LRD Bharti News: ગુજરાત પોલીસમા છે આટલી જગ્યાઓ ખાલી, આ વર્ષે કરવામા આવશે 7400 જગ્યા પર ભરતી; શરૂ કરી દો તૈયારી

LRD Bharti News: LRB Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ મા ગૃહ વિભાગ દ્વારા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૪ મા રાજ્યમા ઘણી મોટી સંખ્યામા ભરતી કરવા જઇ રહી છે રજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમા અરજી કરી માહિતી માંગવા આવી હતી ત્યારે રાજ્યમા LRD Bharti News ઘણી મોટી ભરતી થવા જઇ રહી છે.

LRD Bharti News

LRD Bharti News મા આ બધી ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા શું પ્રક્રિયા હાથ ધરવામા આવી રહી છે? તેવો પ્રશ્ન હાઇકોર્ટના જજ A J SHAH અને જજ VAISHAN એ કર્યો છે. જેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું છે કે, આગામી વર્ષ 2023–24માં પોલીસ ડિપાર્ટમેંટ્મા 7400 જગ્યા પર ભરતી હાથ ધરવાની છે. હાઇકોર્ટે ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાતને આ તમામ પ્રશ્ને 11મી aug 2023 ની સ્થિતિ extra સોગંદનામા રજૂ કરવાનો જણાવેલ છે.

હાલ આ જગ્યા કેટલી છે ખાલી?

આ પણ જુઓ:ગુજરાત હાઇકોર્ટમા ૧૭૭૮ જગ્યા પર ભરતી

આ કેસની સુનાવણી દરમિયાન ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સોગંદનામું રજૂ કરવા જણાવવામાં આવ્યુ હતું કે, LRD Bharti વિભાગમાં મંજૂર થયેલી 96194 જગ્યા સામે 73900 જગ્યા ભરાયેલી છે, અને 22000 જેટલી જગ્યાઓ ખાલી છે. તે ઉપરાંત SRPF માં મંજૂર થયેલી 25929 જગ્યા પૈકી 21797 જ્ગ્યા પર ભરતી થયેલ છે અને 4132 જગ્યા ખાલી છે. ખંડપીઠે પ્રશ્ન કર્યો હતો કે, ખાલી જગ્યા ભરવા માટેનો ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાતનો શું પ્લાન છે? ત્યારે ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત કહ્યું હતું કે, વર્ષ 2023–24માં LRD પોલીસ વિભાગમાં 7400 પોસ્ટ પર ભરતી કરવાનું પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

હજુ 21.3 ટકા જગ્યાઓ ખાલી છે

ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત ના સોગંદનામા પરથી જણાય છે કે, ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામા આવશે. તેમ છતાંય હજી 21.3 ટકા જગ્યાઓ ખાલી છે. ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા LRD Bharti પ્રક્રિયા મા મોટે પાયે ભરતી થનાર છે.

૨૦૧૭ ની સ્થીતી એ ૨૮૦૦૦ જેટલી જગ્યા ખાલી છે.

2019 ની સ્થીતી એ આપણા દેશની સુપ્રીમ કોર્ટના કુંભાર પોલીસ મહેકમ મુદ્દે સુવો મોટો એન્ટર કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ પેરેગ્રાફ પર ચર્ચા કરવામાં આવેલ હતી. પોલીસ વિભાગમાં જગ્યામા ખાલી વધતી વસ્તીને અનુસાર ધ્યાનમાં રાખીને ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાતે 2017ની પરીસ્થિતિએ 28000 જગ્યા પર પોલીસ વિભાગમાં ખાલી છે.

આ પણ જુઓ:ગુજરાત હાઇકોર્ટમા ૭૮ જગ્યા પર ભરતી

લોક રક્ષક સેલીક્શન પ્રોસેશ

આ ભરતી પ્રક્રિયા મા નિચે મુજબની સ્ટેપ ધ્યાનમા લો.

  • સૌ પ્રથમ LRD Bharti દ્વારા યોગ્ય લાયકત ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • ત્યાર બાદ અરજી કરેલ ઉમેદવારોની શારિરીક કસોટી એટ્લે કે દોડ પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા યોજવામા આવે છે.
  • નિયત સમયમા દોડ પુર્ણ કરનારને આગળની લેખિત પરીક્ષા આપવાની હોય છે.
  • આ બન્ને પરિક્ષા પાસ કરનારને મેરિટ આધરિત ભરતી કરવામા આવે છે. અને પોલીસ વિભાગમા નિમણૂંક આપવામા આવે છે.
LRD Bharti News
LRD Bharti News

અગત્યની લીંક

લોકરક્ષક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

પોલીસ વિભાગમા કેટલી જગ્યા પર ભરતી થનાર છે?

૭૪૦૦

2 thoughts on “LRD Bharti News: ગુજરાત પોલીસમા છે આટલી જગ્યાઓ ખાલી, આ વર્ષે કરવામા આવશે 7400 જગ્યા પર ભરતી; શરૂ કરી દો તૈયારી”

Leave a Comment

error: Content is protected !!