MCB Or Main Switch: મીટર પર શું લગાવવું યોગ્ય છે MCB કે મેઇન સ્વિચ?: આપણાં દરેક ઘરે ઇલેક્ટ્રિસિટી નો ઉપયોગ કરતાં જ હોઈએ છે. અને આ ઇલેક્ટ્રિસિટી દ્વારા જુદી જુદી ઇલેક્ટ્રીક ચીજ વસ્તુનો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. ત્યારે આપણે ઘણા લોકો પાસેથી સાંભળીએ છીએ કે મેઇન સ્વિચ કે MCB. આ બંને મીટર પર લગાવવામાં આવી હોય છે. જેનાથી પાવર on-off કરી શકાઈ છે. તથા અકસ્માતથી બચી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ MCB Or Main Switch માથી ક્યૂ મીટર પર લગાવવું યોગ્ય છે? તો આવો જોઈએ આ MCB Or Main Switch વિશેની વધુ માહિતી નીચે મુજબ.
MCB Or Main Switch વિશે
Main Swithc Or MCB માં તમે તમારા ઘરમાં વીજળીના મીટર પછી મેઈન સ્વીચ અથવા MCB લગાવેલી જોઈ હશે. પરંતુ, તમે આ બે ઉપકરણો વચ્ચેના તફાવત વિશે કદાચ જ જાણતા હશો. જો તમે તેમના તફાવત વિશે જાણતા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, અહીં અમે તમને MCB Or Main Switch એટ્લે કે મેઈન સ્વીચ અને MCBના કામ અને ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?
બંને ડિવાઇસ ઘરમાં મીટરની નજીક લગાવવા
ચાલો તમને જણાવીએ કે આ MCB Or Main Switchમાં શું તફાવત છે. તો મેઇન સ્વીચનું કામ Power Supply કરવાનું છે. જ્યારે, MCBનું કામ તેનાથી જુદું છે. આ બંને ડિવાઇસ ઘરમાં મીટરની નજીક લગાવવા કરવા જોઈએ. જો આ બેમાંથી કોઈ એક ડિવાઇસ મીટરની નજીક નથી, તો તમારું નુકસાન નક્કી માનવામાં આવે છે.
મેઇન સ્વીચનું કામ
મેઇન સ્વીચનું કામ મીટર પછી મેઇન સ્વીચ મૂકવામાં આવે છે. આ Device દ્વારા સંપૂર્ણ ઘરના પાવરને કાપી શકાય છે. બંને Neutral અને Phase વાયર તેની અંદરથી જાય છે, જેના દ્વારા ઘરનું કોઈપણ ઇલેક્ટ્રિકલ કાર્ય પૂર્ણ કરતી વખતે પાવર કટ કરી શકાય છે.
MCBનું કામ
MCBનું કામ અકસ્માત ટાળવા માટે MCB લગાવવામાં આવેલ છે. જો તમારા ઘરમાં શોર્ટ સર્કિટ થાય છે, તો MCB તેની મેળે પાવર કાપી નાખે છે. આ ઉપકરણ મીટર પછી અથવા દરેક રૂમના Power supply મુજબ Install કરી શકાય છે. તમને જણાવી દઈએ કે શોર્ટ સર્કિટના કારણે ઘણી વખત ઘરમાં આગ લાગી જાય છે. આ સમયમાં, MCB પાવર કાપીને તમારા ઘરને આવા અકસ્માતોથી સુરક્ષિત રાખે છે.
આ પણ વાંચો: ચંદ્રયાન 1,2 અને 3 માં શું તફાવત છે? કેવી રીતે એકબીજાથી જુદા પડે છે? આવો જાણીએ આ માહિતી.
મેઈન સ્વીચ અને MCB કેમ લગાવવું જરૂરી છે?
મેઈન સ્વીચ અને MCB કેમ લગાવવું જરૂરી છે? હા, મુખ્ય સ્વીચ અને MCB બંને ઉપકરણોનું કામ અલગ છે. આવી સ્થિતિમાં, જો તમારે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિકલ કામ કરવું હોય, તો મુખ્ય સ્વીચ બંધ કરવી પડે છે, જેના કારણે Neutral અને Phase બંને બંધ થઈ જાય છે. બીજી તરફ MCB ચાલુ કરીને માત્ર Phase કનેક્શન Down છે. એટલા માટે તમારે ઘરમાં વીજળીના મીટર પછી મુખ્ય સ્વીચ અને MCB બંને ઇન્સ્ટોલ કરવા જોઈએ.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

MCB શું કામ કરે છે ?
MCBનું કામ અકસ્માત ટાળવા માટે MCB લગાવવામાં આવેલ છે. જો તમારા ઘરમાં શોર્ટ સર્કિટ થાય છે, તો MCB તેની મેળે પાવર કાપી નાખે છે.
મેઇન સ્વીચનું કામ શું છે ?
મેઇન સ્વીચનું કામ મીટર પછી મેઇન સ્વીચ મૂકવામાં આવે છે. આ Device દ્વારા સંપૂર્ણ ઘરના પાવરને કાપી શકાય છે.
Best and valuable message to the society for the awareness about short circuit and precotion.