Samras Hostel Admission: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ 2023, જુઓ ફોમ ભરવાની તારીખ તથા વિગતો,

Samras Hostel Admission: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ 2023: ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમિશન 2023 માટે નિયત લયકાત મુજબ અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ જિલ્લા માટે સમરસ (કુમાર) તથા (કન્યા) હોસ્ટેલોમાં ફક્ત ગ્રુપ-1 engineer કક્ષાના અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો આ Samras Hostel Admission માટે અરજી કરી શકે છે. એડમિશન મેળવવા ઈચ્છા ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે. વધારે માહિતી માટે નીચે મુજબ વિગતે જુઓ.

Samras Hostel Admission 2023

સંસ્થાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
આ હોસ્ટેલની સ્થાપનાસપ્ટેમ્બર 2016
હોસ્ટેલનું નામSamras Hostel Admission 2023
કુલ હોસ્ટેલ20 છાત્રાલયો
કોર્ષની વિગતોગ્રુપ-1 engineer કક્ષાના અભ્યાસક્રમો
જિલ્લાઅમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ25-06-2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

આ પણ વાંંચો: IBPS RRB Recruitment 2023: IBPS આરઆરબી માં 8612 જગ્યા માટે ભરતી, પગાર ધોરણ 21000 થી શરૂ.

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ 2023

ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમીશન 2023 માટે કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા SC, ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24 નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર તથા કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 engineer કક્ષાના અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી ઓફિશિયલ વેબસાઇટ પર તા. 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

Samras Hostel Admission ના નિયમો

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવા એડમિશન મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે એડમિશન આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની કામચલાવ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ સતાવાર વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ હોસ્ટેલ (છાત્રાલય) ખાતે અસલ ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જોવા મળશે તો તેવા અરજદારોનું એડમિશન રદ કરવામાં આવશે.
  • સમરસ હોસ્ટેલ (છાત્રાલય) જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ હોસ્ટેલ (છાત્રાલય)ના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંંચો: Adharcard Update: ઘરે બેઠા કરો આધારકાર્ડમાં સુધારો, એ પણ એકદમ Free; 15 જૂન પછી લાગશે ચાર્જ

ગુજરાત સમરસ સરકારી હોસ્ટેલમાં પ્રવેશ માટેની યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ

Samras Hostel Admission 2023 જરૂરી ડૉક્યુમેન્ટ

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા

અગત્યની લીંક

Samras Hostel Admission માટેની ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Samras Hostel Admission નું નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Samras Hostel Admission
Samras Hostel Admission

Samras Hostel Admission માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://samras.gujarat.gov.in/home/

Samras Hostel Admission માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

25/06/2023

2 thoughts on “Samras Hostel Admission: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ 2023, જુઓ ફોમ ભરવાની તારીખ તથા વિગતો,”

Leave a Comment

error: Content is protected !!