Print from Mobile: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો. ના કેબલ કે ના પેનડ્રાઇવ સીધી મોબાઇલથી પ્રિન્ટ.

Print from mobile: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો: આજકાલ દરેક ઓફિસોમાં કામ અર્થે જઈએ ત્યારે ડૉક્યુમેન્ટ સાથે લઈને જવું પડે છે. તથા હાલ તો ડિજિટલ યુગમાં ડૉક્યુમેન્ટ મોબાઈલ ફોનમાં જ હોય છે. પરંતુ તેની નકલ કાઢવા માટે કેબલ અથવા તો અન્ય પેનડ્રાઇવ ડૉક્યુમેન્ટ લઈને પ્રિન્ટ આઉટ કાઢવી પડે છે. પરંતુ અમે આજે એક ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમારા મોબાઇલમા રહેલ ડૉક્યુમેન્ટને સીધી જ Print from Mobile થી કાઢી શકો છો. તો આવો જોઈએ આ Print from Mobile ટિપ્સ વિશે નીચે મુજબ માહિતી.

Print from Mobile વિશે

શું તમે જાણો છો કે તમે તમારા Android smartphone અથવા ટેબ્લેટથી સીધી કોઈપણ ફાઇલ પ્રિન્ટ કરી શકો છો? આ વાત બહુ ઓછા લોકો જાણે છે. આજકાલ મોટાભાગના લોકો દરેક ડોકયુમનેટ છાપવા માંગતા નથી. પરંતુ, ઘણી વખત જરૂરિયાતો આવી જતી હોય છે, તે પ્રિન્ટ માટે જરૂરી બની જાય છે. ચાલો જાણીએ કે Print from Mobile કેવી રીતે પ્રિન્ટ કરવી.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

Print from Mobile કાઢવા માટેના સ્ટેપ

એ દિવસો ગયા જ્યારે તમને પ્રિન્ટરમાંથી તમારા ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કમ્પ્યુટર અથવા વાયર્ડ કનેક્શનની જરૂર હતી. અમે તમને અહીં જણાવીશું કે તમે તમારા Android smartphone માંથી કોઈપણ ફાઇલ અથવા ડૉક્યુમેન્ટની પ્રિન્ટ આઉટ કેવી રીતે મેળવી શકો છો. તે પણ વાયરલેસ રીતે. જો કે, આ માટે તમારે પ્રિન્ટરની બ્રાન્ડ અનુસાર એપ ઇન્સ્ટોલ કરવી પડશે.

  • આ માટે તમારે સૌથી પહેલા Settings > Connected devices > Connection preferences > Printing પર જવું પડશે. આ પછી Add Service સિલેક્ટ કરો, જે ગૂગલ પ્લે સ્ટોર ખોલશે. પછી પ્રિન્ટરની બ્રાન્ડેડ એપ ડાઉનલોડ કરો.
  • હવે ફક્ત તમારા ડૉક્યુમેન્ટને તમે Supported Apps દ્વારા પ્રિન્ટ કરવા માંગો છો સરળતાથી શોધો. તમને સામાન્ય રીતે ઉપરના જમણા ખૂણેથી ફાઇલ સિલેક્ટ કરવાનો Option જોવા મળશે, જેથી તમે ફાઇલને પ્રિન્ટ કરી શકશો.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

  • ત્યાર પછી, જેમ જ તમે પ્રિન્ટ પર ક્લિક કરશો, તમને પેજની ઉપર પર પ્રિન્ટર દેખાશે. જો આવો Option ઉપલબ્ધ ન હોય તો તમારે Printer > All Printers > Add Printer પર જવું પડશે. આ પછી તમારા પ્રિન્ટરની પ્રિન્ટ Service સિલેક્ટ કરો અને પ્રિન્ટ બટન દબાવો.
  • જો તમે ઇચ્છો તો, તમે એન્ડ્રોઇડ Device દ્વારા ઇન્ટરનેટ પર કોઈપણ ફાઇલને પ્રિન્ટ કરી શકો છો. આ માટે Chrome ખોલો. પછી તમે પ્રિન્ટ કરવા માંગો છો તે વેબપેજ ખોલો. પછી ઉપરના જમણા મેનૂ પર જાઓ અને શેર કરો અને પ્રિન્ટ કરો પસંદ કરો. તે પછી તમારું Printer પસંદ કરો અને પ્રિન્ટ બટન પર ટેપ કરો.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Print from Mobile
Print from Mobile

મોબાઇલથી સીધી પ્રિન્ટ કાઢવા માટેના સ્ટેપ શું છે ?

Settings > Connected devices > Connection preferences >printing

1 thought on “Print from Mobile: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો. ના કેબલ કે ના પેનડ્રાઇવ સીધી મોબાઇલથી પ્રિન્ટ.”

Leave a Comment

error: Content is protected !!