Recruitment Intelligence Bureau: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 797 પદ પર ભરતી: સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ માટે ખૂબ સરસ તક આવી છે. Recruitment Intelligence Bureau માં 797 જેટલી જ્ગ્યા પર બમ્પર ભરતી આવી છે. નિયત લાઇકાત ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આવો જોઈએ નીચે મુજબ વધુ માહિતી.
Recruitment Intelligence Bureau
પોસ્ટનું નામ | Junior Intelligence Officers |
ફોર્મ ભરવાની તારીખ | 03 જૂન થી 23 જૂન 2023 |
પગાર ધોરણ | 25500-81100 |
વય મર્યાદા | 18 થી 17 વર્ષ |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | www.mha.gov.in/en |
Junior Intelligence Officers
કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીચેના Intelligence Bureau (IB) માં 797 જેટલા Junior Intelligence Officers (JIO), ગ્રેડ-2 (ટેકનિકલ)ની ભરતી થવા ની છે. નોટિફિકેશન મુજબ Junior Intelligence Officers ભરતી માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023 થી શરૂ થશે અને આ અરજી પ્રક્રિયા છેલ્લી તારીખ 23 જૂન સુધી ચાલુ રહેશે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 પરીક્ષા બાદ Junior Intelligence Officers ના પદ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
ફોર્મ ભરવાની તારીખ
Junior Intelligence Officers માં ભરતી માટેના ઓનલાઈન અરજી કરવા માટે 03/06/2023 થી શરૂ થશે તથા 23/06/2023 સુધી ફોર્મ ભરશે.
આ પણ વાંચો: ખેતીની જમીન માટે 7/12 અને 8-અ જાતે ડાઉનલોડ કરો ઓનલાઇન,
જગ્યાઓ
આ ભરતી માટે ની કેટગરી વાઇઝ જગ્યા નીચે મુજબ છે.
જનરલ | EWS | OBC | SC | ST |
325 | 79 | 215 | 119 | 59 |
વય મર્યાદા
આ જગ્યા માટે ની વય મર્યાદા નીચે મુજબ છે
- ઓછામાં ઓછી 18 વર્ષ
- વધુ માં વધુ 27 વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.
- અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ અથવા
- કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં B.Sc કરેલું હોવું જોઇએ.
અરજી ફી
જનરલ, EWS OBC માટે – 500 રૂપિયા
SC , ST માટે – 450 રૂપિયા
પરીક્ષા પધ્ધતિ
આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2023ની લેખિત પરીક્ષા કુલ 100 ગુણ માટે લેવામાં આવશે. દરેક પ્રશ્નમાં 1 માર્ક હશે. લેખિત પરીક્ષામાં 1/4નું નેગેટિવ માર્કિંગ થશે. ત્યાર બાદ બીજા તબ્બકામાં યોજાશે અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
પસંદગી
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી માટે સૌ પ્રથમ ઓનલાઇન લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી સ્કિલ ટેસ્ટ લેવાશે. આ બંને સ્ટેપ ક્લિઅર કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પાસ થનાર ઉમેદવારોના ડૉક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને ત્યારે બાદ તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે.
પગારધોરણ
આ પોસ્ટમાં પસંદગી પામેલ ઉમેદવાર ને 25500 થી 81100 જેટલો પગારધોરણ મળવા પાત્ર છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ઉમેદવારે આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરવાનો રહેશે.
- જો નિયત લયકાત ધરાવતા હોય તો તેમની ઓફિશિયલ વેબસાઇટ www.mha.gov.in/en પર જાઓ.
- આ વેબસાઇટ પર જય તમે રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ જરૂરી માહિતી એન્ટર કરો.
- પછી મંગેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- ભવિષ્ય માટે આ અરજીને સેવ કરી દો. અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
- અને અરજી માટેની ફી ભરી.
અગત્યની લીંક
અરજી માટેની જાહેરાત | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Intelligence Bureau માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?
797 જગ્યા પર
Intelligence Bureau માં ફોર્મ ભરવા માટે ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.mha.gov.in/en