંકોત્રી ના આપી શકતા હો તો આ એપ દ્વારા કંકોત્રી એડિટ કરી અને તમે ડિજિટલ સ્વરૂપમાં મોકલી શકો છો. આ મટે આમાં ઘણા ટેમ્પ્લેટ્સ આપવામાં આવ્યા છે. આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ લિન્ક આપે આપેલી છે.

અગત્યની લિન્ક

Application ડાઉનલોડ કરવા માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Lagan Kankotri App
Lagan Kankotri App

Lagan Kankotri App ડાઉનલોડ કરવા માટે ની લિન્ક કઈ છે

https://play.google.com/store/apps/details?id=co.exm.adm.gujratikankotriwithphoto

આ એપમાં કેટલા પ્રકારની કંકોતરીની ડિઝાઇન છે?

વિવિધ પ્રકારની 50+ નવી ગુજરાતી લગ્ન કંકોતરી.

Leave a Comment

error: Content is protected !!