Post GDS Recruitment: 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી: ભારતીય પોસ્ટ વિભાગમાં અવાર નવાર ભરતી કરવામાં આવે છે. અને આ ભરતી પરીક્ષા વગર સીધી કરવામાં આવશે એટ્લે કે તમારા મેરીટ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. વર્ષ 2023 માં બનાવવામાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (બીઓએસ) બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 12828 જગ્યા પર મોટી ભરતી થવાની છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
Post GDS Recruitment
ભરતી સંસ્થા | પોસ્ટ વિભાગ |
નોકરીનું સ્થળ | ઓલ India |
સેકટર | Government |
જગ્યાનુ નામ | BRANCH POSTMASTER (BPM) ASSISTANT BRANCH POSTMASTER (ABPM) |
વર્ષ | 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 12828 |
ફોર્મ ભરવાની | 22-5-2023 થી 11-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://indiapostgdsonline.gov.in |
આ પણ વાંચો: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન તથા લેપટોપ, આ ડીવાઇસની ડીમાન્ડ બજારમા ખૂબ ઉઠી; જાણો કિંમત અને ફીચર
Post GDS Recruitment Vacancy
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ છે.
UR | 5554 |
OBC | 1295 |
SC | 1218 |
ST | 3366 |
EWS | 1004 |
PWDA | 116 |
PWDB | 99 |
PWDC | 102 |
PWDDE | 74 |
TOTAL | 12828 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે.
- અરજદાર ઓછામા ઓછુ ધોરણ 10 પાસ હોવા જોઇએ. તેમા તેમણે ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
- ભારત સરકાર/રાજ્ય સરકારો/ સંઘ દ્વારા શાળા શિક્ષણ ભારતના પ્રદેશો બધા માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત હશે
- અરજદારે માતૃભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ એટલે કે (નામ સ્થાનિક ભાષાની) ઓછામાં ઓછી માધ્યમિક ધોરણ સુધી ફરજિયાત તરીકે અથવા વૈકલ્પિક વિષયો
અન્ય લાયકાત:-આ ભરતી માટે વધારાની બીજી લાયકાત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
(i) કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ
(ii) સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ
(iii) આજીવિકાના પર્યાપ્ત સાધનો હોવા જોઈએ
આ પણ વાંચો: ધો. 10 અને 12 પછી શું? બધાને મુંજવતો સવાલ, તેનું સોલ્યુશન 15થી વધુ નવા કોર્સ
પગાર ધોરણ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ નક્કી કરવામા આવેલ છે.
કેટેગરી | પે સ્કેલ |
BPM | Rs.12,000-29,380/- |
ABPM | Rs.10,000-24,470/- |
અગત્યની તારીખો
આ પોસ્ટની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો નીચે પ્રમાણે છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો | 22-05-2023 થી 11-06-2023 |
અરજી સુધારા વધારા માટે સમય | 12-06-2023 થી 14-06-2023 |
પોસ્ટ વિભાગની આ Post GDS Recruitment ભરતી ખૂબ જ સારી છે. આ ભરતી માટે તમે જો નિયત લાયકાત ધરાવતા હોય તો સમયમર્યાદામા ઓનલાઇન ફોર્મ ભરી દેવુ જોઇએ. તેમજ આ ભરતી માટે પગારધોરણ પણ સારુ છે.
અગત્યની લીંક
Post GDS Recruitment Notification | અહિં ક્લીક કરો |
રાજ્યવાઇઝ જગ્યાઓ | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

પોસ્ટ વિભાગમા કેટલી જગ્યાઓ પર ભરતી આવી છે ?
12828 જગ્યાઓ
પોસ્ટ વિભાગની ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://indiapostgdsonline.gov.in
Post GDS Recruitment માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?
22-05-2023 થી 11-6-2023
Post GDS Recruitment માટે શૈક્ષણિક લાયકાત શું છે ?
ધોરણ 10 પાસ
Post GDS Recruitment મા ગુજરાતમા કેટલી જગ્યાઓ છે ?
110 જગ્યાઓ
10 th
10 th
Best of luck all of you
I am 12 pass
good
10 paas
Vesa
Vesa haringar vadgom b. K
All the best all friend 👍
10 pass gseb Borad