Portable Mini AC: વરસાદ પછી ઉકળાટમાં ઝડપથી વેચાઈ રહ્યા છે આ પોર્ટેબલ AC, કિંમત માત્ર 500 થી શરૂ.

Portable Mini AC: પોર્ટેબલ AC: કિંમત માત્ર 500 થી શરૂ: હાલતો આપણે ત્યાં ઉનાળાની ઋતુ પૂર્ણ થઈ ગયા બાદ ચોમાસાની ઋતુ આવી ગઈ છે. અને આ ચોમાસામાં વરસાદ પણ સારો એવો પડ્યો છે. પણ વરસાદ બાદ એકદમ ઉકળાટ થાઈ તેવું વાતાવરણ થઈ ગયું છે. ત્યારે લોકો ઠંડક મેળવવા માટે કોઈ ને કોઈ ઉપાય શોધી લેતા હોય જ છે. પરંતુ અમે અહી ઉકળાટમાં ઠંડક મેળવવા માટે Portable Mini AC વિશે વાત કરી રહ્યા છે. જે ઉકળાટમાં ઠંડકનો એહસાસ કરાવે છે. જોઈએ આ Portable Mini AC વિશે નીચે મુજબ વધુ માહિતી.

Portable Mini AC વિશે

ગરમીની ઋતુ પૂર્ણ થઈ ગયા બાદ ચોમાસાના વરસાદ પછી ખુબ ઉકળાટ થતો હોય છે. ઘરોમાં પંખા, એસી અને કૂલર પણ ચાલુ થઈ ગયા છે. પરંતુ દરેક જગ્યાએ ઠંડી હવા મેળવવી મુશ્કેલ બને છે. રસોડામાં કામ કરતાં હોય કે પછી કોઈ ઘરનો કોર્નર હોય. ત્યાં પવન જલદી આવતો નથી. જેના લીધે ગરમી સહન કરવી પડે છે. ત્યારે માર્કેટમાં એકદમ દમદાર AC આવ્યું છે જે અત્યાર સુધીમાં આવેલા કોઈ પણ AC કરતા સાઈઝમાં ખુબ નાનું છે. આ ટચુકડા એર કન્ડિશનિંગ ડિવાઈસ વિશે ખાસ જાણો.

આ પણ વાંચો: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ, કિંમતમાં પણ સસ્તો.

જો તમે ઓછી વીજળીએ વધુ ઠંડુ પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ AC તમારા માટે માટે શાનદાર વિકલ્પ હોઈ શકે છે. ઓછી કિંમતવાળા આ Portable Mini ACથી ગણતરીની મિનિટોમાં રૂમ ઠંડો થઈ શકે છે. અમે તમને આ શાનદાર અને સસ્તા પોર્ટેબલ કૂલર વિશે જણાવવાના છીએ.

Portable Mini AC ની કિંમત

અભ્યાસ કરતી વખતે કે પછી ઘરમાં કામ કરતી વખતે આ Mini AC બેસ્ટ સાબિત થઈ શકે છે. તેને ઓનલાઈન કે ઓફલાઈન એમ બંને જગ્યાએથી ખરીદી શકાય છે. આ પોર્ટેબલ ACની કિંમતની શરૂઆત 500 રૂપિયાથી થાય છે અને 2000 રૂપિયા સુધી પહોંચે છે. જુદી જુદી ડિઝાઈનમાં તેને ખરીદી શકાય છે. તેને જુદા જુદા ડિઝાઈન અને શેપમાં પણ ખરીદી શકાય છે.

કઈ રીતે કામ કરશે

આ માટે તમારે Dry ice કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. તેના દ્વારા તે કૂલિંગ આપશે. સ્ટડી ટેબલ કે પછી ઓફિસ ટેબલ પર કામ કરતા લોકો માટે આ ડિવાઈસ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Portable Mini AC
Portable Mini AC

આ પોર્ટેબલ AC ની કિંમત કેટલી છે ?

500 થી શરૂ કરી 2000 સુધી

આ AC કઈ રીતે કામ કરશે ?

Dry ice કે પછી પાણીનો ઉપયોગ કરવાથી

1 thought on “Portable Mini AC: વરસાદ પછી ઉકળાટમાં ઝડપથી વેચાઈ રહ્યા છે આ પોર્ટેબલ AC, કિંમત માત્ર 500 થી શરૂ.”

Leave a Comment

error: Content is protected !!