Left Right Driving: ભારતમા ડાબી બાજુ તો ફોરેનમા જમણી બાજુ કેમ ચાલે છે વાહનો, જાણો રોચક તથ્ય.

Left Right Driving: ભારતમા ડાબી બાજુ તો ફોરેનમા જમણી બાજુ કેમ ચાલે છે વાહનો: આપણાં દેશમાં કરોડોની સંખ્યામાં વાહનો હશે. ત્યારે લોકો દરરોજ પરિવહન માટે એક જગ્યાએથી બીજી જગ્યા પર વાહનો દ્વારા જાય આવે છે. અને પરિવહનનો લાભ લે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણાં દેશમાં ડાબી બાજુ વાહન ચલાવવાનો નિયમ છે અને ફોરેનમા કેમ જમણી બાજુ? આ માટે અમુક નિયમો બનાવવામા આવ્યા છે. તો આવો જોઈએ આ Left Right Driving ના નિયમો વિશેની વધુ માહિતી નીચે મુજબ.

Left Right Driving વિશે

દુનિયાના જુદા જુદા દેશોમાં ટ્રાફિકને લઈને જુદા જુદા નિયમો બનાવવામા આવ્યા છે, પરંતુ કેટલાક નિયમો એવા છે, જે મોટાભાગના દેશોમાં એક સમાન છે, જેમ કે રસ્તાની કઈ બાજુએ વાહન ચલાવું. કેટલાક દેશોમાં, ટ્રાફિક રસ્તાની ડાબી બાજુએ ચાલે છે જ્યારે કેટલાક દેશોમાં, ટ્રાફિક રસ્તાની જમણી બાજુએ ચાલે છે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

ભારતમાં રસ્તાની ડાબી બાજુએ વાહનો ચાલે છે. બીજી તરફ ફ્રાંસની વાત કરીએ તો ત્યાં રોડની જમણી બાજુએ વાહનો ચાલે છે, અમેરિકામાં પણ ટ્રાફિક જમણી બાજુએ જ ચાલે છે. પણ એવું કેમ છે? આવો તેની પાછળનું કારણ Left Right Driving મા જાણીએ કે, કેટલાક દેશોમાં વાહનો રસ્તાની ડાબી બાજુ અને કેટલાકમાં જમણી બાજુએ કેમ ચાલે છે?

શા માટે દેશોમાં વાહનો ડાબી બાજુની સાઇડ પર ચાલે છે ?

Left Right Driving જોઈએ તો હકીકતમાં, પ્રાચીન સમયમાં જ્યારે રોમન લોકો તેમના રથને ચલાવતા હતા, ત્યારે તેઓ તેને ડાબા હાથથી હથિયાર સંભાળતા હતા જેથી તેઓ તેમના જમણા હાથથી તેમના શસ્ત્રો સંભાળી શકે અને યુદ્ધ લડી શકે. અહીંથી જ ડાબા હાથના વાહનને વેગ મળ્યો અને પછી બ્રિટને પણ આ જ વસ્તુ અપનાવી. આ પછી, જ્યાં પણ બ્રિટનનું શાસન હતું, તેઓએ ડાબા હાથના વાહનોનાનો નિયમ લાગુ કર્યો અને હવે વાહનો ત્યાં રસ્તાની ડાબી બાજુએ ચાલે છે.

શા માટે દેશોમાં વાહનો જમણી બાજુની સાઇડ પર ચાલે છે?

તે જ સમયે, ફ્રાન્સના ભૂતપૂર્વ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ ડાબોડી હતા, જેના કારણે તે જમણી તરફ વાહન ચલાવતા હતા અને ડાબા હાથથી હથિયારો પકડતા હતા. આ બાબતથી પ્રેરાઇને ફ્રાન્સમાં રોડની જમણી બાજુના વાહનોનો નિયમ આવ્યો અને પછી ફ્રાન્સ જે દેશોમાં શાસન કરતું હતું ત્યાં જમણી બાજુના વાહનોનો નિયમ લાગુ કરી દીધો.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

અમુક અપવાદ

આ બંને ફેક્ટ્સ ઉપરાંત, કેટલાક અપવાદો છે, જ્યાં અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશો અન્ય કારણોથી રસ્તાની ડાબી બાજુ અથવા જમણી બાજુએ વાહનો ચાલવા માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. અમેરિકામાં, વાહનો રસ્તાની જમણી બાજુએ ચાલે છે જ્યારે જાપાનમાં, વાહનો રસ્તાની ડાબી બાજુએ ચાલે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Left Right Driving
Left Right Driving

અમેરીકામાં કઈ સાઈડ વાહનો ચલાવવામાં આવે છે ?

અમેરીકામાં જમણી સાઈડ વાહનો ચલાવવામાં આવે છે ?

ફ્રાંસમાં કઈ સાઈડ વાહનો ચલાવવામાં આવે છે ?

ફ્રાન્સમાં રોડની જમણી બાજુના વાહનો ચલાવવામાં આવે છે.

1 thought on “Left Right Driving: ભારતમા ડાબી બાજુ તો ફોરેનમા જમણી બાજુ કેમ ચાલે છે વાહનો, જાણો રોચક તથ્ય.”

Leave a Comment

error: Content is protected !!