MMUY Scheme 2023: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 અંતર્ગત મેળવો 1 લાખ રૂપિયાની લોન સહાય.

MMUY Scheme 2023: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 અંતર્ગત મેળવો 1 લાખ રૂપિયાની લોન સહાય: ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને જુદી જુદી સહાય,લોન સહાય, ખેડૂત સહાય, મકાન સહાય વગેરે ઘણી સહાય આપતા હોય છે. તેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા MMUY Scheme 2023 એટ્લે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને પગભર બનાવવા માટે 0% વ્યાજ દરે 1,00,000 રૂપિયાની લોન સહાય આપવામાં આવે છે. જેથી મહિલાઓ આર્થિક રીતે પરિવારને મદદ કરી શકે છે. તો આવો જોઈએ આ MMUY Scheme 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ.

MMUY Scheme 2023

આર્ટિકલનું નામMMUY Scheme 2023
યોજનાનુ નામમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023
વર્ષ2023
કેવા માટે સહાય આપવામાં આવે છે ?ધંધા માટે સહાય
કોના દ્વારા આપવામાં આવે છે ?ગુજરાત સરકાર દ્વારા
લોનની રકમ1,00,000
ઓફિશિયલ વેબસાઇટhttps://mmuy.gujarat.gov.in/

MMUY Scheme 2023 નો હેતુ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ એક સરકારી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સ્વ-રોજગારની તકો પૂરી પાડવા માટે અને આત્માનિર્ભર બનાવવા માટે નાણાકીય લોન સહાય પૂરી પાડે છે. આ MMUY Scheme 2023 અંતર્ગત મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુક્ત એટ્લે કે 0% વ્યાજદરે આપવામાં આવે છે. લોનનો ઉપયોગ મહિલાઓ કોઈપણ વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વ્યવસાયને વધારો કરવા માટે કરી શકે છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમા આ તારીખથી પડશે વરસાદ, જુઓ કેવું રહેશે હવામાન.

MMUY નો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બને અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને આર્થિક સહાય આપીને સ્વરોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. તેનાથી મહિલાઓ તેમની આવક વધારી શકે છે અને તેમના પરિવારને સારું જીવન આપી શકે છે. MMUY Scheme 2023 નો લાભ ગુજરાતમાં વસનાર તમામ મહિલાઓ દ્વારા મેળવી શકાય છે, તેમની આવક અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વગર. આ યોજના હેઠળ મહિલાઓને કોઈ શૈક્ષણિક કે વ્યાવસાયિક લાયકાત હોવી જરૂરી નથી.

આ યોજનાના લાભો

  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મુખ્યમંત્રી યોજના દ્વારા, રાજ્યની તમામ મહિલાઓ કે જેને લોન સહાય મેળવવી છે તેને રૂપિયા 1,00,000 સુધીની લોનની સહાય આપવામાં આવે છે, જેનું વ્યાજ 0% છે.
  • MMUY Scheme 2023 રાજ્યની મહિલાઓને વધુ સારું જીવનધોરણ પૂરું પાડે છે. અને આત્મા નિર્ભર બનાવે છે.
  • ગુજરાત સરકારે મહિલાઓને સ્વ-રોજગાર આપવા અને રાજ્યમાં મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા માટે તેમને સ્વ-રોજગાર પ્રદાન કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.
  • મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા મહિલાઓ પોતાના માટે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ માટે કોઈ અભ્યાસ કે અન્ય લયકાતની જરૂર રહેતી નથી.
  • આ યોજનામાં, ₹1,00,000 ની દરની રકમ સીધી (DBT)થી એટ્લે કે દઇરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને તેમના પોતાના રોજગારને કારણે વધુ સન્માન આપવામાં આવે છે.

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે વિશેષ પાત્રતા

  • મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરનાર મહિલા ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • ફક્ત ગુજરાત રાજ્યની મહિલાઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • આ યોજનામાં લભ લેવા ઇચ્છતા મહિલાઓ ઓછામાં ઓછા 10 સભ્યો હોવા ફરજિયાત છે.
  • આ યોજના હેઠળ, ફક્ત તે મહિલાઓને જ લોન આપવામાં આવે છે જેઓ સ્વ-સહાય જૂથની મહિલાઓ છે.

આ પણ વાંચો: વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે, શું તમે જોયા છે આ અદ્ભુત સ્થળો.

આ યોજના હેઠળ જરૂરી ડૉક્યુમેન્ટ

MMUY Scheme 2023 અંતર્ગત જરૂરી ડૉક્યુમેન્ટ નીચે મુજબ આપેલા છે.

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • સ્વસહાય જૂથનું સભ્યપદ પ્રમાણપત્ર

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓફિશિયલ ઠરાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
MMUY Scheme 2023
MMUY Scheme 2023

MMUY Scheme 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

MMUY Scheme 2023 ની ઓફિશિયલ વેબસાઇટ https://mmuy.gujarat.gov.in/ છે.

આ યોજના અંતર્ગત મહિલાઓને કેટલા રૂપિયાની લોન સહાય મળે છે ?

આ યોજના અંતર્ગત મહિલાઓને 1,00,000 રૂપિયાની લોન સહાય મળે છે ?

આ યોજના હેતલા મહિલાઓને કેટલા ટકા વ્યાજ દરે લોન સહાય મળે છે ?

આ યોજના હેતલા મહિલાઓને 0% વ્યાજ દરે લોન સહાય મળે છે ?

Leave a Comment

error: Content is protected !!