Mini cooler in 1500: જો ઉનાળોં એટ્લે ગરમીની સિઝન અને ગરમીની સિઝનમાં માં ઠંડક ન હોય તો ભારે અકળામણ થાય છે. શરીરને ઠંડુ રાખવા અને ગરમીથી બચવા માટે આપણે વિવિધ રીતો શોધીએ છીએ. આ ઉનાળામાં લોકો એસીમાં રહેવાનુ પસંદ કરે છે. ત્યારે ઘણા લોકોનું બજેટ એટલું ના હોવાને કારણે ઘણા લોકો મોંઘા એસી અને કુલર ખરીદી શકતા નથી. એટલા માટે અમે એવા મિની કુલર વિશે આપને જણાવી રહ્યા છીએ જે માત્ર1500 રૂપિયાથી પણ ઓછામાં આવે છે.જે મધ્યમ વર્ગના લોકો પણ આ મિનિ કુલરની ખરીદી કરી ઠંડીનો એહસાસ કરી શકે છે.
Mini cooler in 1500
Mini cooler in 1500: માત્ર 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે, ગરમીથી બચવા માટે લોકો દ્વારાઅલગ અલગ પગલાં લેવામાં આવે છે. મે-જૂન મહિનામાં તો એવી ગરમીપડતી હોવાથી એવી સ્થિતિ બની જાય છે કે વ્યક્તિ કુલર કે એસી વગર રહી શકતો જ નથી. ગરમીથી બચવા માટે ઘણાં લોકો આ રેન્જના કુલર અને એસી બજારમાં વેચાય છે તે લે છે. પરંતુ ઘણી વખત ઓછા બજેટના કારણે ઘણા લોકો કુલર પણ લગાવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં, તમારા માટે આવા ઘણા પોર્ટેબલ મિની કૂલરનો વિકલ્પો છે, જે તમારા ઘરને આરામથી ઠંડુ કરશે જે પણ માત્ર 1500 રૂપિયામાં…
આ પણ જુઓ: ખેડૂતો માટે નુકશાની સહય પેકેજ જાહેર
શું છે મિની પોર્ટેબલ કૂલરની ખાસિયત
બીજા કૂલરની સરખામણીમાં મિની પોર્ટેબલ કૂલર ખૂબ જ હળવા હોય છે પરંતુ તેમાં મોટા કૂલરની જેટલી ઠંડક ક્ષમતા હોય છે. તેમની ખાસ વાત એ છે કે તમારે આ કૂલરને એક જગ્યાએ ફિટ કરવાની જરૂર નથી, તેને તમે આરામથી ગમે ત્યાં લઈ જઈ શકો છો.
Mini cooler only 1500 rupees: Krooh Mini Portable Air Cooler ઉનાળા માટે અતિ ઉત્તમ સાબિત થઈ શકે છે. તેને તમે ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકો છે. તે 3-સ્પીડ કૂલિંગ પંખાઓથી શુંસજ્જ હોવાથી તે નાના રૂમને ખૂબ સરળતાથી ઠંડક આપે છે. તેનું વજન માત્ર 210 ગ્રામ છે. તેની મૂળ કિંમત 3,999 રૂપિયા છે, પરંતુ તેને તમે એમેઝોન પરથી માત્ર 1,499 રૂપિયામાં ખરીદી કરી શકો છો.
Cupex Mini Portable Air Cooler
આ કૂલરની ક્ષમતા 500ml છે. તેમાં Air Purification Filter પણ આપવામાં આવ્યા છે. તેમાં 3-speed cooling fan તેમજ મિની પર્સનલ એર કૂલર છે. Amazon પર ડિસ્કાઉન્ટ બાદ કરી તેની કિંમત માત્ર 1,999 રૂપિયા છે.
આ પણ જુઓ: સમગ્ર ભારતમા આવેલા ગુજરાતી સમાજનુ લીસ્ટ
VVX Mini Portable Air Cooler
Mini cooler only 1500 rupees: તમે આ મિની પોર્ટેબલ એર કૂલરમાં તમે સરળતાથી પાણી ભરી શકો છો. તે Micro USB દ્વારા પણ સંચાલિત થઈ શકે છે. આ કુલરને તમે તમારી ફોરવ્હીલમાં રાખીને ચલાવી શકો છો.
આ VVX મિની પોર્ટેબલ એર કુલરને ગમે ત્યાં લઈ જવું એકદમ સરળ છે. તે પંખાની સરખામણીમાં 7 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડે છે. તેની મૂળ કિંમત 2,849 રૂપિયા છે, પરંતુ 33% ડિસ્કાઉન્ટ પછી તેને માત્ર 1895 રૂપિયામાં ખરીદી શકાય છે.
હાલ ખૂબ જ ગરમી પડતી હોઇ આવા કુલીંગ ગેજેટની ડીમાન્ડ વધી રહિ છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા અનેક પ્રકારના ગેજેટ નો ઉપયોગ કરતા હોય છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

પોર્ટેબલ કુલર ક્યાથી ખરીદશો ?
પોર્ટેબલ કુલર તમારા શહેરમા દુકાનોમાથી મળી રહેશે ઉપરાંત ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.
2 thoughts on “Mini cooler in 1500:માત્ર 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે આ મિની કુલર,”