PM KISAN YOJNA: PM KISAN 14th Instalment: PM KISAN 14 મો હપ્તો: કિસાન યોજનામાં કયા ખેડૂતોને મળશે 14મો હપ્તો?, બસ ફૉલો કરો આ પ્રોસેસ પ્રધાનમંત્રી કિસાન યોજનાને અંતર્ગત જરૂરીયાતવાળા અને ગરીબ ખેડૂતો માટે આ યોજના ચલાવવામાં આવે છે. જેમાં આ યોજના અંતર્ગત 13 હપ્તાના પૈસા જાહેર થયા પછી હવે 14માં હપ્તાની રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે 14 હપ્તો મે માહિનામાં આવવાની સંભાવના છે.
PM KISAN YOJNA
PM KISAN YOJNA: શહેર જ નહીં પરંતુ દૂર-દૂરના તમામ ગ્રામીણ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓ દ્વારા લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ યોજનાઓ પર લાખો-કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યા છે. પછી તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, આ બન્ને જ પોત પોતાના જગ્યા પર આ યોજનાઓનું સંચાલન કરે છે.
PM કિસાન યોજનાને જરૂરીયાતમંદ અને ગરીબ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. ત્યારે 13 હપ્તાના પૈસા જાહેર થયા બાદ હવે બધા લાભાર્થીઓને 14માં હપ્તાની રાહ જોઈને બેઠા છે. આ બધાની વચ્ચે તમારા માટે આ પણ એટલું જાણવું જરૂરી છે કે ઘણા ખેડૂતો એવા પણ છે જે હપ્તાથી વંચિત રહી શકે છે. તો આવો જાણીએ કોણ છે એવા ખેડૂતો જેમનો હપ્તો અટકી શકે છે.
પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તાની તારીખ
આગળ જાણીશું કે કયા ખેડૂતોનો હપ્તો અટકી શકે છે. પરંતુ તેના પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ક્યારે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 14મો હપ્તો મે મહિનામાં એટ્લે કે આ જ મહિનામાં જાહેર થઈ શકે છે. જોકે હાલ ઓફિશ્યલ જાહેરાતની દરેક રાહ જોઈ રહ્યા છે.જેમનું નામ લિસ્ટમાં હશે તેમને મળશે આ હપ્તો
આ પણ જુઓ: ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાની માટે સહાય પેકેજ
લિસ્ટમાં આ રીતે ખેડૂત પોતાનું નામ ચેક કરી શકે છે
સ્ટેપ-1 જો તમે પીએમ કિસાન યોજનાના લાભ લઈ રહ્યા છો અને જાણવા માંગો છો કે શું તમને હપ્તા મળી શકશે કે નહીં
એવામાં તમારે એ જોવા માટે તેમની ઓફીસિયલ વેબસાઇટ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે.
સ્ટેપ-2
- વેબસાઈટ પર ગયા પછી તમને ઘણા ઓપ્શન દેખાશે.
- તમને નીચેની તરફ આવીને ‘Beneficiary Status’ વાળું ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- પછી તમારા મોબાઈલ નંબર કે રજીસ્ટ્રેશન નંબરમાંથી કોઈ એક ઓપ્સનને પસંદ કરવાનો રહેશે અને તેને દાખલ કરવાનો રહેશે.
આ પણ જુઓ: ખેડૂતોને ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સબસીડી યોજના
સ્ટેપ-3
- પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે
- ત્યાર બાદ તમાને Get DATA વાળું બટન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- તેના પછી તમારી સમક્ષ તમારૂ સ્ટેટસ આવી જશે અને તમે હપ્તાના વિશે જાણી શકશો.
અગત્યની લીંક
PM KISHAN YOJNA ની ઓફીસીયલ વેબ સાઇટ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

FaQ’s
PM KISAN YOJNA ના અત્યાર સુધીમા કેટલા હપ્તા જમા થયા છે ?
13 હપ્તા
PM KISAN YOJNA ની માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmkisan.gov.in/
Manjibhai Sutariya