SBI Recruitment 2023: SBI Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 217 જગ્યાઓ ભરવા માટેની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. SBI Recruitment 2023 માટે લાયકાત ધરાવતા ઉમેદવારો SBI Bharti 2023 ની ભરતી જાહેરાત વાંચી SBI SO RECRUITMENT 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
SBI Recruitment 2023
ભરતી સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પરીક્ષાનું નામ | SBI Exam 2023 |
પોસ્ટ | વિવિધ પોસ્ટ્સ |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | @www.sbi.co.in/careers |
SBI SO ભરતી 2023 ની જાહેરાત ઓફીસીયલ વેબસાઇટ પર આવી છે. કુલ 217 વિવિધ પોસ્ટ માટે આ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો SBI SCO ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
આ પણ વાંચો: હાઇકોર્ટ ઓફ ગુજરાતમા 1778 જગ્યાઓ પર ભરતી
SBI SO ભરતી 2023 ખાલી જગ્યા
SBI SO ભરતી 2023 મુજબ કુલ 217 જગ્યાઓ માટેની છે. ત્યાં 182 રેગ્યુલર જગ્યાઓ અને 35 કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા માટે છે. પોસ્ટ મુજબની કઇ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તેની વિગતો માટે ઉમેદવારો સત્તાવાર SBI SO ભરતી 2023 સૂચના PDF નો સંદર્ભ લઈ શકે છે.
SBI SO ભરતી પોસ્ટ નામ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત મેનેજર,SBI Bharti 2023 વિવિધ પ્રકારના ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ વીપી, સીનીયર એક્ઝીક્યુટીવ વગેરે કુલ 217 જગ્યાઓ માટે જાહેરાત પબ્લીશ કરવામાં આવી છે.
SBI SO ભરતી શૈક્ષણિક લાયકાત અને અનુભવ
SBI ની આ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી માટે અંતર્ગત દરેક પોસ્ટની અલગ અલગ લાયકાત અને અનુભવ અને સ્પેશીયલ સ્કિલ માંગવામા આવ્યા છે જેની માહિતી માટે ઓફીસીયલ ભરતી જાહેરાત વાંચો
વય મર્યાદા અને પગાર ધોરણ
- વય મર્યાદા અને પગારની વિગતવાર માહિતી ડીટેઇલ ભરતી નોટીફીકેશનમા આપવામા આવેલ છે. તેના માટે ભરતી જાહેરાત વાંચો.
અરજી ફી SBI ભરતી 2023
- જનરલ, ઓબીસી અને EWS ઉમેદવારો માટે એપ્લીકેશન ફી અને અન્ય ચાર્જ 750/– છે જે પરત મળવાપાત્ર નથી અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારોને ફી ભરવામાથી મુક્તિ આપવામા આવેલ છે.
SBI ભરતી 2023 અરજી પ્રક્રિયા જણાવો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 29-04-2023 થી 19-05-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નોંધ: ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ વગેરે માહિતી માટે ઓફિશિયલ ભરતી જાહેરાત વાંચો અને પછી જ ઓનલાઈન અરજી કરો.
SBI Bharti 2023 નૉૅધ:
- જનરલ એપ્ટિટ્યુડ પેપરો લાયકાત ધરાવતા હોય છે, અને મેરિટ લિસ્ટ માટે માર્કસ ધ્યાનમાં લેવામાં આવતા નથી
- ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થવા માટે, ઉમેદવારોએ પ્રોફેશનલ નોલેજ પેપર માટે બેંક દ્વારા નિર્ધારિત કટઓફ માર્ક્સની બરાબર અથવા તેનાથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ, તેમજ અન્ય પેપરમાં મીનીમમ લાયકાતના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ.
- *SBI Bharti 2023 ભૂમિકા આધારિત જ્ઞાનના પ્રશ્નો જે પોસ્ટ માટે ઉમેદવારે અરજી કરી છે તેને સંબંધિત છે.
નોટિફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |

SBI બેંકમા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
217 જગ્યાયાઓ
SBI બેંકમા કઇ પોસ્ટ માટે ભરતી છે ?
સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી