MOBILE CHARGER: એન્ડ્રોઇડ ફોનના ચાર્જરનો કેબલ નાનો કેમ હોય છે? જાણો તેમના 5 કારણો

MOBILE CHARGER: જાણો તેમના 5 કારણો: આજકાલ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં જ હોય છે. અને તેમાં રહેલી એસેસરીઝ નો ઉપયોગ કરતાં હોય છે. તેમાં આપણે વાત કરવામાં આવે તો MOBILE CHARGER નો ઉપયોગ બધા ફોન ધારકો કરતાં જ હોય છે. પણ શું તમે જાણો છો MOBILE CHARGER નો વાયર એટ્લે કે કેબલ નાનો કેમ હોય છે. અથવા કંપની આ કેબલને નાનો કેમ બનાવે છે? તો ચાલો જાણીએ નીચે મુજબ આ કેબલ વિશે માહિતી.

MOBILE CHARGER

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનમાં ઘણો બદલાવ આવ્યો છે. જ્યાં હવે આપણને સસ્તા ભાવે સારા ફીચર્સવાળા મોબાઈલ ફોન મળવા લાગ્યા છે, ત્યાં ક્યાંક એવા બદલાવ પણ જેનાથી વધારે રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ઉદાહરણ તરીકે હવે ઘણી કંપનીઓએ તેમના નવા મોબાઈલ ધારકોને ચાર્જર પ્રોવાઈડ નથી કરતાં. ઘણા મોબાઈલ ફોન માં આપણે ચાર્જર અલગથી ખરીદવું પડે છે. તમે સ્માર્ટફોનના ચાર્જરમાં મોટો બદલાવ પણ જોયો હશે કે હવે ચાર્જરના વાયર ખૂબ જ ટૂંકા આપવામાં આવે છે, કંપનીઓ કેમ કરી રહી છે આવું? ચાલો જાણીએ.

શું છે કારણ?

ઘણા લોકો એવું વિચારતા હશે કે કંપનીઓ રૂપિયા બચાવવાને કારણે સ્માર્ટફોન ચાર્જર કેબલને ટુકું બનાવે છે પરંતુ એવું નથી. ફોનના ચાર્જરના વાયરને ટૂંકા રાખવા પાછળ ઘણા મોટા બીજા કારણો છે. કેટલાક કારણો મોબાઈલ ફોન સાથે જોડાયેલા છે અને કેટલાક તમારી સેફ્ટી સાથે જોડાયેલા છે. આવો તેની પાછળનું કારણો જણાવીએ.

આ પણ વાંચો: ગુજરાત પર ફરી વાવાઝોડાનુ સંકટ, 7 થી 11 જૂન મા છે ભારે વરસાદની આગાહિ

કારણ 1

મોબાઈલ ફોન ચાર્જિંગ કેબલ ને ટૂંકા રાખવાનું સૌથી મોટું કારણ મોબાઈલ ફોનને સુરક્ષિત રાખે છે. હકીકતમાં ઘણા લોકો ચાર્જિંગ પર લગાવીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે જેનાથી બેટરી મોડાથી ચાર્જ થાય છે. જો વાયર ટૂંકો હોય તો તમે ચાર્જિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ ના કરી શકો અને ફોન ઝડપથી ચાર્જ થાય.

કારણ 2

માર્કેટમાં ઘણા પ્રકારના ચાર્જર મળતા હોય છે. તમે લાંબા કેબલ સાથે ચાર્જર પણ ખરીદી શકો છો. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, લાંબા વાયર કરતાં ટૂંકા વાયર મોબાઈલ ફોનને ઝડપથી ચાર્જ કરે છે.

કારણ 3

આ કારણ એ પણ છે કે લાંબા વાયરને કારણે જો તમે મોબાઈલ ફોનના ચાર્જિંગ માટે ઉપયોગ કરો છો તો બેટરી અને મોબાઈલ ફોન ખૂબ જ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં બેટરી વિસ્ફોટની શક્યતા પણ વધી જાય છે. માટે ચાર્જર ટૂંકા આવે છે.

આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

કારણ 4

જો ચાર્જિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનાથી બેટરીની લાઈફ પણ વધી જાય છે. આ સાથે તમારે ફોનને વારંવાર ચાર્જિંગ કરવાની જરૂર રહેતી નથી.

કારણ 5

મોબાઈલ ફોનના ચાર્જરના લાંબા વાયરને કારણે લોકો ઘણીવાર ફોનને ચર્જિંગ કરીને તકિયા નીચે રાખે છે. તેનાથી રેડિયેશન અને ઓવરચાર્જિંગને કારણે મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. લોકો આ રીતે તેનો ઉપયોગ ના કરી શકે, તેના કારણે ચાર્જર ના વાયર પણ ટૂંકા રાખવામાં આવે છે.

તો તમે જોઈએ કે ઉપર મુજબના કારણો ને લીધે મોબાઈલ કંપની વાળા ચાર્જરનો કેબલ ટૂંકો બનાવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
MOBILE CHARGER
MOBILE CHARGER

MOBILE CHARGER ને ટૂંકા રાખવા માટેનું સૌથી મોટું કારણ ક્યૂ છે ?

સૌથી મોટું કારણ મોબાઈલ ફોનને સુરક્ષિત રાખે છે

3 thoughts on “MOBILE CHARGER: એન્ડ્રોઇડ ફોનના ચાર્જરનો કેબલ નાનો કેમ હોય છે? જાણો તેમના 5 કારણો”

Leave a Comment

error: Content is protected !!