pass.gsrtc.in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ કરવામા આવી નવી સુવિધા

pass.gsrtc.in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે: GSRTC: ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા ST બસોનું પરિવહન તંત્ર ચાલે છે. દરરોજ લાખો લોકો તેમાં પરિવાહનનો લાભ લે છે. અને સલામત અને સારી મુસાફરી માણી શકે છે. આ બસમાં દરરોજ આવક જવાન માટે GSRTC દ્વારા મુસાફરી પાસ પણ પ્રોવાઈડ કરે છે. અને વિદ્યાર્થી અભ્યાસ માટે પણ બસ પાસ પ્રોવાઈડ કરે છે. અને હવે પાસની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. તો ચાલો જાણીએ નીચે મુજબ જોઈએ.

pass.gsrtc.in વિશે માહિતી

યોજના નુ નામST મુસાફરી પાસ ઓનલાઇન
લગત વિભાગGujarat State Road Transport Corporation
લાભાર્થીવિદ્યાર્થીઓ અને મુસાફરો માટે
સુવિધાકન્સેસન (Concession) પાસ ઓનલાઇન
સતાવાર વેબસાઇટpass.gsrtc.in

આ પણ વાંચો: શું તમે જાણો છો ટ્રેનના હોર્ન વિશે? ટ્રેનમાં હોય છે 11 પ્રકારના હોર્ન; ચાલો જાણીએ આ હોર્ન વિશે

gsrtc.in pass form

Gujarat State Road Transport Corporation તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ પ્રોવાઈડ કરે છે.

  • વિદ્યાર્થી મુસાફરી પાસ: આ વિદ્યાર્થી પાસ રાજયની શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.
  • કન્સેસન પાસ: આ પાસ ST ના દરરોજ મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત ST મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછી કિંમતમાં આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના ST બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે Gujarat State Road Transport Corporation દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in સતાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રક્રિયા કરવી તેની માહિતી જોઇએ.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુ: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?

વિદ્યાર્થી મુસાફરી પાસ

વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌથી પહેલા ST ની સતાવાર વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર બાદ તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) student 1 to 12 (2) ITI (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો Option પસંદ કરો.
  • ત્યારપછી તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

Passenger Pass Application Form

એસ.ટી. મા નિયમિત દરરોજ મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે ST ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. સતાવાર વેબસાઇટ પર જાતે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રક્રિયા જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • તેમાં માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.

અગત્યની લીંક

મુસાફરી પાસ ઓનલાઇન માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
GSRTC
GSRTC

મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

pass.gsrtc.in

2 thoughts on “pass.gsrtc.in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ કરવામા આવી નવી સુવિધા”

Leave a Comment

error: Content is protected !!