Passport Photo Maker: શું તમે પણ વારંવાર પાસપોર્ટ ફોટો કઢાવવા સ્ટુડિયો પર જવું પડે છે? તો આ રહી ફોટો બનાવવાની App.

Passport Photo Maker: પાસપોર્ટ ફોટો કઢાવવા સ્ટુડિયો પર જવું પડે છે?: તો આ રહી ફોટો બનાવવાની App: આપણી દરરોજની લાઈફસ્ટાઇલમાં લોકોને કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ કામ અર્થે જરૂરી ડૉક્યુમેન્ટ આપવા પડતાં હોય છે તથા ઘણી વખત ઓનલાઈન ફોર્મ સાથે ડૉક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા અપલોડ કરવાની જરૂર પડતી જ હોય છે. ત્યારે લોકો પાસે ઘણી વખત પાસપોર્ટ ફોટો ના હોવા લીધે સ્ટુડિયો વાળા પાસે લોકો ફોટો કઢાવવા માટે જવું પડે છે ત્યારે તે વધુ પૈસા દેવા પડતાં હોય છે. ત્યારે આ સમસ્યા ના સર્જાય તે માટે આજે અમે એક Passport Photo Maker App ની માહિતી લઈને આવ્યા છીએ જે તમે તાત્કાલિક પાસપોર્ટ સાઈઝનો ફોટો મળી શકે. તો આવો જોઈએ આ Passport Photo Maker વિશેની માહિતી.

Passport Photo Maker વિશે

પાસપોર્ટ સાઇઝ ફોટો બેકગ્રાઉન્ડ બદલવા અને ફોટો બેકગ્રાઉન્ડને Auto-Cutting કરવા માટેની આ Passport Photo Maker App તમને ફોટોનું બેકગ્રાઉન્ડ દૂર કરવા, ઈમેજ બેકગ્રાઉન્ડ બદલવા અથવા ફોટો બેકગ્રાઉન્ડ બદલવા માટે સક્ષમ બનાવે છે. બસ તમારો ફોટો કટ કરો અને તેને નવા ફોટો કરવાથી તમને પાસપોર્ટ સાઇઝ તથા અન્ય ફોટો પણ માં ચેંજિંગ કરવા મળશે.

આ પણ વાંચો: પથરીના દર્દીએ આ 5 વસ્તુનું ક્યારેય સેવન ના કરવું જોઈએ, નહિતર પથરીની સાઇઝ વધી જશે.

આ ફોટા માટે સાહજિક App back Ground ને દૂર કરવામાં અને ઉચ્ચ ગુણવત્તામાં પારદર્શક PNG સ્ટેમ્પ બનાવવામાં મદદ કરે છે. વધુમાં, ફોટાના આ બેકગ્રાઉન્ડ ચેન્જરમાં 200 થી વધુ 4K/HD ફોટાઓ છે. જે તમને સ્ટુડિયા જેવો જ ફોટો બનાવવામાં મદદ કરશે.

Passport Photo Maker App માં મળતી સુવિધાઓ

આ એપ એટ્લે Cutout Pro- Background Removing App જેના દ્વારા તમે પાસપોર્ટ સાઇઝ ફોટો એડિટ કરી શકો છો. તો આવો જોઈએ આ APP માં કઈ કઈ સુવિધાઓ મળે છે તેના વિશે.

AI ઓટો મોડ

  • આ એપ લોકો, પ્રાણીઓ, છોડ, એનાઇમ વગેરેની ફોટાઓને ઓળખે છે.
  • ફક્ત ફોટો પસંદ કરો, અને અદ્યતન AI ટૂલ માત્ર એક ક્લિકમાં ઑબ્જેક્ટને સંપૂર્ણ રીતે ક્લીન થઈ જશે.
  • તમારી આંગળીઓથી થોડી-થોડી વારે જટિલ Back Ground વિચિત્ર રૂપે ક્લીન કરી નાખવાની જરૂર પડતી નથી.

મેન્યુઅલ મોડ

આ એપ દ્વારા તમે મેન્યૂઅલ મોડ દ્વારા ફોટા બનાવી શકાય છે જે પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ વાંચો: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.

  • તમારા ફોટા પર તમે જે Objectથી કાપવા માટે તે ભાગને સિલેક્ટ કરવો.
  • ત્યાર બાદ ફોટાની પાછળ રહેલ back ground ને ક્લિયર કરી નાખો.

અન્ય સુવિધા

ફોટો કટમાં હવે સેંકડો પૂર્વ-ડિઝાઇન કરેલ ગ્રાફિક ડિઝાઇન પ્રોફાઇલ ચિત્ર નમૂનાઓ, જન્મદિવસના આમંત્રણ નમૂનાઓ, ફિટનેસ નમૂનાઓ અને ઇવેન્ટ નમૂનાઓ છે. તમે આમાંથી કોઈપણ નમૂનાને પસંદ કરી શકો છો અને તેને તમારા પોતાના ટેક્સ્ટ, સ્ટીકરો અને ચિત્રો સાથે કસ્ટમાઇઝ કરી શકો છો. તમે તમારા જન્મદિવસના આમંત્રણ નમૂનાઓ અને PFP નમૂનાઓને તમારા પોતાના ટેક્સ્ટ અને ફોટા સાથે સરળતાથી વ્યક્તિગત કરી શકો છો.

આ ઉપરાંત બીજી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. તમે તેનો ઉપયોગ પાસપોર્ટ ફોટો ઉપરાંત DSLR કેમેરા દ્વારા પાડેલ ફોટા જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

અગત્યની લીંક

Cutout Pro App માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Passport Photo Maker
Passport Photo Maker

Passport Photo Maker App નું નામ શું છે ?

Cutout Pro- Background Removing App

આ App માં કઈ કઈ સુવિધાઑ આપવામાં આવે છે ?

પ્રોફાઇલ ચિત્ર નમૂનાઓ, જન્મદિવસના આમંત્રણ નમૂનાઓ, ફિટનેસ નમૂનાઓ અને ઇવેન્ટ નમૂનાઓ છે

1 thought on “Passport Photo Maker: શું તમે પણ વારંવાર પાસપોર્ટ ફોટો કઢાવવા સ્ટુડિયો પર જવું પડે છે? તો આ રહી ફોટો બનાવવાની App.”

Leave a Comment

error: Content is protected !!