OTT Platform: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો: હાલમાં લગભગ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. અને આ સ્માર્ટ ફોનમાં જુદી જુદી એપ્લીકેશનનો ઉપયોગ પણ કરતાં હોય છે. ત્યારે અત્યારે લોકો થિયેટરમાં મૂવી કે વેબસીરિઝ જોવા કે હવે તો ક્રિકેટ મેચ પણ નેટફ્લિક્સ તથા એમેઝોન જેવી પેયેબલ એપ દ્વારા બતાવવામાં આવે છે. જેમાં ઘણા લોકો તેમનું આ અલગ થી રિચાર્જ ના કરવી શકવાને કારણે તે મૂવી કે ક્રિકેટ મેચ જોઈ શકતા નથી પરંતુ અમે અહી તમને એવા 5 OTT Platform વિશે માહિતી આપવા જઇ રહ્યા છે જેમાં તમે બિલકુલ Free માં તમે મૂવી જોઈ શકો છો. તો આવો જોઈએ આ OTT Platform વિશે નીચે મુજબ.
OTT Platform
અત્યાંરે સ્માર્ટફોન વાપરસ કરતાં પોતાના મોબાઇલમાં Freeમાં મૂવી જોવાના શોખીન થયા છે. બૉલીવુડ હોય કે હૉલીવુડની મૂવી હોય, ભારતીય યુવાનો એ પોતાના મોબાઇલમાં OTT Platform પર આવી કોઇપણ મૂવી સહેલાઇથી જોઇ શકે છે. હાલમાં ઇન્ટરનેટ અને તેમાં પણ OTT Platformના લાખો ચાહકો છે, મોટાભાગના સ્માર્ટફોન વાપરસ કરતાં હોય કે ટીવીના દર્શકો OTT પર ફિલ્મો અને વેબસીરીઝ જોવાના શોખીન થઇ ગયા છે, અને અત્યારના સમયમાં માર્કેટમાં પણ ઘણીબધી કંપનીઓ આજે તમને આનો લાભ પણ આપી રહ્યા છે.
નેટફ્લિક્સ સિવાયના આ OTT બેસ્ટ પ્લેટફોર્મ છે.
અત્યારે માર્કેટમાં Netflix, Amazon થી લઇને Disney Plus Hotstar વગેરે Appના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો નિહાળી શકો છો. જોકે, આના માટે તમારે Subscription લેવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક Apps વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને Free માં Websirise અને movie જોવાનો લાભ લઈ શકો છો, અને તે પણ એકદમ Free માં. જે નીચે મુજબ છે.
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.
1. Mx Player
જો તમે MX Player ને વર્ષોથી ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે જાણતા હશે કે MX Player પહેલા માત્ર Offline વીડિયો પ્લેયર હતુ, પરંતુ 2019 થી આ APP ને અપડેટ કરવામાં આવી છે, અને હવે આ OTT Service Provider બની ગઇ છે. આ App જુદી જુદી ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, તે પણ Freeમાં, તમે અહીં વેબ સીરીઝથી લઇને લાઇવ ટીવીની મજા માણી શકો છો.
2. Voot
વાયકૉમ 18ના સ્વામિત્વ વાળી VOOT એક OTT Platform છે. આ એપનો ઉપયોગ સૌથી વધુ બિગ બૉસ જોવા માટે કરવામાં આવે છે, અહીં પણ તમે ફિલ્મો, ચેટ શૉ, વેબસીરીઝ વગેરે મફતમાં નિહાળી શકો છો. જો કે આના માટે તમારે એડ જોવી પડશે. તમે ઇચ્છો તો આનુ Subscription પણ ખરીદી શકો છો.
3. Picasso
આ મોબાઇલ એપ્લીકેશનને તમે ગૂગલ પ્લે સ્ટૉર પર થી Free માં ડાઉનલૉડ કરી શકો છે. અહીં પણ તમે બૉલીવુડ, હૉલીવુડ અને નવી નવી વેબસીરીઝનો આનંદ લઇ શકો છો, અત્યારના યુવાનો Picasso એપને ખુબ પસંદ કરી રહ્યાં છે. જેમાંથી તમે તેને મૂવી કે વેબસીરિઝ ડાઉનલોડ પણ કરી શકો છો.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
4. Tubi
જો તમે Hollywood મૂવી જોવાના શોખીન છો, તો તમારા માટે આ APP ખુબ ઉપયોગી છે. અહીં તમને તમામ પ્રકારની વેબસીરીઝ Freeમાં પ્રોવાઈડ કરે છે. આ APP ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પર એવેલેબલ છે. આ યૂઝર્સને Free માં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. તમે અહીં HD quality માં પણ વીડિયો જોઇ શકો છો.
5. Jio cinema
જો તમે જિઓ વપરાસ કરતાં છો, તો તમે movie, Live TV, કે નવી વેબસીરીઝને જિઓ સિનેમા APP દ્વારા મફત માં જોઇ શકો છો, આ મોબાઇલ એપ્લીકેશન હિન્દી સહિત ઘણી જુદી જુદી ભાષાઓમાં એવેલેબલ છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

VOOT એપનો સૌથી વધારે ઉપયોગ ક્યાં શો જોવા માટે થાય છે ?
આ એપનો ઉપયોગ સૌથી વધુ બિગ બૉસ જોવા માટે થાય છે.
હોલીવુડ મુવીના સોખીણ માટે કઈ એપ ઉપયોગી છે ?
હોલીવુડ મૂવી જોવા માટે Tubi એપ ઉપયોગી છે.
Tubi App પ્લે સ્ટોરમાં છે જ નહીં તો મારે કેવી રીતે ડાઉનલોડ કરવી………….