Phone habit: શું તમારા બાળકને ફોન જોવાની આદત છે?: આજણા યુગમાં જોઈએ તો દરેક માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે પોતાના બાળકને સાચવવા માટે મોબાઈલ ફોના હાથમાં આપી દે છે અને બાળકો ફોન નો ઉપયોગ કરતાં થાય છે. બાળકો ને આવી ટેવ પડી જાય છે અને બાળક ચીડિયાપણું આવે છે. બાળકને જમવા સમયે, બાળક રોતું હોય ત્યારે તેમને શાંત કરવવામાં માટે લોકો બાળકે તેના હાથમાં ફોન આપે દે છે તેથી બાળકને ફોન ની આદત પડી જાય છે ત્યારે વધુ પડતો ફોનનો ઉપયોગ બાળકને નુકશાન કારક નીવડે છે આ habitને છોડાવવા માટે ચાલો જાણીએ આ પોસ્ટ માં.
શું નુકશાન થાય છે?
આજનાં આ યુગમાં મોટાભાગના બાળકોને ફોન જોવાની habit હોય છે. ફોન જોવાથી આંખોને અનેક ઘણું બધુ નુકસાન થાય છે. તમે બાળકોને ફોન જોવા માટે આપો છો તો બંધ કરી દેવો જોઈએ. કારણ કે ફોન જોવાથી ઘણાં બધા બાળકોની આંખો ત્રાસી થઇ જાય છે. આમ, તમને એક બાબત જણાવી દઇએ કે ફોન જોવાથી બાળકની આંખની કીકીને ખૂબ નુકસાન થાય છે અને બાળકની આ ઉમરમાં ઓપરેશન શક્ય નથી. આ વાતને ગંભીરતાથી લઇને તમે તમારા બાળકોને ફોન ઉપયોગ કરવા માટે આપવાનું બંધ કરો. તો જાણો તમારા બાળકોને ફોનની જોવાની લત છે તો કેવી રીતે છોડાવશો. આવો જાણીએ.
આ પણ જુઓ: ઘરેબેઠા સ્પોકન ઈંગ્લીશ શીખો free મા, વિશ્વમા સૌથી વધુ વપરાતી એપ.
બાળક પર ગુસ્સે ના થાઓ.
જો તમારા બાળકોને phone habit છોડવા માટે બાળક પર ક્યારેય પણ ગુસ્સે ના થાઓ. ગુસ્સો કરવાથી બાળક વધારે પડતું જીદ્દી બની જાય છે. આમ કરવાથી તમે બાળકને સમજાવવાની કોશિસ કરશો તો પણ એ સમજશે નહીં અને વધારે તકલીફ ઉભી કરશે. આ માટે બાળકને પ્રમથી સમજાવો. શાંતિથી સમજાવશો તો તેની આ આદત ધીમે ધીમે છૂટી જશે અને આંખોને પણ કોઇ નુકસાન નહીં થાય.
પ્રવૃતિ કરવો.
બાળકને હંમેશા પ્રવૃતિ મય રાખો. જેથી કરીને પ્રવૃતિ કરાવવાથી તેમનું મન ફ્રેશ રહે છે અને સાથે એ ખુશ થઇ જાય છે. પ્રવૃતિમાં તમે ડ્રોંઇગ, પેઇન્ટિંગ, ઇંડોર ગેમ રમાડવી,કોઇ નાની વસ્તુને કલર કરતા શીખવાડી શકો છો. આ તમારા માટે એક સારો રસ્તો છે. ફોનની habit છોડાવવા માટે. આ પ્રકારની પ્રવૃતિથી બાળકનું મન શાંત રહે છે અને સાથે મોબાઇલ જોવામાં મન પણ લાગતું નથી. આ સાથે તમે કિચનમાં પણ મદદ કરતા શીખવાડો.
ગેમ્સ રમાડો.
phone habit છોડાવવા માટે ખાસ કરીને તમે બાળકને ઘરે રમત રમતા શીખવાડો. આ માટે તમે ફૂટબોલ, વોલિબોલ, બાસ્કેટ બોલ , ક્રિકેટ જેવી અનેક પ્રકારની ગેમ્સ રમાડી શકો છો. તથા તમે બાળક સાથે બેસીને પણ ઘરમાં રમી શકાય તેવી રમતો રમી શકો છો. ધીમે ધીમે જ્યારે બાળકને ગેમ્સમાં મન લાગશે તો એ ફોન જોવાનું છોડી દેશે. તો આ તમારા બાળકને ફોન છોડાવવા માટે એક સારો રસ્તો છે.
આ પણ જુઓ: વાસી રોટલી ફેંકી ન દેતા, ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ
તમારા બાળકને ક્યારેય મારશો નહીં.
અહી વાત કરવામાં આવે તો માતા પિતા જ્યારે કંટાળી જાય ત્યારે બાળક પર ગુસ્સો કરીને તેમને મારતા હોય છે. પણ આવી આદત છે તમારે સુધારવાની જરૂર છે. બાળકને માર્યા વગર તમે પ્રેમથી સમજાવો છો કે મોબાઇલ જોવાથી આંખોને કેવું નુકસાન થાય છે.
ખાસ કરીને આ તમારા માટે જાણકારીના રૂપમાં છે આ ટિપ્સને અજમાવતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લઈ લેવી હિતવાત છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

વધુ પડતો ફોનનો ઉપયોગ કરવાથી ક્યાં અંગને નુકશાન થઈ છે?
આંખને
3 thoughts on “Phone habit: શું તમારા બાળકને ફોન જોવાની આદત છે? તો આ રીતે છોડાવો માત્ર 1 અઠવાડીયામાં, ક્યારેય નહીં લે હાથમાં મોબાઈલ”