Mini Fan: ખિસ્સા માં રહે તેવો મિનિ પંખો, ઘરમાં તો એસી તથા કુલર છે, પણ બહાર માટે આ મિનિ પંખો

Mini Fan: બહાર માટે આ મિનિ પંખો: હાલમાં તો આપણે ત્યાં ઉનાળાની રૂતુ ચાલી રહી છે. અને કાળઝાર ગરમી પડી રહી છે. બહાર નીકળવાનું મન પણ થતું નથી. લોકો આખો દિવસ પંખો તથા AC માં બેસી રહે છે. પરંતુ બહાર નીકળીએ ત્યારે આ ગરમી માં તકલીફ પડે છે. ત્યારે આજે આપણે Mini Fan વિશે વાત કરવા જઇ રહ્યા છીએ. જે તમને બહાર નીકળો ત્યારે આ Mini Fan ગરમી માં રાહત આપે છે. આ મિનિ ફેન વિશે નીચે મુજબ માહિતી મેળવીએ.

Mini Fan

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઠંડી હવા મેળવવા માટે લોકો પોતાના ઘરમાં AC અને Cooler નો ઉપયોગ કરતાં હોય છે. પણ ઘણી વખત ઘરની બહાર નીકળીએ ત્યારે કાળઝાળ ગરમીમાં ખાલી પરસેવો સૂકવવા માટે પણ પંખો નથી. આવી પરિસ્થિતિમાં, અહીં અમે તમને એક એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ,કે જેને તમે તમારા ખિસ્સામાં લઈ જઈ શકો છો.

Mini Fan કિંમત

આ Mini Fan વિશે વાત કરીએ તો અમે અહીં Supabear Personal Handheld Fan વિશે વાત કરી રહ્યા છીએ. આ Mini Fan હવે ઓનલાઈન ના માધ્યમથી 3,256 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એક પોર્ટેબલ પોકેટ ફેન છે.

આ પણ વાંચો: પતિ પત્નિ બન્ને ખેડૂત હોય તો બન્ને ને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે કે કેમ? 14 મો હપ્તો ક્યારે આવશે.

Chargeable fan

આ Porteble FAN USB ચાર્જિંગ પર ચાલે છે. તેને સોલર ચાર્જર, પાવર બેંક, કાર ચાર્જર, સોકેટ અથવા લેપટોપ ની મદદ થી ચર્જિંગ કરી શકાય છે. એક વખત ચાર્જિંગ કર્યા પછી તે લાંબા સમય સુધી તે ચાલે છે.

વજન

આ પોર્ટેબલ પંખામાં Copper motor સાથે soft blades છે. તેને 270 ડિગ્રી સુધી વાળી શકાય છે. તેનું વજનની વાત કરીએ તો માત્ર 58 ગ્રામ જેટલું વજન છે. આવી સ્થિતિમાં તેને ઘણા સમય સુધી સહેલાઈથી ખિસ્સામાં રાખી શકાય છે. અને તેનો વજન પણ નથી લાગતો.

આ પણ વાંચો: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;

ઉપયોગ

આ મિનિ ફેનનો ઉપયોગ મુસાફરી કરતી વખતે અથવા હાઇકિંગ કરતી વખતે તથા બહાર ગરમીમાં આ પંખાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. આ સાથે છોકરીઓનો મેકઅપ જાળવી રાખવા માટે પણ તેનો વપરાસ કરી શકે છે. ઘરમાં પાવર ફેલ્યોર હોય તો પણ આ મિનિ ફેન કામ લાગશે.

મિનિ ફેનનો અવાજ

આ મિનિ ફેનમાં વપરાસ કરતાં માટે 2 સ્પીડ કંટ્રોલ ના વિકલ્પ પણ મળશે. આ સિવાય આ પંખો ચાલતી વખતે માત્ર 38dB સુધી જ અવાજ કરે છે. જે ઘણું ઓછું છે. ઓનલાઈન ના માધ્યમથી આ માટે મિનિ ફેન માટે કેટલીક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જેનાથી તમે સરળતાથી ખરીદી શકો છો. અને આ કાળઝાર ગરમીમાં રાહત મેળવી શકો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mini Fan
Mini Fan

Mini Fan ની કિંમત કેટલી છે ?

3256 રૂપિયા

Mini Fan ક્યાથી મળી રહેશે ?

ઓનલાઈન ના માધ્યમથી

Mini Fan કેટલા ડીગ્રી સુધી વાળી શકાઈ છે ?

270 ડીગ્રી સુધી

આ મિનિ ફેન નો વજન કેટલો છે ?

58 ગ્રામ

2 thoughts on “Mini Fan: ખિસ્સા માં રહે તેવો મિનિ પંખો, ઘરમાં તો એસી તથા કુલર છે, પણ બહાર માટે આ મિનિ પંખો”

Leave a Comment

error: Content is protected !!