Reliance Jio plan: આપણા ભારત દેશમાં અલગ અલગ ટેલિકોમ કંપની જેવી કે VI, એરટેલ, Jio, BSNL વગરે આવેલી છે. આ તમામ કંપનીઓ પોતાના યુઝર્સને આકર્ષવા માટે જુદા જુદા પ્લાન લોન્ચ કરતી હોય છે. આકર્ષક ગિફટો તથા સસ્તા રિચાર્જ, સસ્તો ડેટા, અનલિમિટેડ કોલિંગ જેવી આકર્ષક યોજના લઈને આવતી હોય છે. ત્યારે આજે આપણે એવાજ એક આકર્ષક પ્લાન વિષે જાણવા જય રહ્યા છે. આ આકર્ષક યોજનાની માહિતી નીચે મુજબ છે.
આ રિચાર્જમાં શું બેનિફિટ છે?
ભારત દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની Jio પોતાના યુઝર્સ ને ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. જેમાં તમામ નેટવર્ક પર unlimited કોલિંગ અને ફ્રી SMS સાથે ડેટા બેનિફિટ્સ મળે છે. આ પ્લાનમાં the distance વેલિડિટી અથવા data નું હોય છે. Reliance Jio plan ઘણા છે જેમાં unlimited કોલિંગની સહિત 1.5 GB ઈન્ટરનેટ ડેટા મળી રહ્યો છે. પરંતુ તમને આ JIO ના એક સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
Reliance Jio plan 119 પ્લાન માં આ છે ફાયદા
Reliance Jio plan: Jio પોતાના વપરાશ કરતાં લોકોને જીયોનો આ સસ્તો પ્લાન119 રૂપિયા વાળો એક નવો પ્લાન લઈ ને આવ્યુંછે, જે એક સારો પ્લાન છે. અને બધાને પરવળે તેવો છે તેમાં તમને બીજા અન્ય પ્લાનની જેમ જ unlimited calling અને દરરોજ 1.5 GB જેટલો data મળશે. આ સાથે 300 જેટલા ફ્રી SMS પણ મળશે. એટલું જ નહીં આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર તમને તેમની JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્લિકેસનનું ફ્રી Subscription મળશે. આ unlimited કોલિંગ અને દરરોજ 1.5 GB ડેટા વાળો જિયો યુઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન છે.
આ પણ જાણો: જિયો નો સસ્તો રીચાર્જ પ્લાન, આખું વર્ષ અનલીમીટેડ કોલીંગ સાથે ડેટા free
આ પ્લાનની વેલીડિટી
Reliance Jio plan ની મર્યાદાની વાત કરવામાં આવે તો આ પ્લાનની વેલિડિટી માત્ર 14 દિવસની જ છે. આ પ્લાન માં તમે unlimited calling તથા ફ્રી SMS સહિત ડેટા બેનિફિટ્સનો ઉપયોગ 14 દિવસ સુધી કરી શકો છો.
જિયોના 1.5 જીબી ડેટાવાળા અન્ય પ્લાન
સામાન્ય રેટે વાત કરવામાં આવે તો અમુક યુઝર્સને લાંબો પ્લાન એટ્લે કે ઘણા દિવસ સુધી હાલે તેવાની વેલિડિટી સાથે 1.5 જીબી ડેટાવાળા પ્લાન પણ ઉપલબદ્ધ છે. તેમાં વાત કરવામાં આવેતો જિયોનો 199 રૂપિયા, 239 રૂપિયા, 259 રૂપિયા, 479 રૂપિયા, 666 રૂપિયા અને 2545 રૂપિયા વાળા પ્લાન નો સમાવેશ થાય છે.
આ પણ જુઓ: આદિપુરુષનું ટ્રેલર રિલિઝ, ભગવાન રામનુ પાત્ર ભજવી રહ્યા છે પ્રભાસ
શું છે અન્ય પ્લાનની વેલીડિટી
Jio ના આ પ્લાન ની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે 199 રૂપિયા વાળા પ્લાનની મર્યાદા 23 દિવસની છે. આ સિવાય બીજા 239 રૂપિયાનો પ્લાનની મર્યાદા 28 દિવસની વેલિડિટી સાથે છે. તો વાત કરવામાં આવે કે 259 રૂપિયા વાળા પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળવા પાત્ર છે. જીયો રૂપિયા 479 વાળો માં પ્લાનની 56 દિવસની વેલિડિટી ઉપલબદ્ધ છે. ત્યારે જીયો રૂપિયા 666 વાળા પ્લાનની મર્યાદા 84 દિવસની સાથે અને જીયો ના રૂપિયા 2545 વાળા પ્લાનની મર્યાદા કુલ 336 દિવસની વેલિડિટી સાથે આવે છે.
પ્લાનની અન્ય માહિતી
આ પેકની મર્યાદા | 14 દિવસ |
કુલ મળવાપાત્ર ડેટા | 21 GB |
Data at high speed | 1.5 GB / દિવસ |
કોલિંગ | અનલિમિટેડ |
SMS | 300 |
Subscription | JioTV, JioCinema JioSecurity, JioCloud |
દરરોજ મળવા પાત્ર SMS
જીયોના આ પ્લાનમાં મળનાર દરેક ફાયદા Jio ના 119 રૂપિયાના પ્લાન ની જેવા જ છે. એટલું જ નહીં જીયો રૂપિયા 119 વાળા પ્લાન સિવાય બાકી બીજા દરેક પ્લાનમાં દરરોજ 100 જેટલા ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે જિયોના યૂઝર છો અને તમારે બીજા બેનિફિટ તથા અન્ય પ્લાન વિષે જાણવા તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. જેમની લિન્ક નીચે આપેલી છે.
અગત્યની લીંક
Jio 119 રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |

Jioના 119 રૂપિયા વાળા પ્લાન ની વેલીડિટી કેટલા દિવસની છે
14 દિવસ
Jioના 119 રૂપિયા વાળા પ્લાનમાં બેનિફિટ શું છે?
JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્લિકેસનનું ફ્રી Subscription
Jioના 119 રૂપિયા વાળા પ્લાનમાં કેટલા SMS આપવામાં આવે છે?
300 જેટલા
2 thoughts on “Reliance Jio plan: Jio નો સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, અને રોજ 1.5 GB ડેટા સાથે મળશે આ ફાયદા;”