RTE Admission Call Letter: RTE એડમીશન રાઉન્ડ ડીકલેર, તમારા બાળકને કઇ શાળામા મળ્યુ એડમીશન, ચેક કરો આ રીતે

RTE Admission Call Letter: RTE Admission Form:: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ લાગુ કરવામા આવી છે. આવી જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવામા આવ્યા હતા. RTE Admission માટે પ્રથમ રાઉંડ જાહેર કરવામા આવ્યો છે અને RTE Admission Call Letter ઓનલાઇન મુકાઇ ગયા છે. તમારા બાળકને કઇ શાળામા એડમીશન મળ્યુ છે તે નીચેની રીતે તમે ચેક કરી શકો છો.

RTE Admission Call Letter

યોજનાRTE Admission Form
યોજનાના લાભધો.1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન
ફોર્મ ભરવાની તારીખ10-4-2023 થી 22-4-2023
પ્રથમ રાઉન્ડRTE Admission Call Letter
લાયકાતતા.1 જૂન 2023 સૂધી મા 6 વર્ષ પૂર્ણ
સતાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/

RTE Form 2023

આ યોજના રાઇટ ટુ એજયુકેશન 2009 અંતર્ગત ધોરણ 1 મા ખાનગી શાળાઓમા તેની ધોરણ 1 ની સંખ્યાના 25 % જગ્યાઓ પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને ફી લીધા વગર એડમીશન આપવામા આવે છે. અને આ બાળક ધો. 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યા સુધી ફ્રી શિક્ષણ આપવામા આવે છે. આવા એડમીશન આપેલ બાળકોની ફી સરકાર તરફથી ખાનગી શાળાઓને ચૂકવવામા આવે છે. ઉપરાંત સરકાર તરફથી આ વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.3000 પણ આપવામા આવે છે. ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે આ યોજના ખૂબ જ સારી અને મદદરૂપ બને તેવી છે.

આ પણ વાંચો; : ધોરણ 12 આર્ટસ પછી કરી શકાય તેવા કોર્સની યાદિ

RTE Admission Call Letter પ્રોસેસ

RTE એડમીશન કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ RTE Admission Call Letter માટેની ઓફીસીયલ વેબસાઇટ rte.orpgujarat.com ઓપન કરો.
  • ત્યારબાદ તેમા ડાબે એબાજુ આપેલ “ADMIT CARD (પ્રવેશ પત્ર) ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા તમારુ ફોર્મ ભરેલ હોય તેનો નંબર અને વિદ્યાર્થીની જન્મ તારીખ સબમીટ કરો.
  • ત્યારબાદ જો તમને જે શાળામા એડમીશન મળેલ હશે તેનુ એડમીટ કાર્ડ ડાઉનલોડ થશે.
  • ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ આધારીત પ્રવેશ આપવામા આવે છે.
  • એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ ADMIT CARD ડાઉનલોડ કરી જે શાળામાં પ્રવેશ મળ્યો હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

આ પણ વાંચો; ઉનાળુ વેકેશન હોમ વર્ક

જરૂરી ડોકયુમેન્ટ ની ડીટેઇલ યાદિ આ પોસ્ટમા નીચે લીસ્ટ PDF મૂકેલી છે.

RTE Admision form 2023 Link

RTE Admision official websiteclick here
Home pageclick here
jon whatsapp Groupઅહીં ક્લિક કરો
RTE Admission Call Letter
RTE Admission Call Letter

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

RTE એડમીશન ફોર્મ ભરવા બાળકની ઉંમર કેટલી હોવી જોઇએ ?

બાળકને 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ પુરા થતા હોવા જોઇએ.

RTE Admission Call Letter ડાઉનલોડ કરવા વેબસાઇટ કઇ છે ?

rte.orpgujarat.com

1 thought on “RTE Admission Call Letter: RTE એડમીશન રાઉન્ડ ડીકલેર, તમારા બાળકને કઇ શાળામા મળ્યુ એડમીશન, ચેક કરો આ રીતે”

Leave a Comment

error: Content is protected !!