Rules Change: 1 જૂન થી બદલનાર છે આ નિયમ: આપણાં દેશમાં અવાર નવાર જુદા જુદા નિમયોમાં ફેરફારો થતાં રહેતા હોય છે. જે તમારા જીવન પર સીધી રીતે અસર કરતાં હોય છે. ગેસમાં , બેંકોમાં , ટેક્સમાં , દૂધમાં વગરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવોમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત 1 જૂને Rules Change થનારા છે. જે તમારા જીવન પર શું અસર કરશે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર.
Rules Change
ફરીથી એક વખત 1 જૂનથી થનારા ફેરફારની સીધી અસર તમારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પર પડશે. રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર તમારા બજેટને પ્રભાવિત કરી શકે છે. બીજી કોઈ અન્ય વસ્તુ ઑ ખરીદવા પર તેના ભાવોમાં વધ ઘાટ થઈ શકે છે. આ સિવાય બીજા નિયમોમાં પણ ફેરફાર થશે.
દર મહિનાની 1 તારીખે Rules Change થાય છે.
મે મહિનો પૂરો થવાનો છે. ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં કેટલાક ચેંજિસ થાય છે. 1 જૂનથી પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યાં છે, જેની સીધી અસર તમારા જીવન જરૂરિયાત પર પડશે. તેથી જૂન મહિનાની શરૂઆત પહેલાં તમારે જાણવું જોઈએ કે નવા મહિને ક્યા-ક્યા ફેરફાર થશે અને તમારા પર શું અસર થશે.. રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પેટ્રોલિયમ કંપની ફેરફાર કરી શકે છે. આ સિવાય અન્ય ફેરફાર પણ થશે.
ગેસ સિલિન્ડર
સરકારી તેલ કંપની દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. દર માસની 1 તારીખે LPG ગેસની કિંમતો નક્કી થાય છે. એપ્રિલ માસ તથા મે માસની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પણ14 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરનો ભાવ સ્થિર રહ્યો હતો. માર્ચ મહિનામાં ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. એટ્લે આ માહિનામાં પણ વધરો થઈ શકે છે. તે માનવ સમાજ પર ખૂબ અસર કરે છે.
CNG – PNG માં ફેરફાર
રસોઈ ગેસ સિલિન્ડરની જેમ જ મહિનાની 1 તારીખે CNG-PNG ની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં CNG-PNG ની કિંમતોમાં ચેંજિસ કરે છે. એપ્રિલમાં દિલ્હી અને મુંબઈમાં CNG-PNG ની કિંમતોમાં ફેરફાર નોંધાયો હતો. મે માસની પહેલી તારીખે કોઈ ફેરફાર થયો નહીં. તેવામાં સામાન્ય લોકોની નજર એક જૂન માસ પર છે અને તે CNG-PNG ની કિંમતમાં ઘટાડાની આશા કરી રહ્યાં છે. લોકો પોતાની ગાડીમાં હવે CNG નો ઉપયોગ કરતાં હોવાથી અસર વર્તાશે.
Electric two wheelers
1 જૂનથી દેશમાં ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ ખરીદવા મોંઘા થઈ જશે. એટલે કે તમે 1 જૂન બાદ ઈલેક્ટ્રિક બાઈક કે સ્કૂટર ખરીદવા જાવ છો તો તમારે વધુ કિંમત ચુકવવી પડશે. 21 મેના રોજ નોટિફિકેશન અનુસાર ભારી ઉદ્યોગ મંત્રાલયે FAME-2 સબસિડી રકમમાં ફેરફાર કર્યો છે અને તેને ઘટાડી 10000 રૂપિયા kWh કરી દીધા છે. પહેલાં આ રકમ 15,000 રૂપિયા kWh હતી. આ કારણે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ 25થી 35 હજાર રૂપિયા જેટલા મોંઘા થઈ શકે છે. આ એક Rules Change થઈ શકે છે. જે Electric two wheelers ખરીદનાર ને અસર કરશે.
આ પણ વાંચો: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
Rules Change માં 1 જૂનથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની બેન્કોમાં જમા Settle the unclaimed amount કરવા માટે અભિયાનની શરૂઆત કરશે. અભિયાનનું નામ 100 દિવસ 100 ચુકવણી આપવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કે આ સંબંધમાં દરેક બેન્કોને માહિતી આપી દીધી છે. આ અભિયાન હેઠળ 100 દિવસમાં 100 Settle the unclaimed amount કરવામાં આવશે.
તો ઉપર મુજબ ના Rules Change થઈ શકે છે. જે તમને સીધી અસર કરશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

દર મહિનાની પહેલી તારીખે કયા નિયમો મા ફેરફાર થાય છે ?
ગેસના સિલિન્ડર , પેટ્રોલ , સીએનજી ,PNC , વગેરે
1 thought on “Rules Change: 1 જૂન થી બદલનાર છે આ નિયમ, જાણો શું થઈ શકે છે મોટા ફેરફારો ? તમને શું અસર કરશે.”