RMC Recruitment 2023: રાજકોટ મહાનગર પાલિકામાં વિવિધ જગ્યા પર બમ્પર ભરતી: સરકારી નોકરીની તલસ કરતાં ઉમેદવારો માટે RMC Recruitment 2023 એટ્લે કે રાજકોટ મહા નગરપાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે નિયત લયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાણી રહેશે. રાજકોટ મહા નગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફનર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર,ફાર્માસિસ્ટ, RBSK ANM, MPHW, મિડવાઈફરીમાં નર્સ પ્રેક્ટિશનર વગેરે જેવી જગ્યા પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આવો જોઈએ આ RMC Recruitment 2023 વિશેની માહિતી.
RMC Recruitment 2023
આર્ટિકલનું નામ | RMC Recruitment 2023 |
ભરતી સંસ્થા | રાજકોટ મહા નગરપાલિકા |
સેક્ટર | મહાનગર પાલિકા |
કાર્યક્ષેત્ર | રાજકોટ |
જગ્યાનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 146 |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.rmc.gov.in/ |
RMC Recruitment 2023 માટેની અગત્યની તારીખ
આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 10 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023
આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ
જગ્યાનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RMC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- મેડિકલ ઓફિસર (Medical Officer)
- સ્ટાફ નર્સ (Staff Nurse)
- ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operetor)
- RBSK ફાર્માસિસ્ટ (RBSK Pharmacist)
- આરબીએસકે એએનએમ (RBSK ANM)
- MPHW
- મિડવાઇફરીમાં નર્સ પ્રેક્ટિશનર (Nurse Practitioner in Midwifery)
- મદદનીશ (Assistant)
- ઝોન ફાયનાન્સ આસિસ્ટન્ટ (Zone Finance Assistant)
- વરિષ્ઠ સારવાર સુપરવાઈઝર (Senior Treatment Supervisor)
- એકાઉન્ટન્ટ અને ડેટા આસિસ્ટન્ટ (Accountant and Data Assistant)
કુલ જગ્યા
RMC Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબ ની પોસ્ટ પર 146 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મેડિકલ ઓફિસર (Medical Officer) | 44 |
સ્ટાફ નર્સ (Staff Nurse) | 37 |
ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operetor) | 1 |
RBSK ફાર્માસિસ્ટ (RBSK Pharmacist) | 3 |
આરબીએસકે એએનએમ (RBSK ANM) | 5 |
MPHW | 30 |
મિડવાઇફરીમાં નર્સ પ્રેક્ટિશનર (Nurse Practitioner in Midwifery) | 20 |
મદદનીશ (Assistant) | 1 |
ઝોન ફાયનાન્સ આસિસ્ટન્ટ (Zone Finance Assistant) | 1 |
વરિષ્ઠ સારવાર સુપરવાઈઝર (Senior Treatment Supervisor) | 1 |
એકાઉન્ટન્ટ અને ડેટા આસિસ્ટન્ટ (Accountant and Data Assistant) | 3 |
કુલ | 146 |
આ પણ વાંચો: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.
Education Qualification
આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લયકાત |
મેડિકલ ઓફિસર | ગ્રેજ્યુએશન, BAMS, BSAM, BHMS, MBBS |
સ્ટાફ નર્સ | ડિપ્લોમા, જીએનએમ , બીએસસી નર્સિંગ |
ડેટા એન્ટ્રી ઓપરેટર | કોમર્સમાં સ્નાતક, B.Com, M.Com |
RBSK ફાર્માસિસ્ટ | બી.ફાર્મ , ડી.ફાર્મ , ગ્રેજ્યુએશન |
આરબીએસકે એએનએમ | ANM , FHW |
MPHW | 12, MPHW |
મિડવાઇફરીમાં નર્સ પ્રેક્ટિશનર | ડિપ્લોમા, GNM, B.Sc નર્સિંગ |
મદદનીશ | ગ્રેજ્યુએશન |
ઝોન ફાયનાન્સ આસિસ્ટન્ટ | કોમર્સમાં સ્નાતક, B.Com, M.Com |
વરિષ્ઠ સારવાર સુપરવાઈઝર | ડીગ્રી |
એકાઉન્ટન્ટ અને ડેટા આસિસ્ટન્ટ | કોમર્સમાં સ્નાતક, B.Com, M.Com |
આ પણ વાંચો: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા માં કુલ 2000 પદ પર ભરતી, પગારધોરણ 55000 જેટલો.
ઉમર મર્યાદા
RMC Recruitment 2023 ની આ ભરતીમાં વયમર્યાદા 40 વર્ષથી લઈને 62 વર્ષ સુધીની છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા લેખિત કસોટી/ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
પગાર ધોરણ
RMC Recruitment ની આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે 12000 રુપિયથી લઈને 70000 રૂપિયા સુધીનો પ્વેતન આપવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
- હવે RMCની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાર પછી ઓનલાઈન ફી ચૂકવો.
- ત્યાર પછી ભવિષ્ય માટે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

RMC Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.rmc.gov.in/
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?
146 જગ્યા પર
𝑀𝑦 𝑛𝑎𝑚𝑒 𝑖𝑠 𝑠𝑎𝑛𝑑𝑖𝑝 𝑎𝑡 𝑏ℎ𝑘ℎ𝑘ℎ𝑎𝑟 𝑡𝑎 𝐺ℎ𝑜𝑑ℎ𝑟𝑎 12𝑡ℎ 𝑝𝑎𝑠𝑠
𝑀𝑦 𝑛𝑎𝑚𝑒 𝑖𝑠 𝑠𝑎𝑛𝑑𝑖𝑝 𝑎𝑡 𝑏ℎ𝑘ℎ𝑘ℎ𝑎𝑟 𝑡𝑎 𝐺ℎ𝑜𝑑ℎ𝑟𝑎 12𝑡ℎ 𝑝𝑎𝑠𝑠