Mobile voice problem: શું તમારા મોબાઈલનો અવાજ ચોખ્ખો નથી સાંભળતો, તો કરો આ કામ તાત્કાલીક થઈ જશે રીપેર

Mobile voice problem: Voice Clarity: આજકાલ બધા લોકો સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે તેમાં ઘણી વખત ઘણા નાના મોટા પ્રોબલેમ પણ આવતા હોય છે. અને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે મોબાઈલ રેપેરિંગ શોપ પર રીપેર કરાવતા હોઈએ છીએ. પણ ક્યારેક ઘણા પ્રોબ્લેમ એવા પણ હોય છે જે તમે જાતે પણ તેનું સોલ્યુશન લઈ આવી શકો છો. પણ અમુક વાત અજાણ હોવાથી આપણે મોબાઈલ રીપેર દુકાન વાળા પાસે કરવતા હોય છે અને તે સામાન્ય પ્રોબ્લેમ ને સોલ્વ કરી ઘણા પૈસા લઈ લેતા હોય છે. Mobile voice problem માટે આ પોસ્ટ મા આપણે માહિતી મેળૅવીશુ. આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.

વોઇસ પ્રોબ્લેમ

બધા સ્માર્ટ ફોન નો ઉપયોગ તો કરતાં જ હોય છે. અને ઘણા લોકો 1 મોબાઈલ ઘણા સમય સુધી ઉપયોગ કરતાં હોય છે તેમાં ઘણી વખત સામાન્ય એવા Mobile voice problem ઘણી વખત આવી જતાં હોય છે.જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં ઉપયોગ કરતાં હેરાન થઈ જાય છે અને રેપેરિંગ ની દુકાને પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ સરખો ન આવતો હોય ત્યારે દુકાનની જગ્યાએ તમે ઘરે બેઠા પણ આ કામ કરી શકો છો. આજે અમે તમને અમુક ટિપ્સ આપસું કે જેનાથી તમારા મોબાઈલ ફોનનો અવાજ ચોખ્ખો આવશે.

આ પણ વાંચો: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;

Mobile voice problem

મોબાઇલ મા અવાજ કેલેયર ન સંભળાતો હોય તો તેના માટે અમુક ટીપ્સ આપેલી છે. જે નીચે મુજબ છે.

માઈક્રોફોન, ઈયરફોન અથવા speakarની સમસ્યા

જો તમારા મોબાઈલ ફોનમાં અવાજ ચોખ્ખો નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની તકલીફ હોય શકે છે ઘણી વખત તેમાં કચરો આવી જતો હોય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી ચોખ્ખી થઈ જશે.

High-quality Calling

આજકાલ સ્માર્ટ ફોનમાં High-quality calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા તેને VoLTE કહેવામાં આવે છે. આને On કરવાથી calling ની વોઈસ quality સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ અંદર જ હોય છે.

HD Calling

જો તમને જુનો કોઈ ફોન ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને On કરવાની પધ્ધતિ પૂછવી પડશે. જોકે, કેટલાક મોબાઈલ માં Setting માં જઈને Advanced Calling ને On કરી HD Calling નો લાભ લઈ શકાય છે.

આ પણ વાંચો: ચા પીવાના છે ઘણા ફાયદા, તમે પણ આ જાણી ચા પીવાની શરુ કરી દેશો.પણ દિવસમાં 3 થી 4 કપ જ પીવી.

Wi-Fi Calling

ઘણી વખત વધુ પડતો અવાજની સમસ્યા હોય તો આ મુશ્કેલીઓથી બચવા માટે Wi-Fi Calling સારો રસ્તો છે. જ્યારે નેટવર્ક ઓછું આવતું હોય ત્યારે તમે આ રસ્તાનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કમાં અવાજ ચોખ્ખો નથી આવતો. આ કરવાથી voice quality સારી થાય છે અને Eco પણ આવતો નથી.

ઉપર આપેલી ટ્રીક પણ સોલ્યુશન નથી થતું તો ઉપયોગ કરો આ એપ

જો તમને ઉપર આપેલી બધી ટેકનિકથી પણ તમારી સમસ્યાનું સમાધાન નથી થતું તો તમે call કરવા માટે Google Duo, WhatsApp, Messenger applicationનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન મળે.

આ બધા ઉપાયો કર્યા પછી પણ જો તમારા ફોનમા વોઇસ ક્લીયર ન આવતો હોય તો શો રૂમ મા બતાવી રીપેર કરાવવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Mobile voice problem
Mobile voice problem

મોબાઈલ નેટવર્ક ઓછું આવતું હોય તો ક્યો રસ્તો બેસ્ટ છે?

wifi calling

Leave a Comment

error: Content is protected !!